1. Home
  2. ગુજરાતી
  3. ભાઈજાનની ફિલ્મ’ દબંગ 3′ સિનેમાઘરોમાં રિલીઝ- ચાહકોએ સોશિયલ મીડિયા થકી સલમાન પર વરસાવ્યો પ્રેમ
ભાઈજાનની ફિલ્મ’ દબંગ 3′ સિનેમાઘરોમાં રિલીઝ- ચાહકોએ સોશિયલ મીડિયા થકી સલમાન પર  વરસાવ્યો પ્રેમ

ભાઈજાનની ફિલ્મ’ દબંગ 3′ સિનેમાઘરોમાં રિલીઝ- ચાહકોએ સોશિયલ મીડિયા થકી સલમાન પર વરસાવ્યો પ્રેમ

0

બોલિવૂડ સુપર ડુપર સ્ટાર સલમાનખાનની ફિલ્મ ‘દબંગ 3’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે,સલમાનના ફ્રેન્સ ફર્સ્ટ શૉ જોવા માટે ઉત્સુક બન્યા છે,ટ્વિટર પર અનેક લોકોએ સલમાનની ફિલ્મ વિશે ઘણી બઘી ટ્વિટ કરી છે.સલમાનની ફિલ્મનું સિનેમાઘરોમાં ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે,કેટલીક જગ્યાએ તો સિનેમાઘરોને સજાવવામાં આવ્યા છે તો વળી કેટલાક ફ્રેન્સએ તો બાઈક રેલી કાઢીને ઉત્સવ મનાવ્યો છે, કેટલાક ફ્રેન્સએ તો સલમાન મિયા માટે કેટ કટિંગ કરી છે.

સોશિયલ મીડિયામાં ભાઈજાનનું શાનદાર મૂવી દબંગ 3 ટ્રેન્ડ કરી રહ્યું છે,સિનેમાઘરોની બહાર લોકોની ભીડ જોવા મળી છે તો સિનેમાઘરોની અંદર ભાઈજાનના ફ્રેન્સનો જમાવડો જોવા મળ્યો છે,ત્યારે હાલ ક્રીસ્મસ જેવો ઉત્સવ આવી રહ્યો છે તેની વચ્ચે સલમાનની ફિલ્મ દબંગ 3 લોકો માટે આકર્ષણ બની છે.

સલમાન ખાનના ફ્રેન્સની ઉત્સુક્તા સોશિયલ મીડિયામાં છવાઈ રહી છે,અનેક જગ્યાઓ પર સલ્લુમિયાના પોસ્ટર લાગ્યા છે ઘણા લોકોએ તો રેલી કાઢીને મૂવીને આવકાર આપ્યો છે.ચૂલબૂલ પાંડેએ રિલીઝ પહેલા જ દર્શકોના દિલ જીત્યા છે,જો કે દર્શકોનો સારો એવો સપર્ટો મળી રહ્યો છે પરંતુ ફિલ્મનું બોક્સ ઓફિલનું કલેક્શનતો થોડા દિવસ પછી રંગ લાવશે.

https://twitter.com/SalmanAabdi/status/1207875942074339328

કેટલાક લોકો ફિલ્મને સુપર હિટ ગણાવી રહ્યા છે ,તો કેટલાક ફિલ્મ જોનારાઓએ ફિલ્મને માથાનો દુખાવો પણ કહ્યું છે,ત્યારે હવે જોવું રહ્યું કે દબંગ 3 ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો પ્રભાવ પાડે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.