1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ખાલિસ્તાન સમર્થકો પ્રત્યે કેનેડાનું નરમ વલણ, ભારતે ફરી ચેતવણી આપતા કહ્યું , ‘આ કોઈ પણ દેશના હિત માટે સારું નથી’

  દિલ્હીઃ- વિદેશમંત્રી એસજયશકંરે કેનેડાને ફરી ચેતવણી આપી છે ખાલિસ્તાનના સનર્થકો પ્રત્યે જે રીતે કેનેડા નરમ વલણ દાખવી રહ્યું છે તે દેશના હિત માટે સારુ નથી વિદેશમંત્રીએ એમ જણઆવ્યું હતું . જાણકારી પ્રમાણે  તેમણે કહ્યું કે ભારત તરફથી વારંવારની ચેતવણીઓ છતાં એવું લાગતું નથી કે કેનેડા સરકાર ખાલિસ્તાન તરફી સંગઠનો અને ઉગ્રવાદીઓની ગતિવિધિઓને રોકવામાં કોઈ […]

પેટ્રોલ કરતાં ટામેટાં થયા મોંઘા,દિલ્હી-NCRમાં ભાવ આસમાને

દિલ્હી : વરસાદના કારણે વિકસતા કેન્દ્રોમાંથી પુરવઠો ખોરવાવાને કારણે દિલ્હી-એનસીઆર પ્રદેશમાં ટમેટાના છૂટક ભાવ 140 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. આઝાદપુર મંડી – એશિયાના સૌથી મોટા જથ્થાબંધ ફળ અને શાકભાજી બજાર – ખાતે ટામેટાંના જથ્થાબંધ ભાવ સોમવારે ગુણવત્તાના આધારે 60-120 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે હતા.મધર ડેરીના સફલ આઉટલેટ પર રવિવારે 99 રૂપિયા પ્રતિ કિલોના […]

સંસદનું ચોમાસુ સત્ર નવા સંસદમાં યોજાવાની અટકળોનો આવ્યો અંત, જૂના સસંદમાં જ યોજાશે મોનસુન સત્ર 

દિલ્હીઃ-  સંસદનું આગામી મોનસપુન સત્રને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વર્ષશનું સત્ર નવા સસંદ ભવનમાં યોજાશે ત્યારે હવે આ મામલે સ્થિતિ સાફ થી ચૂકી છે અને કહેવામાં આવ્યું છે કે ચોમાસું સત્ર નવા સંસદ ભવનમાં નહી યોજાઈ પરંતુ જૂના સંસદમાં જ યોજાશે. આ અગાઉ સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ ની બેઠક યોજાઈ હતી. […]

પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં પુતિન,જિનપિંગ અને શહેબાઝ શરીફ હાજરી આપશે

દિલ્હી : યેવગેની પ્રિગોઝિનની ખાનગી સેના વેગનરના બળવા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તા પર ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે પુતિન મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સમિટમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. ભારત આ સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે જો રાજદ્વારી દૃષ્ટિકોણથી જોવામાં આવે તો છેલ્લું અઠવાડિયું રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે પડકારોથી ભરેલું હતું. યેવગીની પ્રિગોઝિનની આગેવાની […]

જાણીલો આ ખોરાક-પાણી વિશે જે તમારા આંતરડાઓને રાખશે સ્વસ્થ અને પેટની સમસ્યાને કરશે દૂર

  પાણીનું સેવન કરવું આરોગ્ય માટે ખૂબજ જરુરી પાણીનું નિયમિત સેવન આતંરડાને રાખે છે સાફ આપણે સૌ કોઈ સાંભળતા આવ્યા છે કે  શરીરને તંદુરસ્ત રાખવું હોય તો પાચનતંત્રને યોગ્ય રાખવું સૌથી મહત્વનું છે. મૂળભૂત રીતે આપણું શરીર ખોરાકમાંથી ઊર્જા મેળવે છે અને પાચનતંત્ર ખોરાકમાંથી આવશ્યક પોષક તત્ત્વોના શોષણમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. પાચનતંત્રમાં એક […]

અયોધ્યા એરપોર્ટ સપ્ટેમ્બર મહિના સુધીમાં તૈયાર થઈ જશે: નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, બહુપ્રતિક્ષિત અયોધ્યા એરપોર્ટનું નિર્માણ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. આગામી રામ મંદિરથી 8 કિમી દૂર સ્થિત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ રૂ. 350 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પરંપરા સાથે આધુનિકતાનું મિશ્રણ કરશે અને પરિસરની ડિઝાઇન એવી […]

રાજ્યનો સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો પ્રથમ જિલ્લો બન્યો ડાંગ

અમદાવાદઃ ગુજરાત રાજ્યના છેવાડે આવેલ વન પ્રદેશ ડાંગ જિલ્લાના રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામા આવ્યો છે. પ્રાકૃતિક જિલ્લા ડાંગના ખેડુતો ભાવિ પેઢીને શુદ્ધ હવા, પાણી, જમીન, અને આબોહવા આપવા સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી આપવાની સાથે પ્રાકૃતિક ખેતી કરવાનુ આહ્વાન રાજયપાલએ કરેલ છે. કુદરતી સંપદાઓથી ભરપુર ડાંગ જિલ્લામા ચોમાસા દર્મિયાન રળીયામણા પહાડો અને […]

મોટરકાર સ્ટાર્ટ નથી થતી તો ધ્યાન રાખો આ ટીપ્સનું…

જો તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે તમારી કાર સાથે ક્યાંક જવું હોય, પરંતુ તમને કાર સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો તે સમયે તમે ખૂબ જ પરેશાન થાવ છો. પરંતુ તમે ત્રણ બાબતોનું ધ્યાન રાખશો તો તમને કાર સ્ટાર્ટ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. કારની બેટરીની કાળવણી જરુરી જો તમારી કાર વારંવાર સેલ્ફ એપ્લાય […]

જૂન મહિનામાં ડિઝલની માગમાં લગભગ 3.7 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાના વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. દરમિયાન જૂન મહિનામાં ડિઝલની માંગમાં ઘટાડો થયાનું જાણવા મળે છે. ચોમાસાના પ્રારંભને પગલે કૃષિ ક્ષેત્રમાં ડિઝલની માંગણીમાં ઘટાડાને સાથે વાહનોની વર-જવર પણ ઘટવાની ડિઝલની માગ ઘટી હોવાનું મનાઈ રહ્યું છે. વર્ષના આધાર ઉપર જૂન મહિનામાં ડિઝલની માગ 3.7 ટકા ઘટતાની સાથે 71 લાખ ટનની ખપત […]

શરુઆતનો વસારદ શા માટે આરોગ્ય માટે સારો ગણાય છે,જાણો વરસાદમાં ન્હાવાના ફાયદાઓ વિશે

વરસાદમાં ન્હાવાથી થાય છે લાભ શરીર પરની ફુલ્લીઓ વરસાદમાં ન્હાવાથી મટે છે સામાન્ય રીતે વરસાદમાં ભીંજાવું સૌ કોઈની પસંદ હોય છે જો કે ઘણા એવા પણ લોકો હોય છે કે જેને વરસાદમાં ન્હાવું પસંદ નથી, પમ જો વરસાદમાં ન્હાવામાં આવે તો ઘમા ફાયદાલ થાય છે એટલે જો તમને ન પસંદ હોય તો પમ સિઝનમાં 2 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code