1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પાણીના ધાંધિયાથી વિદ્યાર્થીઓએ કર્યા ધરણાં

બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ડોલ લઈને કૂલપતિના બંગલે પહોંચ્યા, વિદ્યાર્થીઓએ કર્યો સૂત્રોચ્ચાર, કામચલાઉ પાણીના વ્યવસ્થા કરી આપી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અર્ન વાઇલ લર્ન બોઈઝ હોસ્ટેલમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી આવતું નથી અને છેલ્લા 2 દિવસથી રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતું પાણી બંધ છે. જેને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે ABVPના કાર્યકરો વિદ્યાર્થીઓને સાથે રાખી […]

દક્ષિણ ગુજરાતના જળાશયો છલકાવવાની તૈયારીમાં, સૌરાષ્ટ્રના મચ્છુ, સીપુ ડેમ 50 ટકાથી ઓછા ભરાયા

ગુજરાતમાં 18 ડેમોમાં માત્ર 7 ડેમો 50 ટકાથી વધુ ભરાયા છે. નર્મદા, ઉકાઈ, ઊંડ, અને કરજણ ડેમ છલકાવવાની તૈયારીમાં, મચ્છુ ડેમ માત્ર 11 ટકા ભરાયો છે અમદાવાદઃ ગુજરાતમાં કૂલ સરેરાશ 72.52 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં 88.5 ટકા, ઉત્તર ગુજરાતમાં સરેરાશ 54.15 ટકા, મધ્ય ગુજરાતમાં સરેરાશ 56.52 ટકા. સૌરાષ્ટ્રમાં સરેરાશ 80.45 ટકા, અને […]

સુરતમાં હીરાના કારખાનામાં છરીની અણીએ હીરાની લૂંટ કેસમાં ત્રણ હીરાઘસુ પકડાયા

હીરાઘસુઓએ ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ કરી હતી, CCTVના કૂટેજથી લૂંટારૂ શખસો પકડાયા, કારખાનાના કારીગરે ટિપ્સ આપી હતી સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો દોર ચાલી રહ્યો છે. રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સુરતના એક હીરાના કારખાનાંમાં ત્રણ શખસોએ છરીની અણીએ બે કારીગરોને ઘમકાવીને રૂપિયા 80 હજારની કિંમતના 120 કેરેટ […]

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 22મીથી 30મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી,

સાતમ-આઠમના મેળાની રંગત ભીંજાશે, અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે, અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. આજે બપોર સુધીમાં 10 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યના હવામાન શાસ્ત્રીઓએ આગામી તા. 22મીથી 30મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં આગામી સપ્તાહમાં અપરએર સાયક્લોનિક […]

પ.બંગાળની મેડિકલ કોલેજમાં તોડફોડ, હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ

મેડિકલ કોલેજમાં મહિલા તબીબની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હોસ્પિટલમાં તોડફોડ મામલે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી રાજ્ય સરકારને કર્યો અણીયારો સવાલ કોલકતાઃ પશ્ચિમ બંગાળની મેડિકલ કોલેજમાં મહિલા તબીબની હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં તબીબો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન કેટલાક શખ્સોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં પોલીસે 15 જેટલા આરોપીઓને ઝડપી લીધા છે. દરમિયાન કોલકાતા […]

ડોક્ટરો સામે હિંસા થાય તો હોસ્પિટલના વડા જવાબદાર રહેશે

તબીબોની સુરક્ષાને લઈને મોદી સરકારે જાહેર કર્યો આદેશ હિંસાની ઘટનામાં છ કલાકમાં ફરિયાદ દાખલ કરાવવી પડશે નવી દિલ્હીઃ કોલકાતામાં ડોક્ટર રેપ-મર્ડર કેસને લઈને ડોક્ટરો વ્યાપક નારાજગી વ્યાપી છે. તેમજ દેશભરમાં ડોક્ટરો અને નર્સો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. હડતાળ પર ઉતરેલા ડોકટરોની માંગ છે કે, કેન્દ્ર સરકાર […]

કોલકાતા ડૉક્ટર રેપ-મર્ડર કેસ: IMAએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી

નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ક્રૂર અપરાધ અને સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર ગુંડાગીરીને પગલે 24 કલાક દેશવ્યાપી હડતાળની જાહેરાત કરાઈ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ ગુરુવારે મોડી રાત્રે (શનિવાર) રાષ્ટ્રવ્યાપી હડતાળ અંગે માહિતી આપતા એક પ્રેસ રિલીઝ જારી કરી હતી. આ સિવાય દિલ્હીમાં રેસિડેન્ટ ડૉક્ટરો આજે […]

EOS-08 સેટેલાઇટ પૃથ્વી પર નજર રાખવાની સાથે પર્યાવરણ અને આપત્તિ અંગે એલર્ટ આપશે

SSLV રોકેટની ત્રીજી નિદર્શન ઉડાન સફળ રહીઃ ડો.એસ.સોમનાથ આ રોકેટની ટેકનિકલ માહિતી ઉદ્યોગ સાથે શેર કરાશે નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9:17 વાગ્યે નવું રોકેટ SSLV D-3 લોન્ચ કર્યું. ઉપરાંત, EOS-08 મિશન તરીકે એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઈસરોના […]

વકીલો આપણા દેશની તાકાત : CJI ચંદ્રચુડ

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે 78માં સ્વતંત્રતા દિવસ પર સુપ્રીમ કોર્ટને સંબોધિત કરતા કહ્યું કે, આઝાદી પછી પણ વકીલો અને બાર આપણા દેશમાં સારા માટે એક બળ રહ્યા છે. CJIએ યાદ કર્યું કે, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણા વકીલોએ તેમની આકર્ષક કાયદાકીય પ્રેક્ટિસ છોડી દીધી અને પોતાને રાષ્ટ્રને સમર્પિત કરી દીધા. CJI ચંદ્રચુડે […]

ગૂગલે ભારત સહિત છ દેશોમાં ‘AI ઓવરવ્યૂ’ ફીચર લાવવાની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલે ભારત સહિત છ દેશોમાં ‘AI ઓવરવ્યૂ’ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં, કંપની અંગ્રેજી અને હિન્દીમાં ‘AI ઓવરવ્યૂ’ લોન્ચ કરી રહી છે અને દેશમાં પહેલીવાર લોકપ્રિય ફીચર્સ પણ રજૂ કરી રહી છે, જેને સર્ચ લેબ્સના પ્રયોગ દરમિયાન સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, “આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code