1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હવામાન ખરાબ થતા અમરનાથ યાત્રા અસ્થાયી રુપે રોકવામાં આવી

શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો માત્ર 7 દિવસમાં જ 80 હજારથી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા પહોચ્યા છે જે એક નવો રેકોર્ડ છે સાથે જ હવામાનની સ્થિતિ આજરોજ વધુ ખરાબ જણાઈ રહી હોવાથઈ અસ્થાયી રુપે અમરનાથસ યાત્રા અટકાવવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પહેલગામ અને બાલટાલ બંને માર્ગો પર […]

રાહુલ ગાંઘીને ઝટકો – ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતાની માનહાનિ કેસ બાબતે સજા પર રોક લગાવવાની અરજી ફગાવી

  દિલ્હીઃ- આજરોજ 7 જુલાઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની કોર્ટમાં માનહાનિ કેસ મામલે સુવાણ હતી જેમાં રાહુલ ગાંઘીએ માનહાનિ કેસમાં પોતાની સજા પર રોક લગાવવા મામલે અરજી કરી હતી જો કે હવે રાહુલ ગાંઘીને આ મામલે મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીને ફગાવી  […]

સિવિલ એવિએશન સેક્ટરમાં વધુ મજબુત બનવાની ભારતની તૈયારી,AERAમાં બની 10 નવી પોસ્ટ

દિલ્હી : ભારતે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર ઉછાળો અનુભવ્યો છે, જે તેને વિશ્વભરમાં ત્રીજું સૌથી મોટું બજાર બનવા માટે આગળ ધપાવે છે. ગ્રીનફિલ્ડ પોલિસી હેઠળ નવા એરપોર્ટ અસ્તિત્વમાં આવી રહ્યા છે અને પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ- ઉડે દેશ કા આમ નાગરિક (UDAN) હેઠળ વધુ અને વધુ અસ્તિત્વમાં રહેલા અનસર્વ્ડ/અન્ડરસર્વ્ડ એરપોર્ટ્સ કાર્યરત થઈ રહ્યા છે અને એરલાઈન […]

ભારતીય રાજદ્વારીઓ, દૂતાવાસોને ધમકી આપતા પોસ્ટર ‘અસ્વીકાર્ય’ છે – વિદેશમંત્રાલયે કરી નિંદા

  દિલ્હીઃ-  ખાલિસ્તાનીઓ સત વિદેશમાં કહેર ફેલાવી રહ્યા છs સમર્થકો દ્રારા સતત હુમલાઓ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. કેનેડા, બ્રિટન, અમેરિકા જેવા દેશોમાં ખાલિસ્તાની તત્વોની ગતિવિધિઓ અને હિંસક ઘટનાઓને ‘અસ્વીકાર્ય’ ગણાવતા વિદેશ મંત્રાલયે  કહ્યું કે રાજદ્વારીઓની સુરક્ષા, અન્ય દેશોમાં તેમના મિશન સરકાર અને વિયેનાની ટોચની પ્રાથમિકતા છે આ સહીત મંત્રાલય દ્રારા જણાવવામાં આવ્યું કે  […]

નેવી ચીફે P-8I એરક્રાફ્ટ અને પ્રિડેટર ડ્રોનની પ્રશંસા કરી,કહી આ વાત

દિલ્હી :P-8I એરક્રાફ્ટ અને પ્રિડેટર ડ્રોન ભારતીય નૌકાદળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. આ જ કારણ છે કે નેવી ચીફે ત્રણેય દળો દ્વારા જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના લાઇન પ્રિડેટર અને P-8I સર્વેલન્સ એરક્રાફ્ટે લદ્દાખમાં કામગીરીમાં સારું […]

કેબિનેટમાં બદલાવની અટકળો વચ્ચે પીએમ મોદીએ અમિત શાહ, જેપી નડ્ડા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

  દિલ્હીઃ- વિતેલા દિવસને ગુરુવારના રોજ પીએમ મોદીએ એક ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવી હતી જેમાં ગૃહમંત્રી અનિત શાહ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિતિ રહ્યા હતા આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી હતી જ્યારે કેબિનેટમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  કેન્દ્રીય કેબિનેટ અને ભાજપ સંગઠનમાં ફેરફારની અટકળો વચ્ચે આ બેઠક લગભગ 4 કલાક […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર પીએમ મોદીને મળ્યા,દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ વિશે આપી જાણકારી

 દિલ્હી : ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોનેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બોને વડાપ્રધાનને પીએમની આગામી ફ્રાન્સની મુલાકાતના સંદર્ભમાં દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ વિશે જાણકારી આપી. વડાપ્રધાનએ 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડેની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લેવા માટેના આમંત્રણ બદલ રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર વ્યક્ત કર્યો. હિરોશિમામાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની […]

ગૃહિણીઓનું ખોરવાયું બજેટ – ટામેટા બાદ હવે આદુ,મરચા અને અન્ય શાકભાજીના ભાવમાં ઉછાળો

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે ત્યારે હવે ટામેટાના ભાવને લઈને સૌ કોઈ પરેશાન છે ગૃહિણીઓ દરરોજ ઉપયોગમાં લેતા ટામેટા મોંધા થતા ભોજનનો ડાણે સ્વાદ ફિકો પડ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગરિબોની કસ્તુરી ગણાતી ડુંગળી અને બટાકાન ભાવ વધવાની ઘારણાઓ સેવાઈ રહી છે.  ચોમાસાની ઋતુમાં લીલા શાકભાજી અને ફળોના […]

સવારે ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન,રિક્ટર સ્કેલ પર આ હતી તીવ્રતા

પાકિસ્તાનમાં ધ્રૂજી ધરતી વહેલી સવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપ કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર નથી દિલ્હી : પાકિસ્તાનમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ આ ભૂકંપ સવારે લગભગ 5.11 વાગ્યે આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 170 કિલોમીટરની ઊંડાઈએ […]

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ આપ્યું

દિલ્હીઃ- દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ શરુ થઈ ચૂક્યો છે ત્યારે ક્યાંક હાલ પણ લોકો ગરમી સહન કરી રહ્યા છે હવામાન વિભાગ દ્રારા દેશના 12 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઓડિશા સહિત 12 રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સહીત વિતેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code