1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મોદીની મુલાકાતથી ફ્રાન્સ સાથે વ્યૂહાત્મક મિત્રતા મજબૂત થશે,આર્થિક સહયોગ પર ભાર મૂકવામાં આવશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ફ્રાંસ મુલાકાત બંને દેશો વચ્ચે 25 વર્ષ જૂની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીની ફ્રાંસ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. ઉપરાંત, તે ભારત-યુરોપિયન યુનિયન સંબંધોને નવા આયામો આપશે તેવી અપેક્ષા છે. પીએમ મોદીની ફ્રાન્સ મુલાકાતને તેમની તાજેતરની અમેરિકાની મુલાકાતની […]

વિશ્વ મુસ્લિમ લીગના પ્રમુખ અલ-ઈસા એ  પીએમ મોદી સાથે કરી મુલાકાત

દિલ્હીઃ-  દિલ્હીના ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે ખુસરો ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અલ-ઈસાએ મંગળવારે ભારતના જ્ઞાન અને બંધારણની પ્રશંસા કરી હતી.ઉલ્લેખનીય છે કે અલ-ઈસા ભારત સરકારના સત્તાવાર આમંત્રણ પર મંગળવારે ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતની મુલાકાતે આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડો. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીસાથે મુલાકાત કરી […]

ઘંઉની રોટલી કરતા બેસનની રોટલી તમારા સ્વાસ્થ્યને પહોંચાડે છે બમણો ફાયદો, જાણીલો તેના ફાયદાઓ

ચણાના લોટની રોટલી ખાવાથી એનર્જી ભરપુર મળે છે કબજીયાત જેવી સમસ્યામાં રાહત આપે છે આ લોટની રોટલી આપણે સૌ કોઈ ચણાના ઓષધીય ગુણોથી જાણકાર છે, જો કે ઘણા ઓછા લોકો એમ જાણતા હશે કે ચણાનો લોટ પણ સ્વાસ્થ્યને ઘણો ફઆયદો કરે છે, કોઈ પણ વસ્તુ જો માપમાં ખાવામાં આવે તો તે હેલ્થ માટે સારી જ […]

બાળકના ચીડિયા સ્વભાવનું કારણ બની શકે છે આ વિટામિનનો અભાવ,જાણો તેને કેવી રીતે પૂર્ણ કરવું?

કેટલીકવાર બાળકો ખૂબ જ ચિડાઈ જાય છે. તેઓ નાની-નાની બાબતો પર ગુસ્સે થવા લાગે છે, પરંતુ જો તમારા બાળકો સાથે સ્વભાવમાં આવું થઈ રહ્યું હોય તો તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે બાળકના બદલાતા સ્વભાવનું કારણ વિટામિન-બી12ની ઉણપ પણ હોઈ શકે છે. મગજના યોગ્ય વિકાસ માટે વિટામિન્સ જરૂરી છે. તેની ઉણપને કારણે બાળકોના વર્તનમાં […]

ઘરમાંથી દુર્ભાગ્ય દૂર કરશે વાંસળી,આ દિશામાં રાખવાથી સંબંધોમાં આવશે મધુરતા

ઘણા લોકો ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય વાંસળી પોતાના ઘરમાં રાખે છે. કૃષ્ણના પ્રેમી બનવા માટે વાંસળી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત, તે તમારા માટે ખૂબ ફાયદાકારક પણ માનવામાં આવે છે. તે વાંસનું બનેલું છે અને તેનો છોડ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને ઘરમાં રાખવાથી તમારી ઘણી સમસ્યાઓ […]

GST : ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા અને થિયેટરોમાં ખાદ્ય ચિજો પર 5 ટકા ટેક્સ લેવાશે

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 50મી બેઠક 11 જુલાઈએ નાણા મંત્રીના નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને દિલ્હીમાં યોજાઈ હતી. જેમાં GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, ઘોડેસવારી અને કેસિનો પર 28 ટકા ટેક્સને મંજૂરી આપી છે. પહેલા તેના પર 18 ટકા ટેક્સ લાગતો હતો. આ સાથે ખાસ દવાઓ માટે ટેક્સમાં છૂટ પણ આપવામાં આવી છે.જેમાં  કેન્સરની […]

સુરતના ઓલપાડમાંથી નકલી ઘીનું કારખાનું પકડાયું, ત્રણ શખસની ધરપકડ

સુરતઃ શહેરના ઓલપાડમાં પોલીસે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતુ. શહેરના ઓલપાડ સાયણ રોડ ઇશનપોર ગામની સીમમા ઘરની અંદર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તથા સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.5,68 લાખનો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઓલપાડ વિસ્તારમાં […]

ગીર ગઢડામાં બે દીપડાં રહેણાંક વિસ્તારમાં ઘૂંસી ગયા, બે લોકો પર હુમલો કર્યા બાદ પાંજરે પુરાયાં

ઊનાઃ ગીર સોમનાથ જિલ્લામાં સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ સતત વધી રહી છે, જેના કારણે દીપડાનો વસવાટ વધી રહ્યો છે વન્ય પ્રાણીઓ હવે તો રહેણાક વિસ્તારમાં ઘુસી રહ્યા છે. ત્યારે આવી એક ઘટના ગીર ગઢડામાં બની હતી. શહેરના અતિગીચ વિસ્તાર એવા માનવ વસાહત વચ્ચે બે દીપડા ઘૂસી જતાં બહાર નીકળી શક્યા નહીં અને ઘરમાં પુરાઈ […]

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ, 4 વર્ષે ગ્રેજ્યુએટ ઓનર્સ, માસ્ટર ડિગ્રી 1 વર્ષે મેળવી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલની નવા શૈક્ષણિક સત્રથી જાહેરાત કર્યા બાદ મંગળવારે તેનું નોટિફેકેશન પણ જાહેર કરી દીધું છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં પણ એક સાથે તેનો અમલ કરાશે. અભ્યાસનું માળખું, ગ્રેજ્યુએશનના ચાર વર્ષ અને મોસ્ટર ડિગ્રી કોર્ષ એક વર્ષનો રહેશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ સક્રિય રીતે […]

નવસારીના નજીક 1141 એકરમાં નિર્માણ પામશે PM મિત્ર પાર્ક, એક લાખ લોકોને રોજગારી મળશે

સુરત: ભારતીય કાપડ ઉદ્યોગ એ ઉત્પાદન ક્ષમતા તેમજ રો-મટિરિયલ બેઝ્ડ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો, ટેક્નોલોજીના અપગ્રેડેશન, કૌશલ્યવર્ધન કરી કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ-PM […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code