NATIONALગુજરાતી

રાજધાનીમાં પ્રદુષણ નિયંત્રણ અંગેના આયોગ ગઠનને મળી મંજુરી

  • દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ
  • પ્રદુષણ નિયંત્રણને લઈને  આયોગ સમિતિ રચવા માટે મળી મંજુરી
  • થોડા દિવસ પહેલા જ કેન્દ્ર એ સમિતિ રચવાની વાત જારી કરી હતી

દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના રાજ્યો હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વાયુ પ્રદુષણને અટકાવવા માટેના ઉપાયો સિચનો સહીત નિરિક્ષણ કરવા માટેના વટહુકમને એક આયોગ ગઠન બનાવવા અંગેની મંજુરી આપવામાં આવી ચૂકી છે.

આ આયોગની રચનામાં આયોગની અધ્યક્ષ તેમજ કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, એનસીઆર સાથે સંકળાયેલા રાજ્યોના પ્રતિનિધિઓ, સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ઇસરોના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવશે .

મળતી માહિતી પ્રમાણે આયોગ પર્યાવરણ પ્રદુષણ ઈપીસીએ ની જગ્યા લેશે, જેનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં રાખવામાં આવશે, આ આયોગનું નિર્માણ થયા બાદ દરેક ટોસ્ક ફોર્સ, કમિટિ, એક્સપર્ટ ગૃપ તમામને નાબૂદ કરી દેવામાં આવશે, પહેલા વાયુ પ્રદુષણને લઈને બનેલી આ સમિતિઓ અને અન્ય લોકો સાથે સુમેળ નહોતો ત્યારે હવે આ આયોગ  થકી જ પ્રદુષણ સંબધી અનેક દિશા નિર્દેશ આદેશ જારી કરી શકાશે.

ઉલ્લેખનવીય છે કે, સુપ્રીમ કોર્ટ એ દિલ્હી એનસીઆરમાં હવા પ્રદુષણની ખરાબ અને ગંભીર શ્રેણીને લઈને ખુબ જ ચિંતા વ્યક્ત કરી હતી, આ સાથે જ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને અટકાવવા માટે અને તેમાં નિયંત્રણ લાવવા માટે એક ચોક્કસ કાયદો બનાવશે આ સાથે જ થોડા જ દિવસમાં એક પ્રસ્તાવ પણ રજુ કરશે, ત્યારે હવે વાયુ પ્રદુષણને અટકાવવા માટે એક સમિતિનું ગઠન કરવલાની મંજુરી મળી ચૂકી છે.

સાહીન-

 

Related posts
NATIONALગુજરાતી

કોરોના વેક્સિનની કંપનીઓએ  કેન્દ્ર પાસે કટોકટીની સ્થિતિમાં વેક્સિનના ઉપયોગની મંજુરી માંગી

દવા કંપનીઓએ પ્રસ્તાવ રજુ કર્યો કટોકટચિની સ્થિતિમાં દર્દીઓને દવાનો ડોઝ આપવા માંગી મંજુરી કેન્દ્ર સરકારની હા જરુરિ કેન્દ્રની પરવાનગી બાદ જ કાર્યવાહી…
NATIONALગુજરાતી

આજથી દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર 2000 નો દંડ : ગુટખા-પાન-તમાકુ ખાવા પર પણ દંડ

દિલ્હીમાં માસ્ક વગરના લોકો પર 2000 નો દંડ ગુટખા-પાન-તમાકુ ખાવા પર પણ વસુલાશે દંડ કોરોનાના વધતા સંક્રમણને લઈને બહાર પાડ્યું જાહેરનામું દિલ્હી…
Important StoriesNATIONAL

કોરોના પર કડક કેજરીવાલ, હવે દિલ્લીમાં માસ્ક નહીં પહેરનારને થશે રૂપિયા 2000નો દંડ

દિલ્હીમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર હવે 2 હજારનો દંડ કોરોનાના વધતા…

Leave a Reply