1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આ વસ્તુઓ બાળકોને હાઈડ્રેટ રાખશે,એક પણ રોગ તેમને સ્પર્શી શકશે નહીં

બદલાતી ઋતુમાં શરીરમાં ડીહાઈડ્રેશન થવા લાગે છે. જો શરીર હાઇડ્રેટેડ રહેશે તો એક પણ રોગ તેને સ્પર્શી શકશે નહીં. આવી સ્થિતિમાં વડીલો તેમના સ્વાસ્થ્યની સારી કાળજી લે છે, પરંતુ બાળકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવા લાગે છે. જો બાળકોના હાઇડ્રેશનનું ધ્યાન રાખવામાં ન આવે તો તેમનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે. થાક, વારંવાર શુષ્ક મોં, […]

શિવના આ જ્યોતિર્લિંગની પૂજા કરવાથી દૂર થાય છે કુંડળીનો ચંદ્ર દોષ,જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ

સનાતન ધર્મમાં દેવોના દેવ મહાદેવના મંદિરોમાં જ્યોતિર્લિંગની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દેશના 12 જ્યોતિર્લિંગોમાંના એક સોમનાથ જ્યોતિર્લિંગને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અહીં એક પવિત્ર તળાવ પણ છે, જેને સોમકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની માન્યતા એવી છે કે તે દરેક યુગમાં અહીં હાજર રહે છે.ભગવાન […]

કારના ટેસ્ટિંગની દર 3 મહિને સમીક્ષા કરાશે, આ વર્ષથી ક્રેશ ટેસ્ટ ભારતીય ધોરણો પર થશે

ભારતીય નામકોના આધાર પર કારોના ક્રેશ ટેસ્ટને લઈને આ વર્ષથી 1 ઓક્ટોબરથી લાવવામાં આવી રહેલા ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ એટલે બીએનસીએપી પર અમલની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવશે. આ માટે, કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રક્રિયા અનુસાર, એક સ્થાયી સમિતિ ઉપરાંત, બે પેટા સમિતિઓ પણ આ કાર્યક્રમના અમલીકરણ પર દેખરેખ રાખશે અને […]

ક્રેકિડ કાર્ડ અને ડેબિટ કાર્ડના નિયમોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફેરફાર કરાશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબિટકાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હોવાનું જાણવા છે. RBI દ્વારા લેવામાં આવેલા નિર્ણયો બાદ ડેબિટ, પ્રીપેડ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ અંગે આરબીઆઈએ કહ્યું કે, કોઈપણ કાર્ડનો ઉપયોગ કોઈ ચોક્કસ નેટવર્ક માટે નહીં પરંતુ તમામ નેટવર્ક માટે કરવાની છૂટ આપવી જોઈએ. RBIએ એક પરિપત્ર […]

ચોમાસામાં કપડામાંથી ભેજની દૂર્ગંધને દૂર કરવા તમારા કબાટની આ રીતે રાખો કાળજી

કપડાને કબાટમાં મૂકતા પહેલા ફિનાઈલની ગોળી રાખો કપડાને ભેજ ન લાગે તે માટે ખાનામાં પ્લાસ્ટિક બેગ પાથરવું ચોમાસું એટલે ભેજવાળી ઋતુ,વરસાદના કારણે પકડા ગમે તેટલા સુકવ્યા બાદ પણ તેમાં એક પ્રકારની ભેજ સામેયીલ જોવા મળે છે, હાથમાં કપડા પકડતાની સાથે કપડા જાણે ઠંડા લાગશે અને ઘણી વખત કપડામાંથી ભેજની સ્મેલ પણ આવતી હોય છે, ગમે […]

બોકારાઃ દર વર્ષે 2.8 લાખ મોબાઈલ, 50 હજાર અન્ય ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ કચરામાં ફેરવાય છે

વર્તમાન સમયમાં મોબાઈલ ફોન જીવનનો અભિન્ન અંગ બની ગયો છે, જેના કારણે અભાવનો અનુભવ થાય છે. એક સંશોધનથી એ પણ સ્પષ્ટ થયું છે કે, લોકો તેમના જીવનનો મોટો ભાગ મોબાઈલ ફોન સાથે જ વિતાવે છે. જેના પરિણામો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં અઠવાડિયામાં એક દિવસ મોબાઈલથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. બીજી […]

હેર પર્મિંગનો ફરી વધ્યો ક્રેઝ,આખો લુક બદલી નાખે છે આ હેર સ્ટાઇલ

જ્યારે ફેશન અને સુંદરતાની વાત આવે છે, તો છોકરીઓ કોમ્પ્રોમાઈઝ કરવા માટે બિલકુલ તૈયાર હોતી નથી. આ જ કારણ છે કે દિવસે ને દિવસે નવી ફેશન આવી રહી છે, કેટલીક ફેશન વર્ષો પછી ફરી પાછી આવી રહી છે. પર્મિંગ હેરસ્ટાઇલ પુનરાગમન કરી રહી છે, જે તમારા વાળને બદલવાની અને તેને નવો દેખાવ આપવાની સૌથી લોકપ્રિય […]

કિચન ટિપ્સઃ- ઝટપટ બનતી મેગીમાંથી બનાવો ચાઉમિનનો, જોઈલો આ પરફેક્ટ અને ઈઝી રીત

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈ ઝટપટ બનતી મેગી ખાવાનું પસંદ કરીએ છીએ તો કેટલાક લોકોને ચાઉમીન ખાવી ખૂબ પસંદ હોય છે પરંતુ જો તમારે મેગીમાંથી જ ચાઉમીન બનાવવી હોય તો આ રીત જોઈલો જે સૌથી ઈઝી પણ છે અને આ ચાઉમીન મેગી સ્વાદમાં જબરદસ્ત હશે   સામગ્રી 2 મેગીના – પેકેટ  2 ચમચી – છીણેલું […]

SVPI એરપોર્ટ પર વિવિધ પ્રકારના વિમાનોની ઉંચી ઉડાન! એક જ વર્ષમાં 150થી વધુ પ્રકારના વિમાનોને હેન્ડલ કર્યા

અમદાવાદ, 06 જૂલાઈ, 2023:  અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ઉત્તરોત્તર વિકાસની હરળફાળ ભરી રહ્યું છે. ઉડ્ડયન ઉદ્યોગ અને પેસેન્જર ટ્રાફિકમાં ભારે વૃદ્ધિ સાથે એરપોર્ટે અનેક સિમાચિહ્નો હાંસલ કર્યા છે. એક જ વર્ષમાં એરપોર્ટે 150થી વધુ વિવિધ પ્રકારના એરક્રાફ્ટ્સને સેવાઓ પૂરી પાડી છે. વિકાસરત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને કારણે કેટલાક વિમાનોએ તો અમદાવાદમાં સૌ […]

‘OMG 2’માંથી યામી ગૌતમનો ફર્સ્ટ લુક આવ્યો સામે,વકીલની ભૂમિકામાં દેખાઈ અભિનેત્રી

‘OMG 2’માંથી યામી ગૌતમનો ફર્સ્ટ લુક આઉટ ફિલ્મમાં અભિનેત્રી વકીલની ભૂમિકા ભજવશે 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે ‘OMG 2’  મુંબઈ : અક્ષય કુમાર અને યામી ગૌતમની આગામી ફિલ્મ ‘OMG 2’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર 4 જુલાઈ 2023ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષયનો લુક જોઈને બધા લોકો હેરાન-પરેશાન થઇ ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code