1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મોરબી માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશનનો માહોલ

• ખેડૂતોને પોતાનો માલ વેચાણ માટે ન લાવવા અનુરોધ કરાયો • તારીખ 30 થી રાબેતા મુજબ યાર્ડમાં ખરીદી વેચાણ હરાજી શરૂ થશે અમદાવાદઃ ગુજરાતમાં જન્માષ્ટમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવા માટે ભક્તો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેમજ સાતમ-આઠમના તહેવારનો પ્રારંભ થતા ઠેર-ઠેર વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની રજાને લઈને […]

શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ધવને ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઈથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ધવને ભારત માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી-20 મેચ રમી નવી દિલ્હી:  ભારતના અનુભવી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ધવને કહ્યું  હતું કે, તેણે 2010માં વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારથી તેણે ત્રણેય ફોર્મેટમાં રાષ્ટ્રીય […]

ગુજરાતઃ ઈમ્પેક્ટ ફી સંદર્ભે સરકારનો મહત્વનો નિર્ણય

4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે ઈમ્પેક્ટ ફી અંગેના આ નિર્ણયનો ટુંક સમયમાં અમલી બનશે અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મુજબ ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે. […]

ગુજરાતઃ ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક, નર્મદા ડેમમાંથી પાણી છોડાયું

નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડાયું નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરાઈ ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરો-નગરોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. એટલું જ નહીં નદીઓમાં બે કાંઠે વહેતી […]

રાજનાથસિંહે અમેરિકાના રક્ષા સચિવ સાથે કરી દ્વિપક્ષીય બેઠક

• બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધીઓને પ્રગાઢ બનાવવા ચર્ચા • સિક્યોરિટી ઓફ સપ્લાય સિસ્ટમ-લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગે MOU નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકા મુલાકાત દરમિયાન પેન્ટાગોનમાં અમેરિકન રક્ષા સચિવ લોઇડ ઓસ્ટિન સાથે મુલાકાત કરી હતી. અને બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધીઓને પ્રગાઢ બનાવવા ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની મુલાકાત […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં વિજાપુરમાં ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો ધોધમાર વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જ અમદાવાદ સહિત અનેક શહેરો અને નગરોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન મહેસાણાના વિજાપુરમાં સવારે […]

પાકિસ્તાનમાં એક વર્ષમાં જેટલી કાર વેચાય છે એટલી દિલ્હીમાં માત્ર 15 દિવસમાં વેચાય છે

• પાકિસ્તાનમાં વર્ષમાં 30 હજાર કારનું વેચાણ • દિલ્હીમાં એક મહિનામાં 50 હજારથી વધારે કાર વેચાય છે નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ભારતની વસ્તુઓના ભાવમાં જમીન અને આસમાનનો ફરક હોય છે. જો કારની વાત કરીએ તો ભારતમાં વેચાતી 4 લાખની ગાડી પાકિસ્તાનમાં 30 લાખની રેંજમાં વેચાય છે. ગાડીઓની વધતી કિંમતના કારણે પાકિસ્તાનમાં કાર ખરીદવું એ એક […]

કાર દ્વારા મુસાફરી કરતા પહેલા એન્જિનને ગરમ કરવું કેમ જરૂરી છે? જાણો કારણ

દેશના મોટાભાગના ડ્રાઇવરો તેમના વાહનોના ઓછા માઇલેજની ફરિયાદ કરે છે. વાહનચાલકોને વાહનની પૂરી માહિતી હોતી નથી, તેથી અધૂરી જાણકારીના કારણે લોકો પરેશાન રહે છે. ઘણા લોકો માને છે કે લાંબી મુસાફરી પર જતા પહેલા કારના એન્જિનને ગરમ કરવું ખૂબ જ જરૂરી છે. કાર્બોરેટર કેબલનો ઉપયોગ જે કારમાં કાર્બોરેટર કેબલ આવે છે, તે કારને ચલાવત પહેલા […]

તમે પણ માનસિક તણાવથી ઘેરાઈ શકો છો, આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જજો

માનસિક તણાવથી પીડિત વ્યક્તિ મોટાભાગે ગુસ્સામાં અથવા એકદમ શાંત અવસ્થામાં જોવા મળે છે. માનસિક તણાવએ મનોવૈજ્ઞાનિક અને તનાવપૂર્ણ પ્રક્રિયા છે. આ ઘણા બધા પ્રકારની હોઇ શકે છે. આના કારણે શારીરિક અને માનસિક બદલાવ શરીરમાં આવી શકે છે. જેના કારણે વ્યક્તિ એક સમય પછી પોતાની જાતને સાવ પાંગળો અને નિસહાય સમજી બેસે છે. માનસિક તણાવને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code