1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે રૂપિયા 250 કરોડના ખર્ચે બહુમાળી 1400 આવાસ બનાવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં નવા સચિવાલય, જુના સચિવાલય સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ઉપરાંત બોર્ડ-નિગમની કચેરીઓ પણ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ આપવામાં આવે છે. કર્મચારીઓની સંખ્યા વધી હોવાથી તેમજ અનેક જુના ક્વાટર્સ જર્જરિત બની ગયા હોવાથી કર્મચારીઓને રહેવા માટેનો પ્રશ્ન ઊભો થયો છે. એનું વેઈટિંગલિસ્ટ પણ ચાલી રહ્યું છે. ત્યારે સરકારે 250 […]

રાજકોટના કાલાવડ રોડ પર સેકન્ડ લેવલ ફ્લાઈઓવર બ્રિજનું CMના હસ્તે શનિવારે લોકાર્પણ કરાશે

રાજકોટઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં શહેરના તમામ માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ત્યારે કાલાવડ રોડ પર સેકન્ડ લેવલ ફ્લાઈઓવર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં હયાતબ્રિજ પર બનેલા ફલાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન શનિવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશનના રૂ. […]

અમદાવાદમાં કેલિકો મિલનો 54,67 કરોડનો મ્યુનિ.નો ટેક્સ બાકી, રેવન્યુ રેકર્ડમાં બોજો નોંધાયો

અમદાવાદઃ શહેરમાં ઘણીબધી બંધ પડેલી મિલો સહિત અનેક એવી પ્રોપર્ટી છે. કે, વર્ષોથી એનો પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી. અને 18 ટકાના તોતિંગ વ્યાજ સાથે કરોડો રૂપિયાની બાકીની વસુલાત થઈ શકતી નથી. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે તે મિલકત ધારકની મિલકતની હરાજી અને બોજો પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સૌથી વધુ […]

અમદાવાદમાં સ્ટ્રોમ વોટર લાઈનમાંથી વધુ 35 જોડાણો કપાયાં, પ્રદૂષિત પાણી નદીમાં ઠલવાતું હતું

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠલવાતુ હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ તેમજ હાઈકોર્ટે મ્યુનિ.ની ઝાટકણી કાઢ્યા બાદ શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં ગેરકાયદે જોડાયેલા કનેક્શનો શોધવા મ્યુનિ, કોર્પોરેશનના ઈજનેરી વિભાગે ઝૂંબેશ હાથ ધરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ ફેકટરીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટ્રોર્મ વોટરલાઇનમાં ગેરકાયદેસર કનેક્શન કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર કનેકશન અને કેમિકલ પાણી ગટરમાં […]

અમદાવાદના સિંધુભવન રોડ પર મલ્ટિલેવલ પાર્કિંગ છતાં યે AMCનો ઓનસ્ટ્રીટ પાર્કિંગનો નિર્ણય

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો કોન્ટ્રાક્ટરોને લાભ ખટાવવા માટે ધણીવાર અવિચારી નિર્ણયો લેવામાં આવતા હોય છે. શહેરનો સિંધુભવન વિસ્તાર સૌથી વધુ પોશ વિસ્તાર ગણાય છે. સિંધુભવન રોડ પર મોટા શોરૂમ અને કોમર્શિયલ બહુમાળી બિલ્ડિંગો આવેલા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે રૂપિયા 96.64 કરોડના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ […]

દાંતા સ્ટેટ રાજવી પરિવારના મહિપેન્દ્રસિંહનું નિધન, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદ દાંતા સ્ટેટના રાજવી પરિવારના 146મા રાજવી મહિપેન્દ્રસિંહજી પરમારનું 75 વર્ષની વયે હ્રદય રોગના હુમલાના કારણે નિધન થયું હતું. રાજવીના નિધનથી દાતા વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો. સ્વર્ગસ્થ મહિપેન્દ્રસિંહના નિધન અંગે શોક વ્યક્ત કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે જણાવ્યું હતું કે, આ દુઃખદ સમાચાર છે, દાંતા સ્ટેટના રાજવી મહિપેન્દ્રસિંહજી તેમના વિસ્તારના લોકો સાથે […]

મહીસાગરના અલદરી માતા ધોધ પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ મહીસાગર જિલ્લો પોતાના કુદરતી સૌંદર્યના કારણે રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે. મહીસાગર જિલ્લામાં ગત સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક નદી નાળાઓ વહેવા લાગ્યા છે. જેમાં ઘોધ અને ઝરણાં પણ સક્રીય થયાં છે. ત્યારે ખાનપુર તાલુકાના બકોર- પાંડરવાળા પાસે આવેલ વાવકુવા જંગલ વિસ્તારમાં અલદરી માતાનો ધોધ પણ સક્રિય થયો છે. આ ધોધ […]

ભારત આખી દુનિયામાં એક ખૂબ જ મોટા રોકાણ બજાર તરીકે ઉભરી આવ્યું

ભારત વિશ્વનું સૌથી મોટું રોકાણ બજાર (ભારતમાં રોકાણ) બની ગયું છે. ભારત અને ભારતીયો માટે આ ખૂબ જ ખુશી અને ગર્વની વાત છે. ઇન્વેસ્કો ગ્લોબલ સોવરીન એસેટ મેનેજમેન્ટના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં ભારત આખી દુનિયામાં એક ખૂબ જ મોટા રોકાણ બજાર તરીકે ઉભરી આવ્યું છે અને આ […]

મલમલ ના કાપડમાં ગાઉન અને વનપીસનો યુવતીોમાં વધતો ક્રેઝ, આપેશે શાનદાર લૂક

અનેક દાયકાઓથી કાપડમાં વેલવેટનો દબદબો આજે પણ દુલ્હ- દુલ્હનના ડ્રેસમાં વેલવેટનું સ્થાન મોખરે આજકાલ માર્કેટમાં કપડામાની જો વાત કરીએ તો અવનવી ડિઝાઈનથી લઈને અવનવા મટરિયલ જોવા મળે છે, ત્યારે વેલવેટ પણ એક કાપડનો પ્રકાર છે, જે સદીઓ પહેલાનું ચલણ છે, વેલવેટને સાદી ભાષામાં આપણે મખમલ તરીકે પણ ઓળખીએ છીએ, જે એકદમ મુલાયમ અને લીસ્સુ હોય […]

સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી આંખો નબળી પડવાની શક્યતાઓ

નવી દિલ્હીઃ આજકાલ વડીલોથી લઈને નાના બાળકો સુધી દરેક કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કલાકો સુધી સ્માર્ટફોનના ઉપયોગને કારણે લોકોને આંખો નબળી પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. અસ્પષ્ટ દ્રષ્ટિ, આંખોમાં બળતરા અને આંખો લાલ થવાની સમસ્યા છે. મોબાઈલ ચલાવવો તમારા માટે એટલું ખતરનાક બની શકે છે કે, તે તમારી આંખોની રોશની પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code