1. Home
  2. sanket

sanket

અદાણીના જ્ઞાનોદય પ્રોજેકટને ઇ-ગવર્નન્સ માટે રાષ્ટ્રીય એવોર્ડ

જ્ઞાનોદય એ ઓનલાઇન શિક્ષણમાં અદાણી ફાઉન્ડેશનની પહેલ છે અમદાવાદ, ૧૨ જાન્યુઆરી ૨૦૨૨: ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં શિક્ષણમાં ક્રાંતિકારી પરિવર્તનના સંકેતરુપ પહેલ કરી ગોડા જિલ્લામાં અમલી બનાવવામાં આવેલ ઓનલાઇન શિક્ષણના જ્ઞાનોદય પ્રોજેક્ટને  ઈ-ગવર્નન્સ માટે રાષ્ટ્રીય  એવોર્ડ મળ્યો છે. કેન્દ્રના વિજ્ઞાન અને પ્રદ્યોગિકી રાજ્ય મંત્રી ડો.જીતેન્દ્રસિંઘ અને તેલંગાણાના શહેરી વિકાસ મંત્રી કેટી રામા રાવના પ્રમુખપદ હેઠળ મળેલ હૈદરાબાદમાં […]

ભારત અને ચીન વચ્ચે 14માં કમાન્ડર સ્તરની મંત્રણા, આ મુદ્દાઓના નિરાકરણની આશા

ભારત અને ચીન વચ્ચે આજે 14માં તબક્કાની મંત્રણા થશે આ વાટાઘાટો દરમિયાન પારસ્પરિક અનેક મુદ્દાઓ પર થશે વાતચીત બંને દેશોને સાર્થક વાતચીતની આશા નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખના સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે આજે ભારત અને ચીન વચ્ચે 14માં કોર કમાન્ડર સ્તરની મંત્રણા થશે. 20 મહિનાના લાંબા વિવાદ બાદ બંને […]

શ્રીલંકામાં કમરતોડ મોંઘવારી, 1 કિલો મરચાંના 700 તો બટાકાના 200 રૂપિયા

શ્રીલંકામાં મોંઘવારી બેકાબૂ 1 કિલો મરચાંના 700 રૂપિયા 200 રૂપિયાના 1 કિલો બટાકા નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ શ્રીલંકા સતત દેવાના બોજ હેઠળ દબાઇ ગયો છે અને હવે તે દેવાળું ફૂંકવાના આરે છે. ખાદ્યપદાર્થોની કિંમત આસમાને છે. મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. શ્રીલંકાની એક સંસ્થાએ મોંઘવારીને લઇને કેટલાક આંકડા જાહેર કર્યા છે. તેમાં માહિતી […]

વર્ષ 2021માં કંપનીઓએ 13,597 કરોડના શેર્સ કર્યા બાયબેક

કંપનીઓ દ્વારા કરાયેલા શેર્સ બાયબેકના ડેટા સામે આવ્યા વર્ષ 2021માં 13597 કરોડના શેર્સ બાયબેક કરાયા હતા વર્ષ 2020માં કંપનીઓએ કુલ રૂપિયા 36517 કરોડના શેર્સ બાયબેક કર્યા નવી દિલ્હી: કંપની દ્વારા દર વર્ષે શેરધારકો પાસેથી બાયબેક કરવામાં આવતું હોય છે ત્યારે વર્ષ 2021માં કંપનીઓ દ્વારા શેરધારકો પાસેથી શેર્સના બાયબેકની માત્રા 2015 બાદ સૌથી નીચી રહી હતી. […]

શું તમારા ફોનની બેટરી વારંવાર લૉ થઇ જાય છે? તો આજે જ આ ટ્રિક અપનાવો અને બેટરી લાઇફ વધારો

વારંવાર ફોનની બેટરી ઉતરી જાય છે? તો આજે જ આ ટ્રિક અપનાવો તેનાથી બેટરીની લાઇફ પણ વધશે નવી દિલ્હી: આજે સ્માર્ટફોન એ જીવનનું સૌથી મહત્વનું સાધન બની ગયું છે. સ્માર્ટફોન એ જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. આજે સ્માર્ટફોનથી મોટા ભાગના કામકાજ થાય છે ત્યારે જો તમારા સ્માર્ટફોનની બેટરી પણ વારંવાર ફટાફટ ઉતરી જતી હોય […]

શું વારંવાર સ્પામ કૉલ્સથી પરેશાન છો? તો આ રીતે તેને કાયમ માટે કરો બ્લોક

શું તમે પણ વારંવાર સ્પામ કૉલ્સથી પરેશાન છો? તો તમે હવે તેને કાયમ માટે બ્લોક કરી શકો છો તે માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો નવી દિલ્હી: દેશમાં મોબાઇલ યૂઝર્સને જો કોઇ વસ્તુ વારંવાર પરેશાન કરતી હોય તો તે સ્પામ અને રોબોકોલ્સ છે. જ્યારે આ પ્રકારના સ્પામ કોલ્સ આવે છે ત્યારે કામમાં અડચણ આવે છે, […]

Signalના સ્થાપકનું રાજીનામું, હવે સિગ્નલની કમાન વોટ્સએપના કો-ફાઉન્ડરના હાથમાં

Signalના સ્થાપકે આપ્યું રાજીનામું સિગ્નલ હવે વોટ્સએપના કો-ફાઉન્ડરના હાથમાં વોટ્સએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને વચગાળાના CEO બનાવાયા નવી દિલ્હી: વોટ્સએપ અને ટેલિગ્રામને ટક્કર આપતી એવી એપ સિગ્નલના સ્થાપક અને CEO મોક્સી માર્લિન્સપાઇએ રાજીનામું આપ્યું છે. આ રાજીનામા બાદ હવે વોટ્સએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને વચગાળાના CEO બનાવવામાં આવ્યા છે. મોક્સીએ પોતાના બ્લોગથીથી આ રાજીનામાની જાહેરાત કરી હતી. […]

અદાણી ફાઉન્ડેશન દ્વારા યુવાનોને ‘સક્ષમ’ બનાવવા 90 દિવસીય રોજગારલક્ષી તાલીમ

રાષ્ટ્રીય યુવા દિન: યુવાનોને કાર્યકુશળ બનાવવાની દિશામાં કરાયેલ ઉત્તમ પ્રયાસ અમદાવાદ, 12 જાન્યુઆરી 2022: અદાણી ફાઉન્ડેશન અને અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (ASDC) હેઠળ ચાલતા પ્રોજેક્ટ સક્ષમ દ્વારા મુન્દ્રાના માછીમાર સમુદાયના 51 યુવાનોને 90 દિવસીય કૌશલ્ય આધારિત તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમાર્થી ઉમેદવારો ઉચ્ચ અથવા તકનીકી અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા 18-35 વર્ષની વય જૂથના […]

કરદાતાઓ માટે રાહતના સમાચાર, હવે 15 માર્ચ, 2022 સુધી ઇન્કમ ટેક્સ રિર્ટન ફાઇલ કરી શકાશે

કરદાતાઓને મોટી રાહત હવે 15 માર્ચ, 2022 સુધી આઇટી રિર્ટન ભરી શકાશે સરકારે સમય મર્યાદા લંબાવી નવી દિલ્હી: જો તમે પણ 31 ડિસેમ્બર, 2021 સુધીમાં ઇન્કમ ટેક્સ રિર્ટન ફાઇલ કરવાનું ભૂલી ગયા હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકારે કરદાતાઓને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે કરદાતાઓને મોટી રાહત આપતા ઇન્કમ ટેક્સ રિર્ટન ફાઇલ […]

યુપીમાં રાજકીય હલચલ તેજ, ભાજપમાં ધડાધડ રાજીનામા, સ્વામી પ્રસાદ મૌર્ય બાદ આ 3 ધારાસભ્યોએ પણ ભાજપ છોડ્યું

યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ સ્વામી પ્રસાદ મૌર્ય બાદ વધુ 3 ધારાસભ્યોએ ભાજપમાંથી રાજીનામું આપ્યું આ બે ધારાસભ્યો પણ સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી અટકળો નવી દિલ્હી: યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે અને ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા યોગી કેબિનેટના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને હવે ભાજપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code