1. Home
  2. ગુજરાતી
  3. પેટમાં થતી બળતરાને ઠંડક આપવા અપનાવો આ ઘરેલું ઉપચાર જે તમને આપશે રાહત
પેટમાં થતી બળતરાને ઠંડક આપવા અપનાવો આ ઘરેલું ઉપચાર જે તમને આપશે રાહત

પેટમાં થતી બળતરાને ઠંડક આપવા અપનાવો આ ઘરેલું ઉપચાર જે તમને આપશે રાહત

0
  • પેટમાં થતી જલનને આપણે  ફૂદીનો કે ઠંડા દૂધથી મટાડી શકીએ છીએ
  • સાકર અને વરિયાળીનું શરબત પણ ઠંડક આપે છે

સામાન્ય રીતે ઉનાળાની ગરમીમાંજો કઈ તળેલું કે તીખુ ખાવામાં આવી જાય તો તરત પેટમાં બળતરા થવાની ફરીયાદ રહે છે, ઉપરથી ગરમીનો પ્રકોપ એટલે ખાસ પેટનું ધ્યાન રાખવું જોઈએ.

જ્યારે પણ પેટમાં જલન થતી હોય ત્યારે સૌ પ્રથમ ઘરલું નુસ્ખાઓને અમલમામં મૂકવા જોઈએ, જેમાં ખાસ ઠંડૂ દૂધ પીવું, ફૂદીનાનું શરૂત પીવું, લીબું શારબત મરી અને સંચળનું પાણી પીવું વગેરે નુસ્ખાઓથી પેટની બળતરામાં રાહત થાય છે

પેટમાં થતી બળતરાને મટાડવા માટેના કેટલાક ઘરેલું ઉપચાર

  • વરીયાળી પણ પેટની બળતરામાં ગુણકારી છે,કારણ કે તેમાંએસિડિટીને નાબૂદ કરવાનો ગુણ જોવો મળે છે. ગેસ્ટ્રીકની સમસ્યાને પણ ઓછી કરે છે
  • ઠંડૂ દૂધ પણ આપણાને પેટની બળતરામાં રાહત આપે છે, જો ઠંડા દૂધમાં આપણે રોઝનું શરબત એડ કરીને પી લઈએ તો તરત પેટની બળતરા ઠંડી પડી જાય છે.
  • સાકરનો મુળ ગુણ ઠંડક છે. સાકર અને દુધ પીવાથી પણ એસિડિટીમાં રાહત થાય છે.
  • ફુદીનાને એસિડિટી માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે . ફુદીનો એસિડિટીમાં ચોક્કસ ફાયદા કારક છે તેમાં ખુબજ ઠંડક સમાયેલી હોય છે
  • જો વધારે પડતી બળતરા હોય અને ગેસની સમસ્યા લાગતી હોય તો પાણી, લીબું  સંચળ અને મરી પાવજર મિકસ કરીને તેનું સેવન કરવાથી રાહત થાય છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published.