in , , , ,

ચીન સામે દેશવાસીઓની લાલઆંખ-દિલ્હી બાદ કોલકાતાની હોટલોમાં ચીનીઓને નહી અપાઈ પ્રવેશ

  • કોલકાતાની હોટલોમાં ચીની લોકોને નો એન્ટ્રી
  • ચાઈના સામે દેશના લોકોની લાલા આંખ

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ લદ્દાખની સીમા પર જે ચાઈનાએ ઘૂસણખોરી કરીને ભારતના 20 જવાનોને શહીદ કર્યા હતા જેને લઈને સમગ્ર દેશવાસીઓ રોષે ભરાયા છે,ચાઈના લોકો સામે દેશના લોકોએ લાલ આંખ કરી છે,આ પહેલા દિલ્હીની હોટલો અને ગેસ્ટહાઉસમાં ચીની લોકો માટે નો એન્ટ્રી કરાઈ હતી ત્યારે હવે કોલકાતામાં પણ તાઈના લોકો માટે વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.

કોલકાતામાં ઝોમેટો ફૂડ ડિલિવરી કંપનીના કર્મચારીઓએ જવાનોની શહીદ થવા બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, કર્મચારીઓએ કંપનીની ટી-શર્ટને આગચંપી કરી રોષ વ્યક્ત કર્યો હતઆ સાથે જ ઝોમેટોમાં ચીનની કંપની અલીબાબાના રોકાણનો વિરોધ કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 દરમિયાન આન્ટ ફાઈનાન્શિયલ કે જે અલીબાબા કંપનીનો હિસ્સો છે,જેણે ઝોમેટોમાં 210 મિલિયન ડોલરનું રોકાણ કર્યુ હતું અને કોરાણ કરીને પોતે 14.7 ટકાની ભાગીદારી મેળવી હતી.ત્યારે આ રોષને જોતા કોલકાતાના હોટલ અને ગેટ્સહાઉસના માલિકો દ્રારા ચીની લોકોને હોટલોમાં નો અન્ટ્રી કરી છે.
એક ગુપ્ત એજન્સીના હવાલેથી મળેલી જાણકારી મુજબ મહેસૂલ અધિકારીઓએ ચીનથી આવેલા સામાનની તપાસ કડક રીતે હાથ ધરી છે. ચીનથી આવેલા તનમામ સામાનો ચકાસણી શરુકરવાની બાબતે અનેક જુદા જુદા બંદરો પર અટકાયેલા છે.તો કેટલોક સામાન એરપોર્ટ પર પણ અટકેલો છે.
સમગ્ર દેશષવાસીઓ ચીનને લઈને ગુસ્સામાં છે,દરેક લોકો ચીનની ચીજ-વસ્તુઓનો બહિષઅકાર કરીલ રહ્યા છે.

સાહીન-

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“Befitting reply given to those coveting Indian territory”: PM Modi in ‘Mann Ki Baat’

ચીનના 3.87 ટ્રિલિયન ડોલરના બીઆરઆઈ પ્રોજેક્ટ્સને લાગ્યો મોટો ઝટકો