1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કિચન ટિપ્સઃ- હવે ઈન્સ્ટન્ટ બનાવો આ મિલ્કી પાસ્તા, તદ્દન ઓછા ઈન્ગ્રીડન્ટ્સની પડશે જરુર

સાહિન મુલતાનીઃ- ઘણા લોકો અનલિમીટેડ બફેટમાં જતા હોય છે ત્યા પાસ્તાના 20 થી વધુ સલાડ હોય છે જેમાં એક થોડા સ્વિટ અને થોડા સ્પાઈસી વ્હાઈટ મિલ્કી પાસ્તા પણ હોય છે આ પાસ્તા બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રી અને નહીવત મહેનત થાય છે જો તમારા બાળકો ભૂખ લાગી હોય ત્યારે આ મિલિકી પાસ્તા તમે બનાવી […]

વાવાઝોડાની અસરઃ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ખંભાલીયમાં 5 ઈંચ વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે 24 કલાકમાં લગભગ 95 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન ખંભાળિયામાં 4 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની શકયતાને પગલે દરિયાકાંઠા નજીકના વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાત તરફ બિપરજોય વાવાઝોડું નજીક આવતું જઈ રહ્યું છે તેમ […]

બિપરજોયનું સંકટઃ દ્વારકા મંદિર બંધ રખાશે, TAT(S) ની મુખ્ય પરીક્ષા મોકુફ રખાઈ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ આવતીકાલે ગુરુવારે ગુજરાતના જખૌ બંદર નજીક દરિયા સાથે ટકરાવવાની શકયતા છે. જેની અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરમિયાન દ્વારકામાં સુરક્ષાના કારણોસર એક દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે દ્વારકા મંદિર દર્શન માટે બંધ રહેશે. બિપરજોય વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. […]

ચક્રવાત બિપરજૉયનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર શક્ય તમામ વ્યવસ્થાઓ કરી રહી છેઃ ડો. માંડવિયા

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કચ્છમાં ચક્રવાત ‘બિપરજૉય’નો સામનો કરવાની વહીવટી તંત્રએ તૈયારીનાં ભાગરૂપે લીધેલા વિવિધ પગલાંઓની સમીક્ષા કરી હતી. “અતિ તીવ્ર ચક્રવાતી તોફાન” તરીકે વર્ગીકૃત ચક્રવાત બિપરજૉય આવતીકાલે 15 જૂનનાં રોજ ગુજરાતનાં દરિયાકિનારા પર પહોંચશે કે ત્રાટકશે તેવી શક્યતા છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે, “ચક્રવાત […]

ગુજરાતઃ વાવાઝોડાના સંકટ વચ્ચે NDRF-SDRFની 30 જેટલી ટીમ તૈનાત

અમદાવાદઃ બિપરજોય ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધતા આવતીકાલે સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયા કિનારાને પાર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન પ્રતિ કલાકે 125 થી 135 કિમી ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં […]

પ્રભાસ-દીપિકા પાદુકોણની ફિલ્મમાં કમલ હાસન નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે

મુંબઈ : સાઉથ સિનેમાના મોટા સુપરસ્ટાર કમલ હાસન છેલ્લા 6 દાયકાથી ફિલ્મોની દુનિયામાં છે. જો એમ કહેવામાં આવે કે અભિનેતા હાલના સૌથી અનુભવી અભિનેતાઓમાંના એક છે. હજુ પણ તે ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે દેખાય છે. તેની પાછલી ફિલ્મ વિક્રમને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. હવે એક્ટર પ્રભાસ સ્ટારર પ્રોજેક્ટમાં જોવા મળશે. આ અંગે નવીનતમ અહેવાલો […]

રાજ્યમાં હેલ્થ ચેકઅપ અભિયાન હેઠળ 1 કરોડ બાળકોના આરોગ્યની તપાસ કરાશે

અમદાવાદઃ ગુજરાત સરકારે 20માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસથી ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (SHRBSK) હેઠળ રાજ્યના બાળકો માટે મફત આરોગ્ય તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન આગામી 30 દિવસ સુધી સઘન રીતે ચલાવવામાં આવશે, જેમાં રાજ્ય સરકારે 1 કરોડથી વધુ બાળકોની મફત આરોગ્ય તપાસનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.આ કાર્યક્રમ હેઠળ આંગણવાડીના બાળકો, નવજાતથી […]

રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા સહીત કોંગ્રેસના નેતાઓ ફરી કોર્ટના ચક્કરમાં ફસાયા

  દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી સતત કોર્ટના ચક્કરમાં ફસાતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે વધુ એક કેસનો રાહુલ ગાંઘી શિકાર બન્યા છે માત્ર રાહુલ ગાંઘી જ નહી પરંતુ કોંગ્રેસના અનેક નેતાઓએ કોર્ટે માનહાનિકેસમાં નોટીસ ફટકારી હોવાની માહિતી સામે આવી રહી છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.  ભાજપે  […]

PM મોદીની મુલાકાત 2 દાયકા સુધીના ભારત-અમેરિકા સંબંધોને સંસ્થાકીય બનાવશે: યુએસ રાજદ્વારી

દિલ્હી : ભારતીય મૂળના અમેરિકી રાજદ્વારીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી અઠવાડિયે અમેરિકાની સત્તાવાર રાજકીય યાત્રા દુનિયાના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે આગામી બે દાયકાઓ માટે સહયોગ વધારવા અને સંસ્થાકીય બનાવવાનો છે. પ્રબંધન અને સંસાધન બાબતોના નાયબ વિદેશમંત્રી રિચર્ડ વર્માએ જણાવ્યું હતું કે મુલાકાત “યોગ્ય સમયે” થઈ રહી છે. વર્મા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં […]

પીએમ મોદી 27 જુનના રોજ મધ્યપ્રદેશની લેશે મુલાકાત, ભોપાલ-જબલપુર વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી

પીએમ મોદી 27 જુને મધ્યપ્રદેશ જશે આગામી ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે ભોપાલઃ- મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ પોતાનું એડી ચૌટીનું જોર લગાવવા કમર કસી રહી છે આવનારી 27 જુનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે જઈ રહ્યા છે પીએમ મોદીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code