1. Home
  2. ગુજરાતી
  3. ‘ફિલહાલ’- બોલિવૂડ એક્શન સ્ટાર અક્ષય કુમારના ડેબ્યૂ મ્યુઝિકના વીડિયોનું ટીઝર રિલીઝ
‘ફિલહાલ’- બોલિવૂડ એક્શન સ્ટાર અક્ષય કુમારના ડેબ્યૂ મ્યુઝિકના વીડિયોનું ટીઝર  રિલીઝ

‘ફિલહાલ’- બોલિવૂડ એક્શન સ્ટાર અક્ષય કુમારના ડેબ્યૂ મ્યુઝિકના વીડિયોનું ટીઝર રિલીઝ

0

બોલિવૂડમાં એક્શન હીરો તરીકે પોતાની ઓળખ બનાવર અક્ષય કુમારનો ડેબ્યૂ મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે.

આ વીડિયોમાં કૃતિ સેનનની બહેન નૂપુર જોવા મળી છે તો સોંગને અવાજ બી પ્રાકે આપ્યો છે. બી પ્રાકે  પહેલા પણ અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નું ખુબ જ ફેમસ સોંગ ‘તેરી મિટ્ટી’ ગાય ચૂક્યા છે હતું. આ પહેલા કરણ કાપડિયાની ડેબ્યુ ફિલ્મ ‘બ્લેન્ક’નું ‘અલ્લાહ માલિક તું’  સોંગ પણ તેમણે ગાયું હતું જેમાં કરણ અને અક્ષય બંને હતા. ત્યારે આ ત્રીજીવાર અક્ષય કુમાર સાથે તેઓ કામ કરતા જોવા મળ્યા છે.આ સોંગ 9 નવેમ્બરના રોજ રિલીઝ થશે. આ રોમેન્ટિક સોંગમાં અક્ષય કુમાર, નૂપુર અને પંજાબી સિંગર એમી વિર્ક પણ જોવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.