1. Home
  2. Political
  3. ‘રેપ જેહાદ’!: હિંદુ બાળકીનો “રેપિસ્ટ” મુસ્લિમ હોય તો શું બળાત્કાર પણ ‘સેક્યુલર’ બની જાય?
‘રેપ જેહાદ’!: હિંદુ બાળકીનો “રેપિસ્ટ” મુસ્લિમ હોય તો શું બળાત્કાર પણ ‘સેક્યુલર’ બની જાય?

‘રેપ જેહાદ’!: હિંદુ બાળકીનો “રેપિસ્ટ” મુસ્લિમ હોય તો શું બળાત્કાર પણ ‘સેક્યુલર’ બની જાય?

0

છેલ્લા કેટલાક સમયગાળામાં ભારત,પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ યુવતીઓ અને તેમાય હિંદુ સગીરાઓ સામે જાતીય હિંસાની ઘટનાઓ લાલબત્તી બનીને સામે આવી છે. બળાત્કાર, હત્યા, અપહરણ અને બળજબરીથી ધર્માંતરણની ઘટનાઓમાં આવેલો મોટો ઉછાળો હિંદુ સમાજ માટે મોટી ચિંતાનું કારણ છે.

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બળાત્કાર અને અન્ય આવી ગુનાખોરીની અલગ પેટર્ન સામે આવી છે. મોટાભાગના મામલામાં પીડિતા સગીર એટલે કે 18 વર્ષથી ઓછી વયની છે અને તેમાની મોટાભાગની પીડિતાને હ્રદયદ્રાવક માનસિક અને શારીરિક યાતનાઓ આપવામાં આવી હતી. નિર્દોષ બાળકીઓ સાથેનો આવો વ્યવહાર ભયાનક અને હ્રદય-મનને વ્યથિત કરનારો છે.

તાજેતરમાં અલીગઢ હત્યા અને આરોપ પ્રમાણે બળાત્કારના કેસમાં સગીર બાળકીની ઉંમર માત્ર બેથી ત્રણ વર્ષની હતી. આ ઘટનાના સામે આવ્યા બાદ દેશવાસીઓને આઘાત લાગ્યો હતો. આ મામલાના આરોપી ઝાહિદ અને અસલમે બાળકીને અકલ્પનીય ભયાનક યાતનાઓ આપી હતી. આ ભયાનક ગુનાનું કારણે સગીર બાળકીના પિતા પાસેથી ઝાહિદે ઉછીના લીધેલા દશ હજાર રૂપિયા હતા.

પરંતુ અલીગઢનો મામલો અન્ય મામલાની જેમ હોવાનું ભલે લાગી રહ્યું હોય, પરંતુ હિંદુ સગીરોઓના ઘણાં બળાત્કારોમાં પ્રતિબિંબિત થતી પેટર્ન અને ઘટનાની નીચે છૂપાયેલા કારણો ઘણી મોટી શંકાઓ પ્રેરે છે. નાની બાળકીની લાશને કચરાપેટીમાં નાખવામાં આવી, તેના શરીરના અંગો ગાયબ હતા, તેનું શરીર ખૂબ ખરાબ રીતે વિક્ષિપ્ત કરવામાં આવ્યું હતું. બાળકીનાપરિવારજનો માને છે કે એસિડ રેડવામાં આવ્યો હશે. આરોપી દ્વારા બાળકીને નુકસાન પહોંચાડવાના અને પુરાવાનો નાશ કરવા તમામ પ્રયાસો શક્ય તેટલી બાર્બરીક રાહે કરવામાં આવ્યા હતા. આ હુમલો દર્શાવે છે કે આરોપી નાની બાળકી પ્રત્યે કેટલી હદે ધિક્કાર ધરવતો હતો.

પરંતુ અલીગઢનો મામલો સામે આવ્યાના સપ્તાહમાં જ હિંદુ બાળકીઓ સાથેની જાતીય હિંસાની નિર્દયતાપૂર્વકની ઘટનાઓમાં રેપિસ્ટો અસલમ અને ઝાહિદના સમુદાયના જ હતા. યુપીના બારાબંકીમાં આઠ વર્ષની સગીર બાળકી પર જાતીય હુમલો કરનાર સલીમે પણ આવી જ મોડસ ઓપરન્ડી અપનાવીને એટેક કર્યો હતો.

યુપી આવા ગુનાઓનું હબ બની ચુક્યું છે. બરેલીમાં આઠથી નવ વર્ષની બાળકીનો અરબાઝ નામના શખ્સ દ્વારા કબ્રસ્તાનમાં બળાત્કાર કરવામાં આવ્યો. વારાણસીમાં નવ વર્ષની અનુસૂચિત જાતિની બાળકી પર શાહનવાઝ નામના આરોપીઓએ જાતીય હુમલો (sexually assault) કર્યો હતો.

પાકિસ્તાનમાં રહેતા લઘુમતી હિંદુઓ માટે અને હિંદુ મહિલાઓ માટે એક રીતે નર્કાગાર છે. પાકિસ્તાનમાં હિંદુ બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓના અપહરણ, બળાત્કાર, હત્યા અને બળજબરીથી ધર્માંતરણ દરરોજનો ઘટનાક્રમ છે. હિંદુ મહિલાઓના મોટી સંખ્યામાં બળબજરીથી ધર્માંતરણ અને નિકાહ પાકિસ્તાનમાં થતા રહે છે. તાજેતરમાં સિંધમાં એક હિંદુ સગીરા પર ગેંગરેપ કરીને તેને બળજબરીથી દારૂ પીવડાવાની ઘટના સામે આવી હતી. તેના પહેલા બે હિંદુ સગીર બહેનોને સિંધમાં અપહરણ કરીને બળજબરીથી ઈસ્લામ અંગિકાર કરાવીને નિકાહ કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલો તત્કાલિન વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ધ્યાન પર લીધો હતો. પરંતુ પાકિસ્તાનમાં હિંદુઓ અને હિંદુ મહિલાઓ સાથે થઈ રહેલા ગુનાઓમાં કોઈપણ જાતનું પરિવર્તન આવ્યું નથી અને હિંદુ મહિલાઓ સાથેની જાતીય હિંસાની સાઈકલ બદલાઈ નથી.

હિંદુ મહિલાઓ સામેના સેક્સ ક્રાઈમ

દેશ                          સેક્સ ક્રાઈમ

ભારત                       97

પાકિસ્તાન                  28

બાંગ્લાદેશ                   05

સાઉદી અરેબિયા            17

Source:  hindugenocide.com

આવા મામલાઓમાં અનુસરાતી અલગ પેટર્ન અને તેના કારણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ યુવતીઓની સુરક્ષા સામેના ખતરામાં વધારો થયો છે. આશ્ચર્યજનક રીતે ભારતમાં હિંદુ સગીરા અને મહિલા સામેના આવા ગુનાઓમાં મોદીના બીજી ટર્મ માટે ચૂંટાયા બાદ અચાનક વધારો જોવા મળ્યો છે. કેટલાક આવી હિંસાના મામલામાં હુમલાખોર મુસ્લિમો એવું પણ કહેતા સંભળાયા છે કે તેમને મોદી અને યોગીનો ડર નથી અને તેઓ હિંદુઓને પાઠ ભણાવશે.

હિંદુ મહિલાઓ સામેના સેક્સ ક્રાઈમ

પીડિત                      પ્રમાણ

અજ્ઞાત                      16.22 ટકા

સગીર બાળક                2.03 ટકા

સગીર બાળકી               35.81 ટકા

મહિલા                      45.95 ટકા

Source: hindugenocide.com

અહીં સૌથી વધુ ચિંતાનો મામલો એ છે કે હિંદુ યુવતીઓ અને મહિલાઓ પર દક્ષિણ એશિયામાં સેક્સુઅલ એટેકમાં વધારો થઈ રહ્યો છે. HinduGenocide.comના રિપોર્ટ પ્રમાણે 10મી મે, 2019 સુધીમાં હિંદુ યુવતીઓ અને તેમાંય સગીરા સામેના સેક્સુઅલ એસોલ્ટના કુલ 148 મામલા સામે આવ્યા છે.

ઈસ્લામિક ગુનાખોરીના મામલાઓના જાણકારોના મતે, તમામ આવા પ્રકારના ગુનાઓ જેહાદીઓ દ્વારા કરવામાં આવે છે- ઈસ્લામની હિંદુ વિરોધી (બિનમુસ્લિમ વિરોધી) ડોક્ટ્રિનને મુસ્લિમો અમલી બનાવે છે તે જેહાદ છે. આવા ઘણાં ગુનાને રિપોર્ટ કરવામાં આવતા નથી અથવા તેનું મિસરિપોર્ટિંગ કરવામાં આવે છે. આની પાછળનું કારણ મેઈનસ્ટ્રીમ મીડિયાના ભૂતકાળના સ્થાપિત હિતો ધરાવતા એજન્ડા છે. જો આટલી સંખ્યામાં આવા ગુના નોંધાયા છે, તો તેનો સીધો અર્થ છે કે લગભગ દરરોજ આવા અપરાધો થતા રહે છે.

હિંદુ મહિલાઓ સામેના સેક્સ ક્રાઈમ

ગુનો                         સંખ્યા

બળાત્કાર                    46

અપહરણ           50

ધર્માંતરણ                   48

છેડતી, સતામણી         08

બાળ લગ્ન                  15

લવ જેહાદ                  27

હત્યા                        14

Source: hindugenocide.com

મુસ્લિમોની વસ્તીનું વધુ પ્રમાણ ધરાવતા શહેરોમાં હિંદુઓ સામેની સેક્સ જેહાદનો અનુપાત પણ ઘણો મોટો છે. આ પ્રમાણ માત્ર રિપોર્ટ થયેલા આવા ગુનાઓના આધારે જ સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળ જેવા 29 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા રાજ્યમાં આવા ગુનાઓના રિપોર્ટ નહીં થવાનું પ્રમાણ ઘણું મોટું છે અને જે ગુનાઓનું રિપોર્ટિંગ થાય છે તે સ્થાનિક ભાષાઓમાં છે અને તે ઈંગ્લિશ મીડિયા કે મેઈનસ્ટ્રીમ મીડિયાના સર્ચમાં પણ જોવા મળતા નથી. જેને કારણે હકીકત દેશવાસીઓની સામે આવતી નથી.

આમા સૌથી વધુ અપમાનજનક બાબત એ છે કે હિંદુઓ સામેની સેક્સ જેહાદ કે રેપ જેહાદ હિંદુ બહુમતી ધરાવતા દેશમાં થઈ રહી છે. જ્યારે આવી રેપ જેહાદ કે સેક્સ જેહાદ સામે હિંદુ અવાજ બુલંદ કરે છે, તો દેશમાં બની બેઠેલા કથિત ઉદારવાદ અને કથિત સેક્યુલરવાદના ચેમ્પિયનો તેમની માનસિક સતામણી કરવાનું શરૂ કરીને પોતાનો ‘ધંધો’ ચાલુ રાખે છે.

આયોજનબદ્ધ રીતે મેઈનસ્ટ્રીમ મીડિયા કવરેજમાંથી રેપ જેહાદની ઘટનાઓને અવગણવી અને હાંસિયામાં ધકેલી દેવી એક પરિપાટી બની ચુકી છે. જેને કારણે પોલીસ અને જ્યુડિશ્યરીની નિષ્ક્રિયતા કે સુસ્ત અભિગમ રેપ જેહાદ કે સેક્સ જેહાદનો ભોગ બનેલી પીડિતાને ન્યાયથી વંચિત રાખે છે. વર્ષોથી મીડિયા અને ન્યાયતંત્રના કેટલાક વર્ગમાં હિંદુ ફોબિયાને સંસ્થાગત બનાવી દેવામાં આવ્યો છે અને તેને કારણે આવા ઈસ્લામિક જેહાદી તત્વો અને મજહબી વિકૃતો કાયદાને પોતાના હાથમાં લેવા માટે પ્રોત્સાહન પણ મળે છે.

હિંદુ બાળકીઓ સામે આવા જઘન્ય સેક્સ ક્રાઈમ્સ પાછળ કારણભૂત મજહબી પ્રેરણાઓને પણ ધ્યાન પર લેવાની જરૂર છે. હિંદુ બાળકીઓ સાથે વધી રહેલા સેક્સ ક્રાઈમ્સ હિંદુ સમાજ માટે પણ એક લાલબત્તી છે અને દર્શાવે છે કે આ પેટર્ન રેપ જેહાદ કે સેક્સ જેહાદના ગુના બાબતે પણ આશંકાઓ પ્રેરે છે. આવી બાબતો નિયંત્રણ બહાર જતી રહે તેના પહેલા રાજ્યે કાર્યવાહી કરવી જરૂરી છે.

કઠુઆ ગેંગરેપ અને મર્ડર કેસમાં આઠ વર્ષની મુસ્લિમ બાળકીના ગેંગરેપ અને મર્ડરના કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદ અને ત્રણ દોષિતોને પાંચ-પાંચ વર્ષની સજા થઈ છે. આ બાળકી સાથેનો જઘન્ય અપરાધ પણ સજાને લાયક છે. પરંતુ અહીં પણ એક ચિંતાજનક બાબત એ છે કે ગેંગરેપ અને બાળકીઓ સાથેના અપરાધને પણ કોમ્યુનલ અને સેક્યુલર એંગલથી જોવામાં આવે છે.

કઠુઆ ગેંગરેપ-મર્ડર કેસમાં ઉછળી-ઉછળીને હિંદુ આરોપીઓ સામે મીડિયા અહેવાલો થકી મીડિયા ટ્રાયલો ચલાવાઈ અને કથિત સેક્યુલર સેલિબ્રિટી તથા બોલીવુડની મોટાભાગની હસ્તીઓએ મુસ્લિમ બાળકીને ન્યાય અપાવવાની માગણી સાથે એક કેમ્પેન ચલાવ્યું. ખૂબ સારું કર્યું- ભાજપને લપેટવા માટે દાખલા-દલીલો પણ આપ્યા. પરંતુ આવી સેલિબ્રિટીમાંથી લગભગ તમામ સેલિબ્રિટી અલીગઢની અઢી વર્ષની હિંદુ બાળકી સાથે આવા જ ગુનામાં મૌન છે, કારણ કે અલીગઢમાં બાળકી હિંદુ છે અને આરોપીઓ મુસ્લિમ છે. એટલે કે આવી બોલીવુડની સેલિબ્રિટીઓ માટે અલીગઢની ઘટના સેક્યુલર રેપ છે કદાચ! આવી સેલિબ્રિટીઓના મતે હિંદુ બહુલ ભારતમાં હિંદુઓને ન્યાયની જરૂર જ નથી, ન્યાય તો માત્ર મુસ્લિમો માટે જ છે?

અલીગઢની અઢી વર્ષની બાળકી સાથેની મુસ્લિમ આરોપીઓની જઘન્ય હરકત સામે બોલીવુડમાં કોઈ કેમ્પેન કઠુઆ ગેંગરેપની તર્જ પર નહીં ચાલવાના કારણ શું છે? તેનો પણ હિંદુ સમાજે વિચાર કરવો પડશે. બાળકી તો કઠુઆ ગેંગરેપ કેસની હોય કે અલીગઢની અઢી વર્ષની ટ્વિન્કલ શર્મા હોય, બંને બાળકીઓને ન્યાય મળવો જોઈએ. કઠુઆ ગેંગરેપ કેસમાં તો પઠાનકોટ અદાલતે ન્યાય તોળ્યો છે. પરંતુ હવે અલીગઢ કેસની અંદર પર ઝડપથી ન્યાય તોળાય અને અઢી વર્ષની બાળકીની આવી હાલત કરનારાઓને અદાલત કડકાઈથી ન્યાય તોળે. બાકી કઠુઆ ગેંગરેપમાં ન્યાયની માગણીના ઉછાળા મારનારાઓ અલીગઢના મામલે ચુપ રહેવાની સલાહ આપે છે, ત્યારે એવું લાગે છે કે આપણું ભારત ‘ન્યૂ ઈન્ડિયા’ બનાવવાની પ્રક્રિયામાં આરોપીનું ‘મુસ્લિમ’ હોવું એટલે આવા ગુના કરવાની છૂટ આપવાની માનસિકતાવાળું ભારત તો બની નહીં જાય ને?

tags:

LEAVE YOUR COMMENT