1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ડોમેસ્ટિક એરલાઈન્સના ટિકિટ ભાડામાં નોંઘાયો ઘટાડો, આગળ પણ ટિકિટના દરોમાં વધુ રાહતની સંભાવના

ઘેરલુ વિમાન સેવાના યાત્રીઓને રાહતચ ટિકિટના ભાવમાં નોંધાયો ધટાડો દિલ્હીઃ-  તાજેતરમાં ઘરેલુ વિમાન સેવાનો લાભ લઈ રહેલા યાત્રીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.જાણકારી પ્રમાણે ડોમેસ્ટિક એરલાઈન્સના ટિકિટ ભાડામાં ઘટાડો નોંધાતા યાત્રીઓએ રાહતના શ્વાસ લીઘા છે.જ્યાં એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે એરલાઈન્સની ટિકિટના દર ઘટતા અવારનવાર વિમાનની યાત્રા કરતા પેસેન્જરને […]

લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માની સેન્ય અભિયાનના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ

  દિલ્હીઃ- આર્મી હેડક્વાર્ટરમાં ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સનો કાર્યભાર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માને સોંપવામાં આવ્યો છે.જે આ પહેલા GOC એનએસ રાજા સુબ્રમણિ આ પદ પર ફરજ બજાવતા હતા. કમાન સંભાળ્યા પછી, શર્માએ યુદ્ધ સ્મારક ખાતે બહાદુરોને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી આ સહીત, પ્રતીક શર્મા અગાઉ અંબાલામાં ખડગા કોર્પ્સની કમાન્ડિંગ કરી રહ્યા હતા. તેમણે ગયા વર્ષે 21 […]

બાઇક-સ્કૂટર ખરીદવું થશે મોંધુ,જાણો શું છે આ પાછળનું કારણ

દિલ્હી : દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની Hero MotoCorpની બાઇક અને સ્કૂટર ખરીદવી હવે મોંઘી થશે. કંપનીએ જાહેરાત કરી છે કે 3 જુલાઈ, 2023થી તે તેની મોટરસાઈકલ અને સ્કૂટરની રેન્જની કિંમતો અપડેટ કરવા જઈ રહી છે. માહિતી અનુસાર, કંપની તેના વાહન પોર્ટફોલિયોની કિંમતોમાં લગભગ 1.5 ટકાનો વધારો કરશે. આ કિંમત અપડેટ્સ વિવિધ મોડલ્સ અને […]

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ થી 11 ઓગ્સટ 2023 સુધી ચાલશે – વિપક્ષ કરી શકે છે હોબાળો

સંસદનું મોનસુન સત્ર 20 જુલાઈએ શરુ થશે 11 ઓગસ્ટ સુધી ચાલશે આ સત્ર દિલ્હીઃ- સંસદના ચોમાસા સત્રને લઈને અગાઉ સમાચાર આવ્યા હતા કે જુલાઈની 11 તારીખથી શરુ થઈ શકે છે જો કે આજરોજ સંસંદના ચોમાસા સત્રના આરંભને લઈને સચોટ માહિતી આપવામાં આવી છે કે સત્ર ક્યારથી શરુ થશે અને ક્યા સુધી ચાલશે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

અમદાવાદ શહેર બન્યુ ભુવાનગર, જમાલપુરમાં રસ્તાની વચ્ચે પડ્યો ભુવો

કાચની મસ્જીદ પાસે પડ્યો ભુવો વાહન ચાલકોની મુશ્કેલીમાં થયો વધારો મનપાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અમદાવાદઃ શહેરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન મણિનગર અને ગોમતીપુરમાં જર્જરિત ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયાની ઘટના ભુલાઈ નથી. બીજી તરફ શહેરના માર્ગો ઉપર ભુવા પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે, દરમિયાન શહેરના જમાલપુર વિસ્તારમાં રસ્તાની વચ્ચે જ ઉંડો […]

લેસોથોના રાજદૂતે કહ્યું- નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વના વડાપ્રધાન,કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ભારતનું યોગદાન પ્રશંસનીય

દિલ્હી:  લેસોથોના હાઈ કમિશનના રાજદ્વારી થબાંગ લિનુસ ખોલુમોએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની ટેક્નોલોજીને પ્રોત્સાહન આપી રહ્યું છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મોટો ફાળો આપી રહ્યું છે. તેઓ ભારતની રાજધાની દિલ્હીમાં બોઈલર એક્સ્પો 2023 ના અવસર પર બોલી રહ્યા હતા. ખોલુમોએ કહ્યું, “હું ખરેખર પ્રભાવિત છું કારણ કે ભારત તેની ટેક્નોલોજી અને તેના લોકોને […]

મણીપુરમાં હિંસા બાદ માહોલમાં શાંતિ જાળવી રાખવા રાજ્ય સરકાર એક્શન મોડમાં , દરએક વિસ્તારમાં સુરક્ષાદળની એક એક ટીમ રહેશે તૈનાત

  ઈમ્ફાલઃ- મણાીપુિરમાં 3 મેના રોજથી હિંસા વકરી હતી અત્યાર સુધી 100થી વધુ લોકોએ હિંસામાં જીવ ગુમાવ્યા છે જો કે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને દરેક વિસ્તારમાં દળની એક એક ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી શાંતિ જળવાઈ રહે અને હિંસક પ્રવૃત્તિઓને અટકાવવામાં સફળતા મળી રહે. રાજ્ય સરકારે હિંસાની સ્થિતિ […]

રાજકોટના લોકમેળાને આ નામ અપાયું,રાઇડ્સના ભાવમાં પણ કરાયો વધારો

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.  જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે.ત્યારે આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાને નામ આપવામાં આવ્યું છે. આ લોકમેળાનું નામ રસરંગ રાખવામાં આવ્યું છે. રાજકોટ […]

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા શહેરીજનોએ લીધો રાહતનો શ્વાસ

અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદી માહોલ જામ્યો છે, ગઈકાલે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. શહેરમાં રાત્રિના સમયે પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જો કે, રાહતની વાત એ છે કે, હાલ મેઘરાજાએ વિરામ લીધો છે અને શહેરમાં ઉઘાડ નીકળ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સીઝનનો 10.69 […]

ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ અનુભવાયો ,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધાઈ, અનેક ઘરોને નુકશાન

ઈન્ડોનેશિયાની ઘરતી ફરી ઘ્રુજી રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 માપવામાં આવી દિલ્હીઃ- દેશ વિદેશના ઘણા વિસ્તારો એવા છે કે જે ભૂકંપ માટે જાણીતા છે જ્યાં ભૂકંપની અઘટનાઓ અવાર નવરા સામે આવતી હોય છે. ઇન્ડોનેશિયાના ગીચ વસ્તીવાળા મુખ્ય ટાપુ જાવાના ભાગોમાં જોરદાર ભૂકંપના આચંકાઓ નોંધાયા છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે અહી અનેક ઘરોને નુકશાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code