1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઈયરફોન-ઈયરબડનો વધારે પડતો ઉપયોગ આરોગ્ય માટે જોખમી બની શકે, બહેરાશ આવવાની શકયતા

મુસાફરી કરતી વખતે, વર્કઆઉટ કરતી વખતે અથવા મોડી રાત્રે મૂવી જોતી વખતે ઇયરફોનનો ઉપયોગ કરવો સામાન્ય બની ગયું છે. હવે ઈયરબડ આવ્યા બાદ વાયરની ઝંઝટ પણ દૂર થઈ ગઈ છે અને લોકો તેને હંમેશા કાનમાં રાખે છે. આ રીતે ઇયરબડ્સ આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. પરંતુ લાંબા સમય સુધી ઈયરબડનો ઉપયોગ કરવાથી અનેક […]

વિશ્વમાં ક્રૂડ સ્ટીલના બીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારત ઉભર્યુઃ જ્યોતિરાદિત્ય એમ.સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્ટીલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ​​રાજીવ ગાંધી ભવન, નવી દિલ્હી ખાતે સ્ટીલ ક્ષેત્ર પર ભાર મૂકવાની સાથે સરકારની “9 વર્ષની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ” થીમ પર આયોજીત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “ભારત હાલમાં 2018માં જાપાનને પાછળ રાખીને ક્રૂડ સ્ટીલનું વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે.” છેલ્લા 9 વર્ષમાં […]

બ્રાઈડલ તરીકે ક્વિન જેવો લૂક જોઈએ છે, તો ડ્રેડિશનલ વેર પર આ પ્રકારના આભૂષણો આપશે શાનદાર લૂક

  તહેવારોની સિઝનમાં કપડા સાથે આભૂષણોનું રાખો ધ્યાન સિલ્વર તથા ઓક્સોડાઈઝના ઘરેણાથી કમે સુંદર લાગી શકો છો સાડી સાથે ઝુમખા અને ડ્રેસ સાથે ટોપ્સ કેરી કરી શકો છો સ્ત્રીઓની સુંદરતા વધારતા આભૂષણોમાં હવે અવનવી ડિઝાઈન અને અવનવી વેરાયટીઓ માર્કેટમાં જોવા મળે છે, જો કે આવનારા તહેવારોમાં મોટા ભાગના લોકો ટ્રેડિશનલ કપડાની પસંદગી કરશે એ વાત […]

ચોમાસામાં ટુ-વ્હીલર ચલાવતી વખતે સંભવિત અકસ્માત ટાળવા આટલુ કરો…

વરસાદની મોસમ આવી રહી છે, અને જો તમે ટુ-વ્હીલર ચલાવો છો, તો વરસાદી માહોલમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો વરસાદમાં બાઇક/ટુ-વ્હીલર ચલાવવું તમારા માટે જોખમી બની શકે છે. ચોમાસામાં ટુ-વ્હીલર હંકારતી વખતે કંઈ મહત્વની બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ… આવો જાણીએ… હેલ્મેટ કોઈપણ હવામાનમાં હેલ્મેટ વિના […]

વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાર કન્ટ્રોલ રૂમ ઉભા કરાયાં, 297 આશ્રયસ્થાનોને સાબદા કરાયા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સિવિયર સાયકલોનીક સ્ટોર્મમાં પરિવર્તિત થતા ગુજરાતના તમામ બંદરોને સાબદા કરી દેવામાં આવ્યા છે જેના પગલે દરિયા કિનારે વસેલા પોરબંદરના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 200 થી 250 કીમીની ઝડપે પણ પવન ફુંકાઇ […]

કિચન ટિપ્સઃ- ગુજરાતી ટ્રેડિશનલ હેલ્ધી વાનગી કપુરીયા, જોઈલો બેઝિક સામગ્રીમાંથી બનતો આ નાસ્તો

સાહિન મુલતાનીઃ- ગુજરાતી લોકોના નાસ્તા એક રીતે જોવા જઈએ તો ખૂબ હેલ્ધી હોય છે એ વાત અલગ છે કે બદલતા સમયની સાથે લોકો બટર અને એક્સ્ટ્રો ચીઝ ઉમેરીને તેને અનહેલ્ધી બનાવ્યા છએ,પરંતુ આજે એક એવી ટ્રેડિશનલ વાનગીની વાત કરીશું જે બેઝિક સામગ્રીમાંથી ઈન્સ્ટન્ટ તમે બનાવી શકો છઓ,જેનું નામ છે કપૂરિયા, જે દાળ ચોખાના લોટમાંથી બાફઈને […]

સુરતની બ્રેઈનડેડ યુવતીના અંગદાનથી 4વ્યક્તિઓને નવજીવન તથા એક વ્યક્તિનું જીવન બદલાશે

અમદાવાદઃ દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. ગોડાદરાની બ્રેઈનડેડ યુવતીના બે હાથ, બે કિડની, નાનુ આંતરડું તથા લીવરના દાન થકી ચાર વ્યકિતઓને નવજીવન તથા એક વ્યકિતનુ જીવન બદલાશે. સુરત શહેરના ગોડાદરા ખાતે રહેતા 24 વર્ષીય પ્રિતીબેન શુકલાને તા. 3 […]

વરસાદ આવતા પહેલા તમારા ઘરના ખુણાઓ કરીલો સાફ, નહી તો તમે નોતરી રહ્યા છો મચ્છરજન્ય રોગો

હવે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આવી સ્થિતિમાં હવે તમારી હેલ્થને સારી રાખવા તમાપે પ્રી પ્રિપરેશન કરવી જોઈએ ખાસ કરીને ઘરના ટેરેસ કે ગેલેરી કે વાળામાંથી વધારાના પ્લાસ્ટિકના ડબ્બાઓ કે ટાયરો પડ્યા હોય તેને કાઢી ફેંકી દેવા જોઈએ. આ સાથે જ વરસાદ આવી જાય તે પહેલા ઘરના વાડામાં કે ઘરના એક એક ખુણાઓમાં […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ સુરતમાં 21મી જૂને એક સાથે દોઢ લાખ લોકો યોગ કરશે

મતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’ ની થીમ પર ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.  તેમણે […]

સંરક્ષણ મામલે ભારતને વધુ એક ઉપલબ્ધિ – DRDO દ્રારા પ્રથમ વખત અંધારામાં અગ્નિ પ્રાઇમ મિસાઈલનું સફળ પરિક્ષણ

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને વધુ એક ઉપલબ્ધિ  DRDO દ્રારા પ્રથમ વખત અંધારામાં  મિસાઈલનું સફળ પરિક્ષણ દિલ્હીઃ- ભારત દેશ દરેક મોર્ચે સતત આગળ વધી રહ્યો છે વિશઅવ સાથે તે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો છએ ત્યારે જો રક્ષા ક્ષેત્રની વાત કરીએ તો ભારત સતત શફળતાની સીડી સર કરી રહ્યું છે,ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code