1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં 48 જેટલાં નાના-મોટા શહેરોમાં મધ્યમાં આવેલી GIDC ખસેડવા સરકારની વિચારણા

ગાંધીનગરઃ ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં 225 જેટલી જીઆઈડીસી આવેલી છે. જેમાં ઘણા શહેરોમાં તો વર્ષોથી જીઆઈડીસી આવેલી છે. જેમાં ઘણાબધા લઘુ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. વર્ષો પહેલા જીઆઈડીસી જે તે શહેરની બહાર સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ શહેરોમાં વસતીમાં વધારો થતાં તેનો વિસ્તાર પણ વધ્યો છે. એટલે આજે હાલત એવી થઈ છે. કે જીઆડીસી શહેરની મધ્યમાં […]

સૌરાષ્ટ્રમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે, છૂટાછવાયાં વિસ્તારોમાં ઝાપટાં પડશે

રાજકોટઃ ચોમાસાના વિધિવત આગમનને હજુ 20 દિવસનો સમય બાકી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેઘરાજાની વહેલા પઘરામણી થઈ ગઈ છે. રવિવારે અમદાવાદ, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હજુ ચાર દિવસ છૂટા છવાયાં વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે. આજે સોમવારે દરિયાકાઠાં […]

જાપાન-જર્મનીને પાછળ છોડીને આવનારા 7 વર્ષમાં ભારત બનશે વિશ્વની ત્રીજી મહાસત્તા – કેન્દ્રીય મંત્રી સિંધિયા

જાપાન-જર્મનીને પાછળ છોડીને દેશ બનશે વિશ્વની મહાસત્તા આવનારા 7 વર્ષમાં ભારત બનશે વિશ્વની ત્રીજી મહાસત્તા  કેન્દ્રીય મંત્રી સિંધિયાનો દાવો દિલ્હીઃ ભારત વિશઅવભરમાં જાણીતો દેશ બન્યો છે હવે તે અનેક દેશઓ સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો છે અનેક ક્ષેત્રમાં દુનિયાના ઘણા દેશોને ભારત ટક્કર આપે છે ત્યારે આવનારા 7 વર્ષમાં ભારત વિશ્વની મહાસત્તા બનશે આ […]

અમદાવાદમાં IPL મેચને લીધે સરદાર પટેલ એરપોર્ટ પર એક સાથે 25 ચાર્ટડ પ્લેન પાર્ક થયાં,

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતો જાય છે. છેલ્લા બે મહિનામાં જ 1000થી વધુ ખાનગી ચાર્ટડ પ્લેનએ ઊડાન ભરી હતી. સાથે વિદેશી પ્રવાસીઓનું આવા-ગમન પણ વધી રહ્યું છે. જેમાં લીધે એરપોર્ટ 24 કલાક પ્રવાસીઓથી ધમધમતું જોવા મળી રહ્યુ છે, દરમિયાન અમદાવાદમાં આઈપીએલ મેચને કારણે રવિવાર અને આજે સોમવાર એમ બન્ને દિવસ 25 […]

વિદેશમાં PMના સન્માનથી 140 કરોડ દેશવાસીઓનું સન્માન વધ્યું – CM યોગી આદિત્યનાથ

લખનઉ : રાજ્યના વડા યોગી આદિત્યનાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ સરકારની ઉપલબ્ધિઓની યાદી આપી. યોગીએ કહ્યું કે અમે છેલ્લા 9 વર્ષમાં દેશની બદલાયેલી સ્થિતિ જોઈ છે. છેલ્લા 9 વર્ષના ગાળામાં આપણે નવું ભારત જોયું છે. વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી છે. અમે ત્રણ દેશોના અમારા તાજેતરના પ્રવાસમાં આ અનુભવ્યું. અમે […]

કચ્છઃ સરહદી વિસ્તાર જખૌ નજીકના બેટ ઉપરથી નશીલા દ્રવ્યોના 3 પેકેટ ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના પાકિસ્તાન બોર્ડર પાસેના વિસ્તારમાંથી ફરી એકવાર નશીલા દ્રવ્યોનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. બીએસએફની ટીમે પેટ્રોલીંગ દરમિયાન જખૌ નજીક નિર્જન લુના બેટ ખાતેથી માદક દ્રવ્યોના 3 પેકેટ ઝડપી લીધા હતા. આ પેકેટ અહીંથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતા. અગાઉ પણ સરહદી વિસ્તારમાંથી આવી જ રીતે નશીલા દ્રવ્યોના […]

મોસ્ટ અવોઈટેડ ફિલ્મ આદિપુરુષનું ‘રામ સિયા રામ’ ,સોંગ થયું રિલીઝ, સિયા-રામની પ્રેમ ગાથાનું વર્ણન છે આ સોંગ

ફિલ્મ આદિપુરુષનું સોંગ રિલીઝ રામ સિયા રામ સોંગને મળી રહ્યો છે સારો પ્રતિસાદ મુંબઈ – મોસ્ટ ઓવોઈટેડ ફઇલ્મ આદિપુરુષનું સોંગ આજરોજ રિલીઝ કરવામાં આવ્યું છે,આ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રહા જોઈ રહ્યા છએ ત્યારે રામ સિયા રામ સોંગ રિલીઝ થતાજ લોકો દ્રારા ખૂબ જોવાઈ રહ્યું છે.કૃતિ સેનન અને પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’નું આ સોંગ ‘રામ […]

પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા ગેરકાયદેસર પ્રવૃતિ કરી શકે છેઃ નોર્વે

નવી દિલ્હીઃ તેલ ઉત્પાદક દેશ નોર્વેએ પણ હવે પાકિસ્તાનને પોતાના માટે ખતરનાક માની રહ્યું છે. નોર્વેની સુરક્ષા એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે, પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવી શકે છે. રિપોર્ટ અનુસાર, નોર્વેની પોલીસ સિક્યુરિટી સર્વિસ (પીએસટી)એ પણ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ 2023માં કહ્યું છે કે પાકિસ્તાન સંવેદનશીલ ટેક્નોલોજીના પ્રસારના મામલે […]

ભારતીય લોકશાહીના ઈતિહાસમાં નવા સંસદભવનના ઉદઘાટનના કાર્યનું સાક્ષી થવું સૌભાગ્યની વાત છેઃ દેવગૌડા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી દિગ્ગજ સૈનિકો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં ભારતના પૂર્વ વડાપ્રધાન અને કર્ણાટકના જેડીએસના વડા એચડી દેવગૌડાએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી, ભૂતપૂર્વ PM એ કહ્યું કે, ભારતના લોકશાહી ઇતિહાસમાં આ મહાન ક્ષણના સાક્ષી થવું તે સૌભાગ્યની […]

નવા સંસદભવનના ઉદ્ઘાટન સાથે સરકારનું ધ્યાન હવે આ પ્રોજેક્ટ્સ પર,ટૂંક સમયમાં થઈ જશે તૈયાર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે સેન્ટ્રલ વિસ્ટા હેઠળ નિર્માણ કાર્યનો આ બીજો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. અગાઉ વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીના સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના રિડેવલપમેન્ટનું કામ કરવામાં આવ્યું હતું. જેને રાજપથથી બદલીને ‘કર્તવ્ય પથ’ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહેલા નિર્માણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code