revoinews

35 વર્ષ પછી  ભારત આઈએલઓનો અધ્યક્ષ બન્યું

  • 35 વર્ષ પછી  ભારત આઈએલઓનો અધ્યક્ષ બન્યો
  • રમ સચિવ ચંદ્ર આ પદ ઓક્ટોબર 2021 સુધી સંભાળશે

ભારતે વર્ષો બાદ 35 વર્ષના લાંબા ગાળા પછી આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (આઈએલઓ) ની ગવર્નિંગ બોડીની અધ્યક્ષતા મળી છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રને બોર્ડ ઓફ ડિરેક્ટરના અધ્યક્ષ તરીકે ચનિમવામાં આવ્યા છે. હવે આવતા મહિને નવેમ્બરમાં યોજાનારી સંચાલક મંડળની બેઠકની અધ્યક્ષતા સંભાળશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર  સાડા ત્રણ દાયકા બાદ ભારતને આઈએલઓનાં બોર્ડ ઓફ ડિરેક્ટરની અધ્યક્ષતા મળી છે. શ્રમ સચિવ ચંદ્ર આ પદ ઓક્ટોબર 2021 સુધી સંભાળશે. આઈએલઓ બોર્ડની અધ્યક્ષતા મળવી એ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ છે.

100 થી વધુ વર્ષોથી ભારત અને આઈએલઓ વચ્ચેની કડીમાં આ એક સીમાચિહ્નરૂપ છે.બોર્ડ ઓફ ડિરેક્ટર એ આઇએલઓનું સર્વોચ્ચ કારોબારી જૂથ છે. તે નીતિઓ, કાર્યક્રમો, એજન્ડા, બજેટ અને ડિરેક્ટર જનરલોની પસંદગી કરે છે. આઇએલઓનાં 187 સભ્યો છે.

સાહીન-

Related posts
revoinews

દેશમાં લાંબા સમય બાદ ફેબ્રુઆરી મહિનાથી અમેરિકાના વિઝા માટેની કામગીરી હાથ ધરાશે - અરજીની સંખ્યા હાલ મર્યાદીત રખાશે

દિલ્લી: છેલ્લા કેટલાક મહિનાઓથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે અનેક કામકાજ ઠપ્પ થયા હતા જેમાં વિઝા એસેમ્બલીની કામગીરી પણ બંધ હતી, જો…
Regionalrevoinewsગુજરાતી

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજથી શરુ નવી સવારી - અનેક સુવિધાથી સજ્જ ક્રુઝની ટિકિટ માત્ર 200 રુપિયા

અમદાવાદીઓ માટે રિવર ફ્રન્ટ પર નવી રાઈડ્સ શરુ માત્ર 200 રુપિયામાં સવારી કરી શરાશે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપી અમદાવાદીઓ…
revoinews

દિલ્હીમાં રિપબ્લિક દિવસની પરેડમાં બાંગ્લાદેશ આર્મીની એક ટીમ લેશે ભાગ

દિલ્હીઃ સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીના રોજ રિપબ્લિક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ભારતની આ ખુશીમાં પડોશી દેશ બાંગ્લાદેશ પણ સામેલ થશે. બાંગ્લાદેશ…

Leave a Reply