1. Home
  2. kennithfarley83

kennithfarley83

અહીંયા તમે કોરોના સાથે લઇ શકો છો સેલ્ફી! આ છે ‘કોરોના’ નામની કાપડની દુકાન

હાલમાં સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેને કારણે હાલમાં દરેક જગ્યાએ કોરોના જ કોરોના છે. જો કે શું તમે ક્યારેય કોરોનાના નામની દુકાન હોય તેવું સાંભળ્યું છે? શું? ચોંકી ગયાને તમે? પરંતુ આ હકીકત છે. કેરળના મુવત્તુપુઝા ગામમાં આવેલી આવી જ એક કાપડની દુકાન હાલમાં દરેક લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ દુકાનનું […]

ભારતીય અર્થતંત્રને કોરોનાનો માર: મુડીઝે GDP ગ્રોથનું અનુમાન ઘટાડી 5.3 % કર્યું

મૂડીઝે ફેબ્રુઆરીના પોતાના ગત અનુમાનની તુલનામાં 10 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2020 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડીને 5.3 ટકા કર્યું કોરોના વાયરસની અસરને કારણે ઘરેલુ ખર્ચમાં પણ ઘટાડો થશે: મૂડીઝ કોરોના વાયરસની અસરને પગલે ભારતીય અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ છે અને આ વચ્ચે ભારત માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા […]

શેરબજારમાં તેજી! સેન્સેક્સમાં 500 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 200 પૉઇન્ટ ઉછળ્યા

અમેરિકાના સ્ટોક માર્કેટના ફ્યુચર ઇન્ડેક્સમાં તેજી આવવાને કારણે એશિયન બજારમાં ખરીદી જોવા મળી રહી છે. જાપાન સહિત ભારતીય શેર બજાર તેજી સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. પ્રારંભિક કારોબાર દરમિયાન સેન્સેક્સ 500 પૉઇન્ટ ઉછળીને 31,844ના સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ, NSEના 50 શેર્સ વાળા મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી(Nifty)માં 150 પૉઇન્ટની તેજી છે. નિફ્ટીમાં તેજી જોવા મળતા […]

સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્દેશ: દેશની તમામ શાળા-કોલેજો, મોલ્સ વગેરે 31 માર્ચ સુધી બંધ રહેશે

દેશની તમામ શાળા-કોલેજો, મોલ્સ 31 માર્ચ સુધી બંધ રાખવાનો સરકારનો નિર્દેશ દેશવાસીઓને સાવચેતીના પગલાં તરીકે મોટી સંખ્યામાં એકત્રિત ના થવાની અપીલ તમામ ધાર્મિક નેતાઓ આયોજનથી દૂર રહેવાની અપીલ દેશભરમાં દિન પ્રતિદિન વકરી રહેલી કોરોના વાયરસની સ્થિતને અંકુશમાં લાવવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે જરૂરી એવા કેટલાક નિર્દેશ જારી કર્યા છે. આ અંગે નિર્દેશ જાહેર કરતા મંત્રાલયના સંયુક્ત […]

કોરોના વાયરસને લઇને આવ્યા રાહતના સમાચાર! અમેરિકામાં થયું તેની રસીનું પરીક્ષણ

અમેરિકામાં શરૂ થયું કોરોના વાયરસની રસીનું પરીક્ષણ 45 લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો વિશ્વમાં હાલ સુધી કોરોનાના કારણે 7174 લોકોના મૃત્યુ કોરોના વાયરસ (COVID-19) નો કહેર દિન પ્રતિદીન વધી રહ્યો છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ પણ તેને મહામારી જાહેર કરી છે. કોરોનાથી અત્યારસુધી 5000થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે. યુએસમાં પણ કોરોના વાયરસથી 60થી […]

કોરોના વાયરસને નાબૂદ કરવા માટે અમેરિકામાં આજથી રસીનું પરીક્ષણ શરૂ

સમગ્ર દુનિયાને કોરોના વાયરસે ઝપેટમાં લીધી છે ત્યારે બીજી તરફ તેની સામે લડાઇ માટે અનેક ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પણ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી ચૂક્યું છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસીની શોધમાં લાગ્યા છે. આ બધા વચ્ચે અમેરિકામાંથી એક સારા સમાચાર આવી રહ્યા છે. અહીં કોરોના વાયરસની […]

કોરોના વાયરસની ઝપેટમાં ભારતીય શેરબજાર, સેન્સેક્સમાં 2000થી વધુ પૉઇન્ટનો કડાકો, નિફ્ટીમાં પણ 5 ટકાનું ગાબડું

કોરોના વાયરસે શેરમાર્કેટને પણ ઝપેટમાં લઇ લીધુ છે ત્યારે કારોબારી સપ્તાહના પ્રારંભમાં જ શેરબજારમાં ફરી કડાકો જોવા મળ્યો હતો. ખરાબ વૈશ્વિક સંકેતો પાછળ ભારતીય શેરબજારોમાં આજે પૉઇન્ટના હિસાબથી સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ (Sensex)માં 2100 પૉઇન્ટનો કડાકો બોલતા તે 32,511.68ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 500 પૉઇન્ટનો ઘટાડો થતા તે 9508.35ની સપાટીએ […]

માઇક્રોસોફ્ટ તરફથી મોટા સમાચાર! બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાંથી બિલ ગેટ્સનું રાજીનામું

માઇક્રોસોફ્ટ તરફથી મોટા સમાચાર માઇક્રોસોફ્ટના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાંથી બિલ ગેટ્સનું રાજીનામું જો કે તેઓ કંપનીના ટેકનીકલ સલાહકાર તરીકે કાર્યરત રહેશે માઇક્રોસોફ્ટે એક મોટા સમાચાર આપ્યા છે. માઇક્રોસોફ્ટે ઘોષણા કરી છે કે, બિલ ગેટ્સે કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સથી રાજીનામું આપી દીધું છે. કંપનીનું કહેવું છે કે તે પોતાનો વધુ સમય લોકોની ભલાઇના કામમાં વ્યતિત કરવા માંગે […]

કોરોનાનો અમેરિકામાં કહેર: ટ્રમ્પે જાહેર કરી નેશનલ ઇમરજન્સી

કોરોના વાયરસ (COVID-19) ની મહામારીને જોતા હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મોટો નિર્ણય લીધો છે. તેમણે અમેરિકામાં નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે કોરોના વાયરસની સ્થિતિને લઇને નિવેદન આપતા કહ્યું કે, “રાજ્યોને આ બીમારીમાંથી બહાર આવવા માટે 50 અરબ ડૉલર આપવામાં આવશે. તેમણે અમેરિકામાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે. તે ઉપરાંત તેમણે તેમના […]

કોરોના વાયરસનો સ્પોર્ટ્સ જગતમાં પણ ફફડાટ, હવે IPL 29 માર્ચને બદલે 15 એપ્રિલથી રમાશે

કોરોના વાયરસ મહામારી જાહેર થયા બાદ ભારતે રદ્દ કર્યા હતા વિઝા  BCCIએ IPLનો કાર્યક્રમ પાછળ ઠેલવ્યો, હવે 15 એપ્રિલે શરૂ થશે આઇપીએલ BCCIએ આ નિર્ણયની જાણકારી બધી જ ફ્રેન્ચાઇઝીને આપી કોરોના વાયરસને કારણે હવે સ્પોર્ટ્સ જગતમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. કોરોના વાયરસનાં ફફડાટ વચ્ચે ક્રિકેટ રસિયાઓ માટે ખૂબ મોટા સમાચાર આવ્યા છે. BCCIએ IPL […]