1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સન ટેનને કારણે ચહેરો કાળો થઈ ગયો છે તો અજમાવો આ ટિપ્સ,જલ્દી જ દેખાશે અસર

ઉનાળાની ઋતુમાં ધક્ધકતો તડકો અને અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને કારણે ત્વચામાં ભેજ ઓછો થઈ જાય છે. જેના કારણે આપણો ચહેરો કાળો થવા લાગે છે. જેને દૂર કરવા માટે આપણે અલગ-અલગ પ્રકારની ક્રીમનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે આપણા ચહેરા પર કોઈ અસર દેખાડી શકતી નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપચાર લાવ્યા છીએ, જેને […]

કિચન ટિપ્સઃ- હવે સ્વિટ કોર્નમાંથી બનાવો આ મસાલેદાર ચટાકેદાર વાનગી જોઈલો તેની રેસિપી

સાહિન મુલતાનીઃ- મકાઈનો ચવડો આવે એટલે એક જ વાત ધ્યાનમાં આવે મકાઈના પૌઆ પરંતુ આજે અમેરિકન મકાઈને છીણીને એક સરસ મજાનો ચેવડો બનાવાની રીત જોઈશું છે ખાવામાં હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ હશે. સામગ્રી 3 નંગ – અમેરિકન મકાઈ ( છીણીમાં ક્રશ કરીલો) 1 ચમચી – રાય 3 નંગ – લીલા મરચા જીણા […]

ગુજરાતમાં પાંચ દિવસ તાપમાન 43થી 45 ડીગ્રીએ પહોંચશે, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના અઢી મહિના દરમિયાન વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદના ઝાપટાં અને ગરમી મિશ્રિત વાતાવરણનો પણ લોકોએ અનુભવ કર્યો હતો. હવે ચોમાસાને દોઢ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. વાતાવરણમાં સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતભરમાં કાળઝાળ ગરમી લોકોને સહન કરવી પડશે.આગામી પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 […]

ગુજરાતમાં પ્રથમવાર મહેસાણામાં નવતર પ્રયોગ, 51 બાળકો અને 24 પરિવારોને 4 NGOએ દત્તક લીધા

અમદાવાદઃ મહેસાણાના જિલ્લા કલેકટર એમ.નાગરાજન તથા અન્ય અધિકારીઓ અને સમાજ સેવીઓની ઉપસ્થિતિમાં ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત મહેસાણાના 51 બાળકો અને 24 પરિવારોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એક સામાજિક ભાગીદારીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અને કલેકટર એમ.નાગરાજન અને સભ્ય સચિવ જિલ્લા બાળ સુરક્ષા એકમ સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન […]

રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે

અમદાવાદઃ ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય ઉપરાંત આરોગ્ય સેવાઓના સંદર્ભમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અંતર્ગત […]

અભિનેત્રી પરિણીતી ચોપરા આપના નેતા રાઘવ ચઢ્ઢા સાથે આ તારીખે કરશે સગાઈ

અભિનેત્રી પરિણીતી ચોપરા કરશએ સગાઈ રાધવ ચઢ્ઢા સાથે સગાઈની તારીખ નક્કી કરાઈ મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી પરિણીતી ચોપરા આપના નેતા રાઘવ ચઢ્ઢાને ડેટ કરતી નજરે પડી છએ આ કપલ અવાર નવાર મીડિયાની હેડલાઈનામં આવતું હતું જો કે હવે ફાઈનલી આ બન્ને સેલેબ્સ એકબીજાના થવા જઈ રહ્યા છે જી હા અભિનેત્રી અને આપના નેતાની સગાઈની […]

અમરેલી જિલ્લામાં બે જુદા જુદા બનાવોમાં સિંહણ અને દીપડાંએ બે બાળકનો કર્યો શિકાર

અમરેલીઃ જિલ્લામાં સિંહ અને દીપડાની વસતીમાં વધારો થઈ રહ્યો છે. સિંહ અને દીપડા તો હવે શિકારની શોધમાં અવાર-નવાર ગામડાંઓમાં આવી જતાં હોય છે. અને પશુઓનો શિકાર કરતા હોય છે. ત્યારે લીલીયા તાલુકાના ખારા ગામ નજીક હાઈવે નજીક એક શ્રમજીવી પરિવાર પોતાના ઝૂંપડામાં રાતે મીંઠી નિંદર માણી રહ્યો હતો ત્યારે શિકારની શોધમાં આવેલી સિંહણે પાંચ મહિનાના […]

ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદી શુક્રવારે હાજરી આપશે

ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 12 મીને શુક્રવારે પાટનગર ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા હોવાથી તેમના સ્વાગત માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં યોજાનારા પ્રાથમિક શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. તેમજ મહાત્મા મંદિર ખાતે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન શુક્રવારે સવારે જ ખાસ વિમાનમાં અમદાવાદ […]

બોટાદમાં રોજગારી આપતા એકમાત્ર હીરા ઉદ્યોગમાં મંદીને કારણે હીરાઘસુઓની કફોડી સ્થિતિ

બોટાદઃ  સૌરાષ્ટ્રના તમામ શહેરોનો વિકાસ થયો છે. ત્યારે બોટાદ શહેરનો ઔદ્યોગિકરીતે કોઈ જ વિકાસ થયો નથી. બોટાદમાં કોઈ મોટો ઉદ્યોગ નથી કે રોજગારી આપી શકે, એટલે એક માત્ર હીરા ઉદ્યોગ જ છે. કે જિલ્લાના યુવાનો રોજગારી મેળવી શકે છે. પરંતુ છેલ્લા ઘણા વખતથી હિરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. શહેર અને જિલ્લામાં આવેલા હિરાના કેટલાય કારખાનાઓ […]

આબુરોડ પાસે પૂરફાટ ઝડપે આવેલી જીપકાર પાર્ક કરેલી ટ્રક પાછળ ઘૂંસી જતાં 4ના મોત, 8ને ઈજા

પાલનપુરઃ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પાલનપુરથી આબુ રોડ જતાં હાઈવે પર ચંદ્રાવતી કટ પાસે હાઈવે પર પાર્ક કરેલી ટ્રક પાછળ પૂરઝડપે આવેલી જીપકાર ધડાકા સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ચારના મોત નિપજ્યા હતા. જ્યારે 8 જેટલા પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે.કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code