1. Home
  2. ગુજરાતી
  3. દબંગ 3 ટ્રેલર: સલમાનના ચાહકોની આતુરતાનો અંત, રિલીઝ થયું ‘દબંગ 3’નું ટ્રેલર
દબંગ 3 ટ્રેલર: સલમાનના ચાહકોની આતુરતાનો અંત, રિલીઝ થયું ‘દબંગ 3’નું ટ્રેલર

દબંગ 3 ટ્રેલર: સલમાનના ચાહકોની આતુરતાનો અંત, રિલીઝ થયું ‘દબંગ 3’નું ટ્રેલર

0
  • સલમાનના ચાહકોની આતુરતાનો અંત
  • સલમાનની દમદાર ફિલ્મ દબંગ 3નું ટ્રેલર લોન્ચ
  • આ જ વર્ષે 20 ડિસેમ્બરના રોજ મૂવિ થશે રિલીઝ

જેની સલમાનના ચાહકો લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હતા તે દમદાર ફિલ્મ ‘દબંગ 3’ નું બુધવારે ટ્રેલર રિલીઝ કરાયું છે. આ ફિલ્મ આ જ વર્ષે 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર ખૂબજ દમદાર છે અને પહેલાની બે ફિલ્મ કરતાં આ ફિલ્મમાં સલમાન ખાન વધુ દબંગ અંદાજમાં નજર આવી રહ્યા છે.

જુઓ ટ્રેલર

LEAVE YOUR COMMENT

Your email address will not be published.