1. Home
  2. ગુજરાતી
  3. Star Screen Awards 2019: ગલી બૉયને મળ્યા સૌથી વધુ એવોર્ડ્સ, જુઓ પૂરી યાદી
Star Screen Awards 2019:  ગલી બૉયને મળ્યા સૌથી વધુ એવોર્ડ્સ, જુઓ પૂરી યાદી

Star Screen Awards 2019: ગલી બૉયને મળ્યા સૌથી વધુ એવોર્ડ્સ, જુઓ પૂરી યાદી

0

રવિવારે સ્ટાર સ્ક્રીન એવોર્ડ 2019 નું આયોજન કરાયું હતું. આ ભવ્ય એવોર્ડ સમારોહમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, શાહિદ કપૂર, આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર સહિતના સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ એવોર્ડ ગલી બૉય એ જીત્યા હતા. આ ફિલ્મ એ બેસ્ટ એક્ટર, બેસ્ટ એકટ્રેસ, બેસ્ટ ફિલ્મ ઑફ ધ યર 2019 ના એવોર્ડ જીત્યા હતા. અહીંયા જુઓ વિનરનું પૂરું લિસ્ટ.

બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ ચૉઇસ
આર્ટિકલ 15

બેસ્ટ પોપ્યુલર ફિલ્મ
ગલી બૉય

બેસ્ટ એક્ટર ફીમેલ (પોપ્યુલર)
આલિયા ભટ્ટ – ગલી બૉય

બેસ્ટ એક્ટર મેલ – પોપ્યુલર
રણવીર સિંહ – ગલી બૉય

બેસ્ટ ડાયરેક્ટર – ક્રિટિક ચૉઇસ
નિર્દેશક અનુભવ સિન્હા – આર્ટિકલ 15

બેસ્ટ એક્ટર – ક્રિટિક ચોઇસ (મેલ)
આયુષ્માન ખુરાના

બેસ્ટ એક્ટર ક્રિટિક ચોઇસ (ફીમેલ)
ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ

બેસ્ટ ડાયરેક્ટર પોપ્યુલર
ઝોયા અખ્તર – ગલી બૉય

મોસ્ટ પ્રૉમિસિંગ ડેબ્યુ ડાયરેક્ટર
અદિત્ય ધર – ઉરી

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફીમેલ)
કામિની કૌશલ, કબીર સિંહ

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ)
ગુલશન દેવૈયા – મર્દ કો દર્દ નહીં હોતા

બેસ્ટ ન્યૂકમર
સિદ્વાંત ચતુર્વેદી – ગલી બૉય

બેસ્ટ ન્યૂકમર
સારા અલી ખાન – કેદારનાથ

બેસ્ટ એક્ટર કૉમિક
યામી ગૌતમ – બાલા

લાઇફટાઇમ અચીવમેંટ એવોર્ડ
પ્રેમ ચોપડા

બેસ્ટ છાયાંકન
ગલી બૉય

બેસ્ટ એક્શન ફિલ્મ
વૉર

બેસ્ટ સ્ટોરી ફિલ્મ
આર્ટિકલ 15

બેસ્ટ ડાયલોગ્સ
ગલી બૉય

બેસ્ટ કોરિયોગ્રાફી
ઘુંઘરુ – વૉર

બેસ્ટ લિરિક્સ
અપના ટાઇમ આએગા – ગલી બૉય

બેસ્ટ મ્યૂઝિક
ગલી બૉય, કબીર સિંહ

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)
બેખ્યાલી ગાના – કબીર સિંહ

બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)
શ્રેયા ઘોષાલ – કલંક

બેસ્ટ સાઉંડ ડિઝાઇન
ઉરી

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન
ગલી બૉય

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.