1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 50%નો વધારો, વિશ્વમાં રેકોર્ડ 1.70 કરોડ ઈ-કારનું વેચાણ

દેશમાં અને દુનિયાભરમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ અને વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે. આગામી વર્ષોમાં વેચાણ વધુ ઝડપી ગતિએ વધવાની ઉમ્મીદ છે. • વાર્ષિક ધોરણે પંજીકરણમાં 70 ટકાનો વધારો ભારતમાં કારના વેચાણનો વૃદ્ધિ દર 2023માં 10 ટકાથી ઓછો રહ્યો, જ્યારે ઈ-કારની નોંધણી વાર્ષિક ધોરણે 70% વધીને 80,000 થઈ ગઈ. દેશમાં વેચાયેલી કુલ કારમાં ઈ-કારનો હિસ્સો બે […]

સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

નવી દિલ્હીઃ ગયા અઠવાડિયે તેજીનું વલણ દર્શાવ્યા બાદ હવે સ્થાનિક બુલિયન માર્કેટમાં સતત ત્રીજા દિવસે કરેક્શન જોવા મળી રહ્યું છે. બજારમાં ઘટાડાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું છે. જો કે ચેન્નાઈમાં 24 કેરેટ સોનું હજુ પણ રૂ.73 હજારની ઉપર કારોબાર કરી રહ્યું છે. એ […]

સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કરવાની સાચી રીત કઈ છે, જાણો…

ઘણા લોકો નવો સ્માર્ટફોન ખરીદતી વખતે ખૂબ જ ઉત્સાહિત હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ લોકો તે ફોન વેચવાનું વિચારે છે, ત્યારે તેમની પાસે ઘણા પ્રકારના પ્રશ્નો હોય છે. આમાંનો એક સવાલ એ છે કે તમે તમારા જૂના ફોનનો ડેટા સુરક્ષિત રાખીને તેને કેવી રીતે વેચી શકો છો. આ માટે તમે ફેક્ટરી રીસેટની મદદ લઈ […]

ભારત હવે ખાલી ભારત નથી, આત્મનિર્ભર ભારત છેઃ નિર્મલા સીતારમણ

અમદાવાદઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે. નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું. આજે અમદાવાદમાં આશ્રમ રોડ પર ITC વેલકમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેઓએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, નાનામાં નાના વર્ગને […]

ગેરકાયદે સટ્ટાબાજી અને ગેમ્બલીંગ એપ્સથી સરકારને વર્ષે 20 હજાર કરોડથી વધુનું નુકશાન

નવી દિલ્હીઃ સરકારી તિજોરીને ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગારમાં સંડોવાયેલી વિદેશી કંપનીઓ પાસેથી ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના રૂપમાં દર વર્ષે 2.5 બિલિયન ડોલર (રૂ. 20,897.08 કરોડ)નું મોટું નુકસાન થઈ રહ્યું છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રી બોડી ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન (AIGF) એ આવા ગેરકાયદે વિદેશી પ્લેટફોર્મ પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ […]

વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી

નવી દિલ્હીઃ ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધો માટે આજે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી છે. 2022 માં બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ, ભારતીય વાયુસેના સંચાલિત C-17 ગ્લોબમાસ્ટર પ્રથમ કન્સાઇનમેન્ટ સાથે હિંડન એરફોર્સથી ઉડાન ભરી હતી. ફિલિપાઈન્સ એરફોર્સના ક્લાર્ક એરબેઝ પર […]

ભારતીય શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 73,100ને પાર

નવી દિલ્હીઃ ગઈકાલે રામ નવમી નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું અને એક દિવસની રજા બાદ બજાર તેજી સાથે વેપાર માટે ખુલ્યું હતું. આઇટી શેર્સ જ્યારે ખુલ્યા ત્યારે 0.88 ટકા વધ્યા હતા પરંતુ શરૂઆતની મિનિટોમાં જ રેડ ઝોનમાં સરકી ગયા હતા. મિડકેપ ઇન્ડેક્સ વધી રહ્યો છે અને બેન્કિંગ શેરોમાં મજબૂતીથી બજારને પણ સપોર્ટ મળ્યો છે. બજારની […]

વૈશ્વિક બજારથી નબળાઈના સંકેત, એશિયાના 9માંથી 8 બજારોના સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાંથી સતત બીજા દિવસે ઘટાડાના સંકેતો છે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ માર્કેટમાં ગભરાટનું વાતાવરણ હતું, જેના કારણે વોલ સ્ટ્રીટ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ હાલમાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હોવાનું જણાય છે. યુએસ બજારથી વિપરીત, યુરોપિયન બજારો છેલ્લા સત્ર દરમિયાન મિશ્ર પરિણામો સાથે બંધ થયા હતા. તે […]

ઇલોન મસ્કની ટાટા કંપની સાથે ડિલ, ટેસ્લા કંપની માટે ખરીદશે સેમિ કન્ડકટર ચિપ્સ

નવી દિલ્હીઃ એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવાની કવાયતમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રતન ટાટાની કંપની અને એલન મસ્કની ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો હોવાનું સામે આવ્યું છે. ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ્સ ખરીદવા માટે આ મોટો સોદો કર્યો […]

માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 0.5 ટકા ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર (WPI) નજીવો વધીને 0.5 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 0.2 ટકા હતો. સરકાર દ્વારા સોમવારે આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વધીને 0.53 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code