1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વિદેશોમાં ભણવા જતા પહેલા આ વાતો જાણી લેજો,નહીં તો થશે પસ્તાવો

દિલ્હી :  અત્યારના સમયમાં ભારતના છોકરામાં એટલે કે યુવા પેઢીને વિદેશમાં ભણવાનો અને ત્યાં જ વસી જવાનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે વાત કરીએ ગુજરાતી અને પંજાબીઓની તો તે લોકો તો જાણો વિદેશને જ પોતાનું બીજુ ઘર સમજતા હોય તેવુ જોવા મળતું હોય છે. આવામાં જો વાત કરવામાં આ વિદ્યાર્થીઓની તો […]

દેશભરના 5 લાખ મંદિરોમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે,શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તૈયારીમાં વ્યસ્ત

લખનઉ : શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એક મોટું અભિયાન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. દેશના શહેરો અને ગામડાઓમાં પાંચ લાખ મંદિરોમાં શ્રી રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, આ […]

ટ્વિટરે શરુ કરી નવી પોલીસી – હવે વ્યૂ લિમિટ લાગૂ થશે,વેરિફાઈડ યુઝર્સ દિવસમાં આટલી ટ્વીટ વાંચી શકશે

ટ્વિટર લાવી રહ્યું છે સતત નવી પોલીસી હવે વ્યૂ લિમિટ પણ નક્કી કરાઈ દિલ્હીઃ- માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર ઘણા સમયથી ઘણા નવા ફેરફારો આવી રહ્યા છે ત્યારે હવે ટ્વિટરના માલિક એલોન મસ્કે 1 જુલાઈના રોજ બીજા ફેરફાર વિશે માહિતી આપી હતી. આ બાબતે  ટ્વીટ કરીને એલન મસ્કે વેરિફાઈડ યુઝર્સ, નોન-વેરિફાઈડ યુઝર્સ અને વેરિફાઈડ ન હોય […]

અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે 7,900 લોકોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

  શ્રીનગરઃ- વિતેલા દિવસ એટલે કે 1લી જુલાઈના રોજથી અમનરનાથ યાત્રાનો આરંભ થયો હતો પ્રથમ દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ભગવાન શિવના નાદ સાથે લોકો અમરનાથની ગુફા સુધી પહોચ્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. રવિવારે સવારે વહિવટતંત્ર દ્રારા બાલટાલથી અમરનાથ ગુફા સુધી  યાત્રાળુઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી હતી.જો કે હજી પણ બર્ફાનીના […]

યુરોપની કડકાઈના પગલે ભારતમાં મુસ્લિમ ઘૂસણખોરોનો ધસારો થવાની શક્યતા !

સ્વિડનમાં કુરાન બાળવાની ઘટના, ફ્રાન્સમાં સતત ચાર દિવસથી હિંસા, ઑસ્ટ્રિયામાં મસ્જિદો પર તવાઈ, યુકેમાં ગ્રૂમિંગ ગેંગનો અને મુસ્લિમ કટ્ટરતાના ભયના અહેવાલો, ઈટાલીમાં ખુલ્લામાં નમાઝ પઢવા સામે ખરડો…યુરોપમાં કટ્ટર મુસ્લિમો સામે આકરા પ્રતિબંધો તોળાઈ રહ્યા છે, પરંતુ તે ભારત માટે ચિંતાની સ્થિતિ કેમ છે? (જયવંત પંડયા) યુરોપમાં અત્યારે શું ચાલી રહ્યું છે? શું યુરોપમાં મુસ્લિમોએ અઘોષિત […]

ચોમાસામાં આદુ હળદર-વાળુ દૂધ પીવાથી શરદી અને ખાસીમાં મળે છે રાહત, શરીરને ભેજવાળી સિઝનમાં મળે છે ગરમાટો

હરદળ વાળું દૂધ શરદીમાં આપે છે રાહત આદુ નાખીને દૂધ પીવાથી ખાસી પણ મટે છે સામાન્ય રીતે આ વાત સૌ કોઈ જાણે છે કે દૂધમાં હરદળ નાખીને જો પીવામાં આવે તો ઘણા ફાયદા થાય છે તેજ રીતે હરદળ વાળા દૂધમાં આદુને છીણીને તેનો રસ જો એડ કરવામાં આવે તો આ ફાયદા બમણા થી જાય છે […]

કર્ણાટકની આ જગ્યા ‘સ્વર્ગ’થી ઓછી નથી,ચોમાસામાં વધી જાય છે સુંદરતા

ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જેની સુંદરતાની આગળ વિદેશી લોકેશન પણ નિષ્ફળ જાય છે. આમાંથી એક જોગ ફોલ્સ છે જે કર્ણાટકમાં છે. ચોમાસામાં તેની સુંદરતા બમણી થઈ જાય છે. તો જાણો આ જગ્યા વિશે… જોગ ફોલ્સ અથવા ઝર્ના કર્ણાટકના શિમોગા જિલ્લામાં સ્થિત એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ ધોધનું પડતું પાણી ખૂબ જ આકર્ષક લાગે […]

દુર્ભાગ્યથી બચવા માટે સૂર્યાસ્ત સમયે ક્યારેય ભૂલથી પણ ન કરો કામ

હિંદુ ધર્મમાં સૌભાગ્ય મેળવવા અને દુર્ભાગ્યથી બચવા માટે દરેક કામ સમય પ્રમાણે કરવાની સલાહ આપવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર, સૂર્યોદયની જેમ, સૂર્યાસ્તના સમય માટે પૂજા સાથે સંબંધિત કેટલાક ઉપાયો અને દૈનિક જીવન સાથે સંબંધિત નિયમો આપવામાં આવ્યા છે, જેને અવગણવાથી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓ અને કષ્ટનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ […]

ચોમાસાની સિઝનમાં ઈલેક્ટ્રીક વાહનોની ખાસ કાળજી રાખવી જરુરી

ચોમાસાની શરૂઆત અનેક લોકો માટે વિવિધ પ્રકારની ચિંતાઓ લઈને આવે છે. માર્ગો પર પાણી ભરાવાથી વાહનચાલકો પરેશાન થાય છે. ઉલટાનું ક્યારેક બેઝમેન્ટ પાર્કિંગ અને કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જાય છે જેના કારણે વાહનોને નુકસાન થાય છે. જો કે, રસ્તા પર ઇલેક્ટ્રિક કારની વધતી સંખ્યા સાથે, કેટલાક લોકો અન્ય કરતા વધુ ચિંતિત છે. ચોમાસામાં પણ ઇલેક્ટ્રિક […]

બે પાનકાર્ડ ધારકોને શોધી કાઢવા શરૂ કરાશે અભિયાન…

બે પાનકાર્ડ રાખવો કાયદેસર રીતે ગુનો રૂ. 10 હજાર સુધીના દંડની જોગવાઈ કરોડો લોકોએ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવ્યું નિમય અનુસાર જુનુ કાર્ડ સરેન્ડર કરાવ્યા બાદ નવુ પાનકાર્ડ કઢાવી શકાય અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા હાલ આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા માટે સતત અપીલ કરવામાં આવી હતી, જેથી અનેક વ્યક્તિઓએ પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code