1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ

બોલિવૂડ

‘શ્રીરામને એકલા બેસાડો નહીં’, રામાયણ સિરિયલની સીતાએ પીએમ મોદીને કરી ભાવુક વિનંતી

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. દેશના મહાન શિલ્પકાર અરુમ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલ ભગવાન રામજીની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. કુલ ત્રણ મૂર્તિમાંથી આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. જેની જાણકારી કેંન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપી હતી. 22 જાન્યુઆરીએ અયોધઅયામાં ભગવાન રામજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા થશે. […]

બોબી દેઓલે પિતા ધર્મેન્દ્ર સાથે હ્રદય સ્પર્શી લે તેવી તસવીર શેર કરી

• સની દેઓલ અને ઈશા દેઓલે આપ્યુ રિએક્શન • બોલીવુડના કલાકારોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યાં મુંબઈઃ બોલીવુડના દેઓલ ભાઈઓ તેમના પિતા અને દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રની ખૂબ નજીક છે. અવારનવાર સની અને બોબી પિતા જોડે પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. આ કડીને આગળ વધારતા ‘એનિમલ’ એક્ટર બોબી દેઓલએ ધર્મેન્દ્ર સાથે તસવીર […]

‘ડંકી’ની કમાણીમાં જબરદસ્ત ઉછાળો,શાહરૂખ ખાનની ફિલ્મ નવા વર્ષમાં ફટકારશે બેવડી સદી

મુંબઈ:શાહરૂખ ખાન અને વિકી કૌશલની ફિલ્મ ‘ડંકી’ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે. કોમેડી, ડ્રામા અને સામાજિક સંદેશોથી ભરેલી આ ફિલ્મ લોકોને હસાવવાની સાથે-સાથે તેમને પાઠ ભણાવવાનો પણ પ્રયાસ કરે છે. વર્ષ 2023 ના અંત સુધીમાં કિંગ ખાનની આ ફિલ્મ અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે. ‘ડંકી’ પાંચ મિત્રોની વાર્તા […]

‘સલાર’ની કમાણી 300 કરોડને પાર,’ડંકી’નો જલવો યથાવત,જાણો અન્ય ફિલ્મોના હાલ

મુંબઈ:સિનેમાપ્રેમીઓ માટે આ આખું વર્ષ શાનદાર રહ્યું છે. ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોએ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું. ડિસેમ્બરના છેલ્લા મહિનામાં પણ ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં ફિલ્મ રસિકો માટે ઉપલબ્ધ છે. એક તરફ પ્રભાસની ફિલ્મ ‘સલાર’નો દબદબો છે. તો બીજી તરફ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ પણ મનોરંજન કરી રહી છે. આ સિવાય દર્શકો ‘એક્વામેન 2’ અને ‘એનિમલ’ જોવા પણ […]

કથિત છેતરપીંડી કેસમાં ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતની પત્નીને મળી મોટી રાહત

બેંગ્લોરઃ તમિલ સુપરસ્ટાર રજનીકાંત પોતાની ફિલ્મોંને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે, પરંતુ જે સમયે અભિનેતા તેની પત્નીને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. રજનીકાંતની પત્ની લતા રજનીકાંતને તમિલ ફિલ્મ ‘કોચડાઈયા’ના સાથે છેતરપિંડીના આ મામલામાં બેંગલુરુની એક અદાલતે જામીન આપ્યા છે. લતાએ આરોપોને નકારી કાઢીને દાવો કર્યો કે સેલિબ્રિટી હોવાના કારણે એમે આ કિંમત ચુકવીએ છીએ. […]

જેલમાં બેઠા-બેઠા સુકેશ સર્જ્યો કાંડઃ વિદેશી નંબર ઉપરથી જેકલિનને મોકલ્યાં મેસેજ

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં જેલવાસ ભોગવી રહેલા મહાઠગ સુકેશ ચંદ્રશેખરનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સુકેશે વિદેશી નંબર ઉપરથી ફિલ્મ અભિનેત્રી જેકલીનને અનેક મેસેજ મોકલ્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે પણ તપાસ શરુ કરી હોવાનું ચર્ચાય રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર મોટી છેતરપિંડી કરનાર ચંન્દ્રશેખરે ફિલ્મ અભિનેત્રી […]

સાલરે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,ચાર દિવસમાં કરી આટલા કરોડની કમાણી

મુંબઈ:દક્ષિણના રાજ્યની ફિલ્મ ‘સાલરઃ પાર્ટ 1-સીઝફાયર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરરોજ ફિલ્મ શાનદાર બિઝનેસ સાથે આગળ વધી રહી છે. ‘સાલાર’ જે ઝડપે કમાણી કરી રહી છે તે જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મને 500 કરોડના ક્લબમાં પહોંચવામાં વધુ સમય નહીં લાગે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ‘સાલાર’ પેન ઈન્ડિયા લેવલ પર […]

રવિવારના દિવસે ડંકીએ કરી બમ્પર કમાણી,સાલારે 200 કરોડનો આંકડો કર્યો પાર

મુંબઈ:ભારતીય બોક્સ ઓફિસ આ મહિને એટલે કે ડિસેમ્બરમાં જંગી કમાણી કરી રહી છે. એનિમલ પછી સાલાર અને ડંકી ટિકિટ બારીઓ પર ધમાલ મચાવી રહી છે. આ બંને ફિલ્મો જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમાઘરો તરફ વળ્યા છે. તે જ સમયે, એક્વામેન એન્ડ ધ લોસ્ટ કિંગડમ પણ ગયા અઠવાડિયે ભારતમાં રિલીઝ થઈ છે, જો કે, દર્શકોએ […]

બોલિવૂડનો પ્રથમ એક્ટર,જેને ઇન્સ્ટાગ્રામએ કર્યો ફોલો

મુંબઈ:વિકી કૌશલ આ દિવસોમાં તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘સૈમ બહાદુર’ અને ‘ડંકી’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન વિકી કૌશલ વિશે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. રવિવારે ઇન્ટરનેટ પર એક સમાચાર સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે,વિકી કૌશલને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવામાં આવ્યો છે.વિકી કૌશલ હવે ઈન્સ્ટાગ્રામ પર […]

પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ નો જલવો કાયમ,ફિલ્મે બીજા દિવસે પણ કર્યું જોરદાર કલેક્શન

મુંબઈ: પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. ચાહકો આ ફિલ્મને લઈને દિવાના છે. ફિલ્મમાં શાનદાર એક્શન સીન્સ અને સ્ટાર કાસ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. રિલીઝના પહેલા દિવસે જંગી કમાણી કર્યા બાદ ‘સાલારે’ બીજા દિવસે પણ જોરદાર કમાણી કરીને ધૂમ મચાવી દીધી છે.આ દરમિયાન ચાલો જાણીએ કે શનિવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code