1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

‘ગરવી-ગુર્જરી’ને ભારત સરકારનું ટ્રેડમાર્ક બ્રાન્ડ પ્રમાણપત્ર મળ્યું

અમદાવાદઃ રાજ્ય સરકારે હાથશાળ તથા હસ્તકલા ક્ષેત્રે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.  ગજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (GSHHDC)ને ભારત સરકાર તરફથી તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નિગમે તેની બ્રાન્ડ તરીકે પ્રસિદ્ધ “ગરવી ગુર્જરી” માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર મેળવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.  ઉલ્લેખનીય છે કે, […]

ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું

ચીન બાદ ભારત રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર ભારતે રશિયા પાસેથી ઓઈલની સાથે કોલસાની પણ કરી ખરીદી નવી દિલ્હીઃ વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ ઉપભોક્તા અને આયાતકાર ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. આ સંદર્ભમાં, ભારત ચીન પછી બીજા ક્રમે છે, જે રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર છે. એક રિપોર્ટ […]

જરૂરત કરતા વધારે પાણી પીવું પણ ખતરનાક, જાણો કેવી રીતે..

પાણી પીવું એ તંદુરસ્ત રહેવાનો એક માર્ગ છે. પાણીની કમીથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે, પણ વધારે પાણી પીવું જીવલેણ પણ હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે એક સાથે ઘણું પાણી પીવું જીવલેણ સાબિત થઈ શકે છે. તેનાથી વોટર ટોક્સિસિટી થઈ શકે છે. જ્યારે શરીરમાં ખૂબ પાણી હોય છે, ત્યારે તેમાં સોડિયમ […]

2 મિનિટમાં સુગર લેવલ કરી દેશે કંટ્રોલ, ડાયાબિટીસા દર્દી તેજપત્તાનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ

સૂકા તેજ પત્તાનો ઉપયોગ ખોરાકમાં થાય છે, તેની સુગંધ ખૂબ જ મજબૂત હોય છે. એન્ટીઑકિસડન્ટો અને ઘણા વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. તેજપત્તામાં પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, આયર્ન અને કોપર મળી આવે છે. ભારતીય ખોરાકમાં ઉપયોગ થતો મસાલાઓનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ કરવામાં આવ્યો છે. ગરમ મસાલામાં ઉપયોગ થતું તેજપત્તુ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક સાબિત […]

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ કોલકાત્તાના દુષ્કર્મ-હત્યાના વિરોધમાં પાડી હડતાળ

અમદાવાદઃ કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધમાં દેશભરમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ ભારે વિરોધ કરીને હડતાળ પાડી હતી ત્યારે ગુજરાતમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડીને દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને કડક સજા આપવા અને આ બનાવની તટસ્થ તપાસ કરવાની માગ કરી હતી. તબીબો હડતાળ પર જતાં દર્દીઓને હાલાકી વેઠવી […]

અમદાવાદમાં સાણંદ ચોકડી પાસે રોડ ક્રોસ કરવા જતાં અજાણ્યા યુવાનું કારની અડફેટે મોત

રાજકોટથી યુવાનો કાર લઈને અંબાજી દર્શન માટે જતાં હતા, કારમાં સવાર યુવાનોને જ અકસ્માતનો ભોગ બનેલાને હોસ્પિટલ ખસેડ્યો, પોલીસે કારચાલકની કરી ધરપકડ, અમદાવાદઃ શહોરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના એસજી હાઈવે પર સાણંદ ચોકડી પાસે સર્જાયો હતો. રાજકોટના યુવાનો તેમના સબંધીની કાર લઈને આંબાજી દર્શન કરવા જઈ રહ્યા […]

સુરતમાં જુગારીઓ પર નકલી પોલીસ ત્રાટકી, અને 1.73 લાખનો તોડ કર્યો, ત્રણ શખસો પકડાયા

એબ્રોડેરીના કારખાનામાં જુગાર રમાતો હતો, તોડ કરીને નકલી પોલીસ ગયા નાસી ગઈ, જુગારીઓને શંકા જતાં અસલી પોલીસનો સંપર્ક કર્યો સુરતઃ ગુજરાતમાં નકલી અધિકારીઓ, નકલી પોલીસ, નકલી ચિજ-વસ્તુઓ પકડવાનો સિલસિલો યથાવત છે. ત્યારે સુરતમાં નકલી પોલીસે એબ્રોડેરીના કારખાનામાં  જુગારના રમતા શખસોને પકડીને તોડ કર્યો હતો. આ બનાવની ફરિયાદ બાદ વરાછા પોલીસે નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરનારા […]

દૂબઈથી સોપારીની દાણચોરીના કૌભાંડમાં કંડલા મરીન પોલીસે ત્રણની ધરપકડ કરી

આરોપીઓએ રોક સોલ્ટની આડમાં સોપારીની આયાત કરી હતી, ટ્રકોમાં માલ લોડ કરતા ભાંડો ફૂટ્યો, રૂપિયા 1.80 કરોડનો 60 ટન સોપારીનો જથ્થો સીઝ કરાયો ગાંધીધામઃ કંડલા પોર્ટ પર દૂબઈથી સિંધા લૂંણ યાને રોક સોલ્ટ આયાત કરવામાં આવ્યું હતું પણ રોક સોલ્ટના સ્થાને 60 ટન સોપારીનો જથ્થો કન્ટેનરમાં લાવવામાં આવ્યો હતો. કંડલા મરીન પોલીસે ત્રાટકીને બે કન્ટેઈનરમાંથી […]

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રમાં સરકાર 5 વિધેયકો લાવશે

વિધાનસભાનું સત્ર તા.21થી 23 ઓગસ્ટ દરમિયાન મળશે, કાળા જાદુને રોકવા, ડ્રગ્સમાં પકડાયેલા વાહનોની હરાજી, અને બિન ખેતીની જમીનનું વિધેયકને મંજુરી અપાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આગામી તા. 21મી ઓગસ્ટથી પ્રારંભ થશે. ત્રણ દિવસીય સત્રમાં સરકાર દ્વારા 5 જેટલા વિધેયકો ગૃહની મંજુરી માટે મુકાશે. જેમાં ભ્રષ્ટાચારીઓની મિલકતોની જપ્તી, કાળા જાદુને નાથવા માટે કડક પગલાં, તેમજ […]

બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં પાંચ વ્યક્તિના મોત

ગ્રોસોના એમેઝોનિયન શહેર એપિયાકાસમાં એક ટ્વીન એન્જિન પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું પ્લેન રોન્ડિનોપોલિસ શહેર તરફ જઈ રહ્યું હતું પૌસાડા એમેઝોનિયા ફિશિંગ લોજથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું નવી દિલ્હીઃ બ્રાઝિલમાં એક વિમાન દુર્ઘટનામાં પાંચ લોકોના મોતના અહેવાલ છે. બ્રાઝિલના રાજ્ય માટો ગ્રોસોના એમેઝોનિયન શહેર એપિયાકાસમાં એક ટ્વીન એન્જિન પ્લેન નીચે પડી જતાં આ દુર્ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code