1. Home
  2. ગુજરાતી
  3. સાઉદી અરબમાં સ્નોફોલ- દુબઈમાં પણ વરસાદનું જોર
સાઉદી અરબમાં સ્નોફોલ- દુબઈમાં પણ વરસાદનું જોર

સાઉદી અરબમાં સ્નોફોલ- દુબઈમાં પણ વરસાદનું જોર

0

સામાન્ય રીતે ભારત દેશમાં જો શિમલા-મનાલી કે પછી જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષા થાય તો ખાસ નવાઈ જેવી વાત નથી,કારણ કે અહીનાવાતાવરમ પ્રમાણે આ સમગ્ર વિસ્તારમાં બરફવર્ષા થવી  એક સહજ વાત છે,પરંતુ જ્યારે એમ સાઁભળાવા મળે છે સાઉદી અરબમાં બરફ વર્ષા થઈ,એટલે સ્વાભાવિક છે કે દરેકને આશ્ચર્ય તો થવાનું જ,કારણ કે આપણ જાણીએ છે તેમ સાઉદી વિસ્તાર હંમેશા ગરમી માટે જ જાણીતો છે,ત્યા વરસાદ ને એમાં પમ જો બરફની વર્ષા થાય તો સમગ્ર વિશ્વ માટે કુતુહલ સર્જાય છે.

સાઉદી અરબની રાજઘાની રિયાઘમાં છેલ્લા  દિવસથી વરસાદે જોર પકડ્યું છે.ત્યારે બાદ રાજઘાની સહીતના કેટલાક શહેરોમાં તાપમાન પણ ઘટ્યું હતું,તે સાથે જ શુંક્રવારથી કેટલાક વિસ્તારોમાં તો બરફ વર્ષા પણ થયેલી જોવા મળી છે,તો બીજી તરફ તાબુક અને દુબઈમાં પણ થોડી ઘણી બરફ વર્ષાએ લોકોમાં કુતુહલ સર્જ્યુ હતું.

તાબુક એ જોર્ડનની સરહદ પાસે આવેલો વિસ્તાર છે,જેને સાઉદીમાં સોથી સુંદર વિસ્તારોમાંથી ક ગણવામાં આવે છે,અહી વેલા સુંદર વૃક્ષો લોકોના આકર્ષમનું કેન્દ્ર છે અને  વૃક્ષોનો પયોગ પરફ્યૂમ બનાવવા માટે કરવામાં આવતો હોય છે.

અરબ સમાચાર તથા ગર્લ્ફ સમાચાર પ્રમાણે, સાઉદી અરબના જબલ અલ-લાવજ,જલ-દાહેર અને અલ્ફાન પર્વત  સાઉદી રબનો ઉત્તરનો વસ્તાર છે,જે પ્રવાસો માટે કર્ષણનું કેન્દ્ર છે,અહી દરવર્ષે થતી બરફવર્ષાને નિહાળવા લોકો આવતા હોય છે.

ગર્લ્ફ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, સાઇદી અરબના ઉત્તરના ભાગોમાં  તાપમાન શૂન્યથી પણ નીચે જોવા મળ્યું છે,સ્થાનિક મોસમ વિભાગ દ્વારા તાબુક,મદીના અને ઉત્તર સરહદે વેલા વિસ્તારોનું તાપમાન શૂન્યથી પણ નીચું નોંઘ્યું છે.તે સાથે જ આવનારા 2 કલાકમાં ભાર બરફવર્ષાની ચેતવણી પણ આપી છે, લોકોની સુરક્ષાને ઘ્યાનમાં લઈને લોકોને  ઘરથી બહાર ન નિકળવા સુચના જારી કરવામાં આવી છે.

બરફવર્ષાની લોકો મજા પમ લૂટીં રહ્યા છે નેક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે,સાઉદીમાં રહેવા છંત્તા લોકો સ્વિટઝર્લેન્ડની મજા માણી રહ્યા છે.જો કે આ વર્ષે થી રહેલી બરફ વર્ષાથી સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો પમ સામનો કરવો પડી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષે અહી સાઉદીમાં ભાર બરફ વર્ષા જોવા મળી હતી,સાઉદીના રણ વિસ્તારો હાલ બરફની ચાદરમાં લપેટાયેલા જોવા મળે છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.