1. Home
  2. violetn25479

violetn25479

સફરજન ખાવાના ફાયદાઓ -શા માટે સફરજનને હેલ્ઘી ખોરાક ગણવામાં આવે છે, જાણો

સાહિનમુલતાની- સામાન્ય રીતે જ્યારે કોઈ સગા-સબંઘિ હોસ્પિટલમાં એડમિટ હોય અને આપણે તેમની ખબર અંતર પુછવા માટે જઈએ છે ત્યારે નારિયેળ પાણી કે સફરજન લેવાનું ક્યારેય ભુલતા નથી,તો દરેકના મનમાં એક સવાલ તો ઉત્પન્ન થતો જ હશે,કે શા માટે આપણે દર્દી માટે સફરજન પર પ્રથમ પસંદગી ઉતારીએ છીએ,તો ચાલો જાણીએ કે સફરજનની પસંદનું મહત્વનું કારણ શું […]

શિયાળાની ઠંડી ઋતુમાં બનાવો ગરમા-ગરમ ‘જલારામ ખિચડી’ – ખુબ જ સ્વાદિષ્ટ અને શાકભાજી-પ્રોટીનથી ભરપુર

સાહીન મુલતાની- સામગ્રી 500 ગ્રામ- ચોખાની જીણી કણકી 250 ગ્રામ- લીલી સુરતી પાપડી (દાણા અને કુમળી છાલ પણ રાખવી) 250 ગ્રામ- લીલી તુવેર (દાણા) 250 ગ્રામ- રિંગણ (જીણા જીણા સમારેલા) 2 નંગ નાના – બટાકા (જીણા જીણા સમારેલા) 100 ગ્રામ-લીલા ઘાણા 100 ગ્રામ- મોરા કાચા શિંગદાણા 100 ગ્રામ-લીલું લસણ (જીણું સમારેલું) 4 મોટી ચમચી – […]

વડાપ્રધાન મોદી ચિત્રકૂટ અને પ્રયાગરાજની મુલાકાતે- 297 કીમી બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો કરશે શિલાન્યાસ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં 297 કિલો મીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું આજે શનિવારના રોજ શિલાન્યાસ કરનાર છે,આ ઉપરાંત તેઓ ખેડૂતોને મોટા પ્રમાણમાં કીસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરશે. આજના જ દિવસે પીએમ મોદી પ્રયાગરાજની મુલાકાત પણ કરનારા છે,પરેડના ગ્રાઉન્ડ પર 27000 દિવ્યાંગો અને વૃદ્ધોને જરુરિયાતના સાઘનો પણ આપવામાં આવશે,આ કાર્યક્રમમાં એક સાથે એક […]

દોહામાં આજે અમેરીકા-તાલિબાન વચ્ચે સમજુતી કરાર- ભારતની મહત્વની ભૂમિકા

અમેરિકા અને અફઘાનિસ્તાનના આતંકી જૂથ તાલિબાન અને અમેરીકા વચ્ચે હવે વર્ષો પછી આજે સમજોતો થનાર છે,તાલિબાન- અમેરીકાના આ કરાર દરમિયાન ભારત સહિત 30 દેશોના એમ્બેસેડર્સને કતરની રાજધાની દોહા આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.આ સમજુતી કરારમાં ભારત મહત્વનું સ્થાન બનનાર છે. આ માટે ભારતને કતર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું.આ બાબતે ઊંડાણ પૂર્વક વિચાર કર્યા […]

તાલિબાન અને અમેકીરા વચ્ચેના શાંતિ સમજોતા પર ભારત કરશે હસ્તાક્ષર

ભારત હવે અફઘાનિસ્તાન અને તાલિબાનને લઈને પોતાની રાજનીતિમાં એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે,મીડિયા રિપોર્ટ પ્રમાણે,તાલિબાન સાથે પ્રથમ વખત વાતચીત કરતા હાંથ લંબાવતા ભારતે અમેરીકા-તાલિબાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર પ્રક્રિયા માટે પોતાના રાજદૂતને દોહા મોકલવાનો નિર્ણય લીધો છે. પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે જેમાં અધિકારીક રીતે ભારત આ પ્રકારના સમારોહમાં સામેલ […]

દક્ષિણ કોરિયા અને જાપાનમાં કોરોનાના કેસમાં વધારો- ભારતે ઓન અરાઈવલ વિઝા પર લગાવી રોક

ચીનમાં કોરોનાના કારણે અત્યાર સુધી 2788 લોકોના મોત કોરોનાના 78,824 નવા કેસ દક્ષિણ કોરિયામાં પણ હવે કોરોનાની એન્ટ્રી દ.કોરિયામાં 2 હજાર જેટલા લોકો કોરોના વાયરસની ઝપેટમાં ચીનએ ઈરાનને 2 હજાર માસ્ક મોક્લ્યા જાપાનમાં કુલ 4ના મોત સમગ્ર દેશ હાલ ભયના માહોલમાં છે,કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં મહામારી જોવા મળી છે,ચીનમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસે હવે દક્ષિણ કોરીયામાં […]

તાપસી પન્નુની ફિલ્મ ‘થપ્પડ’ સિનેમાઘરોમાં રિલીઝઃ- ફિલ્મ શાનદાર અને પાવરફુલ

ફિલ્મ થપ્પડ સિનેમાઘરોમાં રિલીઝ દર્શકોએ કર્યા પેટભરીને ફિલ્મના વખાણ ઘરેલું હિંસા આધારિત ફિલ્મ કહાનિ એક થપ્પડ પર આધારિત તાપસી પન્નુ અને પવેલ ગુલાટી સ્ટારર ફિલ્મ ‘થપ્પડ’ સિનેમાઘરોમાં આજે રિલીઝ થઈ ચૂકી છે,તાપસીના અભિનયના પણ ખુબ વખાણ થઈ રહ્યા છે.અનુભવ સિન્હાના ડાયરેક્શન હેઠળ બનેલી ફિલ્મ થપ્પડને દર્શકોએ મસ્ટ વોચ અને પાવરફુલ ફિલ્મ ગણાવી છે. આજના દિવસે […]

દિલ્હી હિંસા વચ્ચે CRPF જવાનોનું સરહાનિય કાર્ય- ઈજાગ્રસ્ત લોકો માટે કર્યું રક્તદાન

CRPFના 35 જવાનોએ કર્યું રક્તદાન જીટીબી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકો લઈ રહ્યા છે સારવાર જવાનોએ દરિયાદીલી દાખવી 50 જેટલા જવાનો હોસ્પિટલમાં રક્તદાન કરવા પહોંચ્યા દિલ્હી હિંસા બાદ માનવતાની અનેક નવી મિસાલો સામે આવી રહી છે,હિન્દુ-મુસ્લિમના ભાઈચારાની મિસાલથી લઈને અનેક લોકો એકતા દર્શાવવા આગળ આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ પણ રક્તદાન કરી માનવતાની […]

જાપનમાં ક્રુઝમાં ફસાયેલા 119 ભારતીયોને એર ઈન્ડિયાના ખાસ વિમાનમાં પરત લવાયા

જાપાનમાં ક્રુઝમાં ફસાયા હતા 138 ભારતીયો 119 લોકોને ભારત લવાયા આજ રોજ વિમાન દિલ્હીમાં લેન્ડ થયું 16 ભારતીયો કોરોના વાયરસથી અસરગ્રસ્ત કોરોના અસગ્રસ્ત લોકો સારવાર હેઠળ જુદા-જુદા પાડોશી દેશોના કુલ 5 લોકોને પણ બહાર કઢાયા 3 લોકો ક્રૂઝ પર રહીને જ ક્વોરનટાઈન પીરિયડને પુરો કરશે છેલ્લા કેટલાય સમયથી ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો,તે સમય દરમિયાન […]

કોરોનાનો કહેર ઈરાન અને ઈટલીમાં- કુલ 16 લોકોના મોત-વિશ્વના વિકાસ માટે કોરોના સૌથી મોટૂ જોખમ

ચીનમાં ફેલાયેસા કોરોના વાયરસએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે,ત્યારે હવે કોરોના વાયરસએ ઈરાન અને ઈટલીને પોતાનું કેન્દ્ર સ્થાન બનાવ્યું છે,ચીન બાદ કોરોના વાયરસના કારણે મરનારાઓની સૌથી મોટી સંખ્યા ઈરાનમાં જોવા મળી છે. ઈરાનમાં કોરોના વાયરસના કુલ અસરગ્રસ્ત લોકોમાંથી 25 ટકાથી વધુ લોકોના મોત થયા છે,જેના કારણે હવે સમગ્ર મિડલ ઈસ્ટમાં આ વાયરસ ફેલાવવાનું જોખમ મોટા પ્રમાણમાં […]