1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કુનો નેશનલ પાર્કમાં વધુ  એક માદા ચિત્તાનું મોત – આત્યાર સુધી 9 ચિત્તાએ દમ તોડ્યો

ભોપાલઃ- મધ્યપ્રદેશમાં આવેલા કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રીકાથી ચિત્તાઓ મંગાવીને તેનું પાલન કરવામાં આવી રહ્યું છે જો કે દિવસેને દિવસે કેટલાક કારણો સર ચિત્તાઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે વધુ એક માદા ચિત્તાએ દમ તોડ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુઘી 9 ચિત્તાઓના મોત થાય છે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો […]

PM મોદી એક જ દિવસમાં 500 રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો કરશે શિલાન્યાસ…જાણો શું છે માસ્ટર પ્લાન

પીએમ મોદી રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે કરશે શિલાન્યાસ ‘અમૃત ભારત સ્ટેશન સ્કીમ’ હેઠળ કરવામાં આવશે રિડેવલપ રેલ્વે મંત્રાલય એકસાથે તમામ 500 સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરશે દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે એક જ દિવસે લગભગ 500 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે. આ સ્ટેશનોને ‘અમૃત ભારત સ્ટેશન સ્કીમ’ હેઠળ રિડેવલપ કરવામાં આવશે, જેમાં આશરે […]

જમ્મુ કાશ્મીરમાં 15મી ઓગસ્ટ પહેલા 2 આતંકીઓની ધરપકડ, હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ ઝપ્ત

શ્રીનગરઃ- જમ્મુ-કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે ત્યારે હવે 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તેવી સ્થિતિમાં આતંકીઓ પણ સક્રિય થવાની તૈયારીઓમાં છે આવી સ્થિતિમાં સેનાના જવાનોએ 2 આતંકીઓની ઘરપકડ કરી લીઘી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બારામુલ્લામાં એલઇટીના હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે સ્વતંત્રતા દિવસ પહેલા […]

આ દેશ માટે મેટાનો મહત્વનો નિર્ણય – હવે અહીંના લોકો ફેસબૂક પર નહી વાંચી શકે કોઈપણ પ્રકારના સમાચાર

દિલ્હીઃ- ફેસબૂકને લઈને અનેક સમાચારો પ્રકાશિત થતા હોય છે ત્યારે હવે મેટાએ એક દેશ માંં ફેસબૂક પર સમાચારો બ્લોક કર્યા છએ એટલે કે હવે અહીંના લોકો ફેસબૂક પર કોઈ પમ પ્રકારના સમાચાર વાંચી કે જોઈ શકશે નહી. પ્રાપ્ત વિગત પ્રમાણે મેટાએ પોતાની સોશિયલ મીડિયા સાઈટ્સ ફેસબૂક ,ઈન્સ્ટાગ્રામ પર હવે સમાચાર બ્લોક કરવાનું શરુ કર્યું છે.આ […]

બિહાર સરકારનો મોટો નિર્ણય,હવે સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રહેશે કોચિંગ સેન્ટર, જાણો કારણ

પટના: બિહાર સરકારના શિક્ષણ વિભાગે મનસ્વી રીતે ચાલતી કોચિંગ સંસ્થાઓ પર કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. બિહાર શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ કે કે પાઠકે રાજ્યમાં કોચિંગ સેન્ટરોના સમય સહિત સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સતત ઘટતી હાજરી અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. હકીકતમાં બિહારમાં મોટાભાગની કોચિંગ સંસ્થાઓ સવારે 9 વાગ્યાથી શરૂ થાય છે, […]

અમદાવાદઃ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગના વજનથી મળશે છુટકારો, બાળકના વજનથી 10માં ભાગ જેટલુ હશે

શિક્ષણ વિભાગના સ્કૂલ બેગના વજન અંગે પરિપત્ર જાહેર કર્યો શહેરની 2 હજાર સ્કૂલના પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે રાહત નિયમનું પાલન નહીં કરનાર સ્કૂલ સંચાલકો સામે કરવામાં આવશે કાર્યવાહી  અમદાવાદઃ શહેરીની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન વધારે હોવાથી વિદ્યાર્થીઓના આરોગ્યને અસર થઈ શકે છે. જો કે, હવે શહેરના વિદ્યાર્થીઓને સ્કૂલબેગના ભારે વજનથી છુટકારો […]

મણીપુર હિંસા મામલે વિપક્ષના સાંસદો રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા, સંસદમાં ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી

દિલ્હીઃ- સંસંદના મોનસુન સત્રમાં મણીપુરની હિંસાનો મમાલો ગરમાયો છે વિપક્ષ દ્રારા સતત આ મામલે ચર્ચા કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે આજરોજ બુધવારે વિપક્ષના સાસંદો મણીપુરના મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મળ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રામણે  ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં હંગામો થયો, ત્યારબાદ સ્પીકરે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. બીજી તરફ […]

સીએમ યોગીએ કહ્યું- ઉત્તર પ્રદેશ દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નવી ઓળખ બનીને ઉભરી આવ્યું છે

યુપી દેશમાં ઉડ્ડયન ક્ષેત્રની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહી આ વાત  દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય દેશમાં વિકસતા ઉડ્ડયન ક્ષેત્રની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વિસ્તરણ કરવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યામાં વધારો અને નાગરિક સુવિધાઓના […]

અજીત પવારે PM નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા, પૂર્વ PM ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે કરી સરખામણી

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પીએમ મોદીની પ્રશંસા કરીને તેમણી ગણતરી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે સરખામણી કરી છે. પૂણેમાં તેમણે કહ્યું હતું કે, દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ‘મિસ્ટર ક્લીન’ની ઈમેજ ધરાવતા હતા અને વડાપ્રધાન મોદી પણ એટલી જ પ્રતિષ્ઠા ધરાવે છે. ગયા મહિને NCPથી અલગ થઈને અજીત પવાર પોતાના […]

પીએમ મોદીએ આજે ​​મહિલા સશક્તિકરણ પર G20 મંત્રી સ્તરીય પરિષદને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી

દિલ્હીઃ ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશના 200 જેટલા ખાસ શહેરોની ઓળખ કરીને વિવિઘ બેઠકોનું આયોજન શરુ થઈ ચૂક્યું છે અનેક બેઠકો અત્યાર સુધી યોજાઈ ચૂકી છે જેમાં દેશ વિદેશના નેતાઓની પણ હાજરી જોવા મળી છે ત્યારે આજરોજ પીએમ મોદીએ  મહિલા સશક્તિકરણ પર G20 મંત્રી સ્તરીય પરિષદને વર્ચ્યુઅલ રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code