1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મણીપુરમાં છેલ્લા 24 કલાકમાં હિંસાની કોઈ ઘટના નહી, સુરક્ષાને ધ્યાનમાં લેતા પોલીસ ક્ટ્રોલ રુમ સ્થાપિત કરાયા

  ઈમ્ફાલઃ- મે મહિનામાં શરુ થયેલી કુકી અમે મતૈઈ સમુદાય વચ્ચેનું આદોલન ધઘીરે ઘીરે હિંસક બન્યું આ હિંસામાં 100થી વધુ લોકોના જીવ પણ ગયા જો કે હવે અહીની સ્થિતિ સામાન્ય બનતી જોવા મળી રહી છે અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અહી એક પણ હિંસાની ઘટના બની નથી પરંતુ પોલીસ અને સેના સતર્ક બની […]

અયોધ્યામાં સુરક્ષા માટે વિશેષ ડ્રોનની તૈનાતી,આકાશમાંથી રાખવામાં આવશે દેખરેખ

લખનઉ : અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની આખી બટાલિયન ગોઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2024માં મંદિરનું ઉદ્ઘાટન કરશે, ત્યાં સુધીમાં નવી સુરક્ષા કોર્ડન પણ તૈયાર થઈ જશે. ઉત્તર પ્રદેશ […]

અમરનાથ યાત્રા પહેલા મોકડ્રિલનું આયોજન કરાયું, સુરક્ષા માં કોઈ કચાસ ન રહે તે માટે પૂર્વ તૈયારીઓ

શ્રીનગર – અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અહી આવતા યાત્રીઓની સુરક્ષા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે આ વખતે  કડક સુપરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે આ સહીત અમરનાથ યાત્રા 1 લી જુલાઈથી શરુ થવા જઈ રહી છે તેના ભાગ રુપે મોકડ્રિલનું પણ આયોજન કરાયું હતું જેથી કરી સુરક્ષામાં કોઈ કચાસ […]

2023 ના અંત સુધીમાં સૂર્ય ભયંકર પ્રકોપ બતાવશે,વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

સૂર્યના કિરણો ધીમે ધીમે જીવલેણ બની રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી પર સૂર્યના કિરણોનો હુમલો તેના અનુમાન કરતા ઘણો વધારે હશે. પરિસ્થિતિ જણાવી રહી છે કે આ વખતે સોલાર સ્ટોર્મ પૃથ્વીના જીવો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે સૂર્યનું તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. નિષ્ણાતોએ […]

ઉત્તરપ્રદેશમાં બકરી ઈદને લઈને મસ્જિદ અને ઈદગાહ પાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, ડ્રોન મારફત રખાશે ચાંપતી નજર

લખનૌઃ- મુસ્લિમ બિરાદરોનો તહેવાર બકદી ઈદ દેશભરમાં ગુરુવારે મનાવાવમાં આવનાર છએ ત્યારે હવે ઈડને માત્ર 2 દિવસ બાકરી રહ્યા છએ જેને લઈને સમગ્ર ઉતત્રપ્રદેશના મુખ્ય શહેરોમાં સુરક્ષાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જેથી કરીને માહોલ કોી કરાબ ન કરી શકે. પ્રાપ્ત વિગત પ્રમાણે બકરી ઈદ પર પર 94 ઇદગાહ, 1210 મસ્જિદોની આસપાસ કડક સુરક્ષા […]

દિલ્હી-યુપી સહિત આજે 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

દિલ્હી : દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. પહાડો પર કમોસમી વરસાદ આફત બની ગયો છે. ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ સુધી ભૂસ્ખલન અને અચાનક પૂરના સમાચારો સામે આવી રહ્યા છે. તે જ સમયે, મેદાની વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને નવી દિલ્હીમાં વરસાદ આવતા ગરમીથી રાહત મળી […]

રાષ્ટ્રીય ઘોરીમાર્ગના મામલે ચીનને પછાડી અમેરિકા બાદ ભારત બીજા સ્થાન પર પહોચ્યું – કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરી

  દિલ્હીઃ ભારત દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરતો દેશ છે ત્યારે વિતેલા દિવસને મંગળવારના રોજ રાકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ  એક પત્રકાર પરિષદ યોજી હતી.  આ દરમિયાન તેમણએ ભારત રાજ્યઘોરી માર્ગ મામલે કેટલો આગળ વધ્યો છે તે જાણકારી આપી હતી. વિગત પ્રમાણે કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું કે છેલ્લા નવ વર્ષમાં દેશમાં રાષ્ટ્રીય […]

અમરનાથ યાત્રા દરમિયાન તમામ શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરીશું: મનસુખ માંડવિયા

દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અહીં આરોગ્ય મંત્રાલય અને DGHSના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમરનાથ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય સેવાઓ અને પર્યાપ્ત ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓની જોગવાઈની સમીક્ષા કરી હતી. તેમને બેઝ કેમ્પ અને રસ્તામાં પૂરી પાડવામાં આવતી તબીબી સંભાળ અને અન્ય આરોગ્ય સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. […]

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા સવારે જાગીને ખાલી પેટે આટલા પીણાની પાડીદો ટેવ

દરરોજ સવારે જાગીને મોટા ભાગના લોકો ચા પીવાની આગત રાખે છે પરંતુ ખાલી પેટે પીવાતી ચા તમને એસિટિડી કરી શકે છે ા સહીત અનેક સમસ્યા નોતરી શકે છે જો તમે સ્વસ્થય રહેવા ઈચ્છા હોવ તો દરરોજ ખાલી પેટે તમારે જ્યુસ, નારિયેળ  પાણી લેમન ટી, લીબું પાણી વગેરે પીવાની આદત રાખવી જોઈએ અને તેના 1 કલાક […]

બાળકોના ચહેરા પરના સફેદ ડાઘને નજરઅંદાજ ન કરો,આ vitiligo ના લક્ષણો હોઈ શકે છે

બાળકની ત્વચા ખૂબ જ નાજુક હોય છે, તેથી તેની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. કેટલાક બાળકોના ચહેરા પર સફેદ ડાઘ જોવા મળે છે, જેને માતા-પિતા સામાન્ય ગણીને અવગણના કરે છે. પરંતુ આ હળવાશથી લેવા જેવી બાબત નથી. તે ત્વચાની એક પ્રકારની સમસ્યા પણ હોઈ શકે છે જેને vitiligo કહેવાય છે. તેને અવગણશો નહીં કારણ કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code