1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થયા પહેલા જ સુપરહીટ –  400 કરોડની કમાણી કરી હોવાનો એહવાલ

આદિપુરુષ રિલીઝ પહેલા જ હિટ 400 કરોડની એડવાન્સ કમાણી કરી હોવાનો એહવાલ મુંબઈ –  ફિલ્મ આદિપુરુષ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ફિલ્મનું સોંગ પણ રિલીઝ થતા સુપર હીટ થઈ રહ્યા છે. સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનનની નવી ફિલ્મ આદિપુરુષ ઘણા સમયથી હેડલાઈન્સનો હિસ્સો છે. વિવાદ, ટ્રેલર અને નવા ગીતો રિલીઝ થયા બાદ હવે ફિલ્મ કમાણીના […]

ગાંધીનગરમાં 44 વર્ષ જુના એસટી ડેપોના છતમાંથી પડતું પાણી, પ્રવાસીઓને મુશ્કેલી

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં 44 વર્ષ પહેલા એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. હાલ રોજબરોજ અનેક પ્રવાસીઓ ગાંધીનગરના એસટી બસ સ્ટેશનથી બહારગામ જતા હોય છે, કે આવતા હોય છે. એસ ટી બસ સ્ટેશન વર્ષો જુનું હોવાથી જર્જરિત બની ગયું છે. એસ ટી ડેપોની છતમાંથી પાણી ટપકતા મુસાફરોની હાલાત કફોડી બની રહી છે. ઉપરાંત સ્ટેન્ડની અમુક […]

‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા ચીખલિયા આ સીરિયલમાં જોવા મળશે

મુંબઈ : નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગરની ખૂબ જ લોકપ્રિય સીરિયલ ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા ચીખલિયા 33 વર્ષ બાદ નાના પડદા પર વાપસી કરવા જઈ રહી છે. દીપિકા ચીખલિયા છેલ્લે 1990માં સંજય ખાનની સીરિયલ ‘ધ સોર્ડ ઑફ ટીપુ સુલતાન’માં નાના પડદા પર જોવા મળી હતી. દીપિકાએ મંગળવારથી તેની નવી સિરિયલનું શૂટિંગ શરૂ […]

ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનને છેલ્લા બે મહિનામાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા 100 કરોડ

ભાવનગરઃ શહેરમાં છેલ્લા એક દાયકામાં વસતિ સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. જેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવકમાં પણ વધારો થયો છે. દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ યોજના જાહેર કરી હતી. જેના લીધે છેલ્લા બે મહિનામાં મ્યુનિ.ને 100 કરોડની આવક થઈ હતી.. સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે મહિનાથી મિલકત […]

અમદાવાદમાં આઈપીએલની 10 મેચ મેટ્રો ટ્રેન કોર્પોરેશનને ફળી, 1. 27 કરોડની રેકર્ડબ્રેક આવક

અમદાવાદઃ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી આઈપીએલ ક્રિકેટ મેચને કારણે અનેક રોજગાર ધંધામાં તેજી જોવા મળી હતી. આ મેચ જોવા માટે લાખથી વધુ સંખ્યામાં પ્રેક્ષકો ઉમટ્યાં હતા. જેમાં દેશના વિવિધ શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ પણ આવ્યા હતા. જેના લીધે શહેરમાં મોટાભાગની હોટલ હાઉસફુલ જોવા મળી હતી. ઉપરાંત ટ્રાવેલ્સના ધંધામાં તેજી જોવા મળી […]

સ્વાસ્થ્ય મંત્રાલયનો નવો નિયમ – હવેથી ઓટીટી પ્લેટ ફોર્મ પર તમ્બાકુ વિરોધી જાહેરાતો દર્શાવી શકાશે

સ્વાસ્થ્ય મંત્રાલયનો નવો નિયમ હવેથી ઓટીટી પ્લેટ ફોર્મ પર તમ્બાકુ વિરોધી જાહેરાતો દર્શાવી શકાશે દિલ્હીઃ- જ્યારે પણ આપણે સિનેમાઘરોમાં મૂવી જોવા જતા હોય છે ત્યારે તમ્બાકુ નિષેધ જાહેરાતો જોવા મળે છે ત્યારે ઓટીટી પર પણ તમને આ પ્રકારની જાહેરાતો જોવા મળશે, કારણ કકે આજરોજ  વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ભારત સરકારે એક મહત્વપૂર્ણ પગલું લીધી […]

મણિપુર હિંસાઃ પીડિતોના પરિવારને આર્થિક સહાયની સાથે એક સભ્યને સરકારી નોકરી અપાશે

નવી દિલ્હીઃ મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસા રોકવા અને વિવાદ ઉકેલવા ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં ધામા નાખ્યાં છે. તેઓ 1 જૂન સુધી મણિપુરમાં રહેશે. દરમિયાન તેણેમ મેરેથોન મીટિંગ શરૂ કરી છે. તેમણે હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને આર્થિક મદદની સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. તેમજ, હિંસા પછી રાજ્યમાં વધતી […]

ઓસ્ટ્રેલિયા:સિડનીમાં ખાલિસ્તાન સમર્થકોને મોટો ઝટકો,કાર્યક્રમ રદ કરાયો,જાણો શું છે આ પાછળનું કારણ

દિલ્હી :ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ખાલિસ્તાન સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે. વિવાદાસ્પદ સંગઠન શીખ ફોર જસ્ટિસની યોજના પર સિડની મેસોનિક સેન્ટર (SMC) એ પાણી ફેરવી દીધું છે. સિડનીમાં સૂચિત સંગઠન લોકમત માટે સૂચિત સમયપત્રક રદ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સિડની મેસોનિક સેન્ટરમાં થવાનો હતો. આ કાર્યક્રમ 4 જૂને યોજાવાનો હતો. ઓસ્ટ્રેલિયા મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે […]

જેલમાં બંધ 22 કેદીઓ ધો-12 સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેલમાં બંધ લગભગ 56 જેટલા કેદીઓએ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જે પૈકી આજે જાહેર થયેલા પરિણામમાં 22 જેટલા કેદીઓ ઉત્તીર્ણ થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની વિવિધ જેલમાં બંધ કેદીઓ જેલમાંથી મુક્ત […]

સેનાએ ઈમરજન્સી ઓપરેશન માટે ફરી ધ્રુવ હેલિકોપ્ટરના સંચાલનને આપી મંજૂરી

ઘ્રુવ હેલિકોપ્ટરના ઉપયોગને મંજૂરી થોડા સમય પહેલા મૂક્યો હતો પ્રતિબંધ દિલ્હીઃ- સેનાના ઘ્રુવ હેલિકોપ્ટર સાથે અનેક ઘટનાો બન્યા બાદ સેનાએ તેના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો હતો જો કે હવે સેનાએ તેના ઈમરજન્સી ઉપયોગ માટે ફરી મંજૂરી આપી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે સેનાએ ધ્રુવ હેલિકોપ્ટરની સીમિત અને ઈમરજન્સી કામગીરી માટે ફ્લાઇટને મંજૂરી આપી દીધી છે. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code