1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

શિવલિંગ પર જળ ચઢાવવાથી થાય છે આ ફાયદા,આજે જ જાણો

શાસ્ત્રો અનુસાર ભગવાનને બેલપત્ર, ધતુરા, આકના ફૂલથી લઈને વિવિધ વસ્તુઓથી અભિષેક કરવાનો નિયમ છે. પરંતુ કહેવાય છે કે જો તમારી પાસે કંઈ ન હોય તો અભિષેક માત્ર પાણીથી કરો. રવિવારે શિવલિંગ પર જળ ચઢાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેની સાથે જ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે ઘરમાં ક્યારેય […]

સની દેઓલ અને અમીષા પટેલની ખૂબ રાહ જોવાતી ફિલ્મ ‘ગદર 2’ નું ટિઝર આજે થશે રિલીઝ

સનીદેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર 2 નું ટિઝર આજે રિલીઝ કરાશે દર્શકો ફિલ્મની પણ આતુરતાથી જોઈ રહ્યા રાહ મુંબઈઃ- ફિલ્મ ગદર જ્યારે વર્ષ 2002માં રિલીઝ થઈ ત્યારે સિનેમાધરોમાં ઘીમ મચાવી હતી એ જ રીતે દર્શકો ગદર 2 ને લઈને પણ ભારે ઉત્સુક જાવા ળી રહ્યા છએ ત્યારે ગદર 2ને લઈને એક સારા સમાચાર મળી […]

વાસ્તુ પૂજન કરાવવાથી શું મળે છે? શું ફાયદો છે? તો આજે જાણો

ઘણા લોકોના મોઢે સાંભળ્યુ હશે કે તે લોકો પોતાના ઘરમાં વાસ્તુની પૂજા કરાવતા હોય છે. લોકો માને છે કે જીવનમાં જે શ્વાસ જરૂરી છે, ખાવા પિવાનું જરૂર છે એમ આ પણ જરૂર છે, ત્યારે જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો. મહત્વપૂર્ણ કાર્યો જેવા કે અનુષ્ઠાન, ભૂમિ પૂજન, જમીન ખનન, કૂવા ખનન, શિલાન્યાસ, ગૃહ […]

જૂદા દાયકાની ફેશનનું પૂનરાવર્તન એટલે પોંચો ડ્રેસ, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલમાં યુવતીઓને આપે છે શાનદાર લૂક

પોંચો સ્ટાઈલ હવે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન વેર બન્નેમાં યુવતીઓને આકર્ષક લૂક આપે છે યુવતીઓ વાર તહેવાર હોય કે પછી લગ્ન પ્રસંગ હોય તમામા ઓકેશનમાં શાનદાર લૂક ઈચ્છે છે, કેટલીક ફએશન વેસ્ટર્ન વેરમાં પણ જામે તો તો ટ્રેડિશનલ વેરમાં પણ તે આકર્ષક લાગે છે આવી જ એક ફેશનની વાત કરીશું જે સ્ટાઈલનું નામ છે પોંચો. પોંચો […]

હાથને બનાવો વધારે સુંદર,અપનાવો આ સરળ ઉપાય

દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે જ્યારે પણ તે ઘરની બહાર નીકળે ત્યારે સુંદર અને આકર્ષક દેખાય, આપણી ગુજરાતી ભાષામાં તો કહેવત પણ છે કે સુંદરતા એ સ્ત્રીનું ઘરેણું છે, પણ ક્યારેક રસોડામાં કામ કરતી વખતે અને ઘરના અનેક કામ કરતી વખતે સ્ત્રીના હાથની શોભા મુરજાઈ જતી હોય છે. પણ હવે તેને લઈને ચીંતા કરવાની […]

કિચન ટિપ્સઃ હવે ઝટપટ કંઈક ખાવાનું મન થાય તો જોઈલો આ રવામાંથી ટેસ્ટી નાસ્તો બનાવાની રીત

સાહિન મુલતાનીઃ-  રવો અટલે કે સોજી જે નાસ્તામાં દરેક રીતે ઉપયોગમાં લેવાય છે,સોજીમાંથી અવનવી વાનગીઓ બને છે,આજે સોજીનો એક સરસ મજાનો નાસ્તો બનાવાની રીત જોઈશું.જેને સોજીના રોલ કહીશું જે ખૂબ જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવામાં પણ ઈઝી હોય છે.  સામગ્રી રોલ બનાવવા માટે 2 કપ – સોજી 1 કપ – દહીં સ્વાદ પ્રમાણે […]

WTC ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ટીમ ઈન્ડિયાની સતત બીજી વખત ફાઇનલમાં હાર

WTC ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયાની સતત બીજી વખત ફાઇનલમાં હાર દિલ્હીઃ- ભારતીય ક્રિકેટ ટીમને સતત બીજી વખત આસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ચૂકી છે. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર  હારનો સામનો કરવો પડ્યો  છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા જેના જવાબમાં આખી ભારતીય ટીમ 296 રનમાં પતી ગઈ હતી. આ […]

જાપાનમાં જોરદાર ભૂકંપના આચંકાઓ અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 નોંધાઈ

  દિલ્હી –  જાપાન એવો દેશ છે કે જે ભૂકંપ માટે જાણીતો છે અહી અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવવા સામાન્ય વાત છે આ સાથે જ કેટલાક ભયાનક ભૂકંપ પણ જાપાનમાં આવી ચૂક્યા છે ત્યારે આજે ફરી એક વખત જાપાનની ઘરા જોરદાર ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ ઉત્તરી જાપાનના હોક્કાઇડો પ્રીફેક્ચરમાં  ભૂકંપના આંચકા અનુભવાયા […]

રણબીર કપૂરની ફિલ્મ એનિમલનું પ્રી-ટીઝર રિલીઝ થયું

મુંબઈ : રણબીર કપૂરની ‘એનિમલ’ને લઈને દર્શકોમાં એક અલગ જ ક્રેઝ છે. આ ફિલ્મ એટલા માટે પણ ચર્ચામાં રહી છે કારણ કે રણબીર તેમાં લેખક-દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા સાથે કામ કરી રહ્યો છે. હવે ફિલ્મ વિશે વધુ એક રોમાંચક અપડેટ આવ્યું છે જે ચોક્કસપણે ચાહકોને ઉત્સાહિત કરી રહ્યું છે. ફિલ્મનું પ્રી ટીઝર રિલીઝ થઈ ગયું […]

દેશનો ડિજિટલ પેમેન્ટમાં નવો રેકોર્ડ, વૈશ્વિક વ્યવહારોમાં 46 ટકા સુધી પહોંચી ભાગીદારી

ડિજિટલ ચૂકવણી મામલે ભારતની નવી સિદ્ધી વૈશ્વિક વ્યહવારોમાં ભારતની 46 ટકાથી વધુ ભાગીદારી દિલ્હીઃ- પીએમ મોદીએ ભારતમાં ડિજિટલ ચૂકવણીને વેગ આપ્યો છે  ત્યારે દિવસેને દિવસે ડિજિટલ પેમેન્ટ ચૂકવણી મામલે ભારત આગળ વધતુ જોવા મળી રહ્યું છે અને અનેક નવા રેકોર્ડ બનાવી રહ્યું છે ત્યારે ગ્લોબલ ડિજિટલ ટ્રાન્જેક્શનમાં પણ ભારતે હવે નવી સિદ્ધી હાંસલ કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code