1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

PM મોદીની મુલાકાત પહેલા અમેરિકા અહીં વસતા ભારતીયોને આપશે ખાસ ભેંટ – દિવાળીના તહેવારમાં રજાઓ જાહેર કરવા માટે સંસદમાં બિલ રજૂ

દિવાળીનું વેકેશન માટે અમેરિકામાં બિલ રજૂ કરાયું પીેમ મોદીની મુલાકાત પહેલા અમેરિકાનું મહત્વનું પગલું દિલ્હીઃ- પીેમ મોદી આવતા મહિને અમેરીકાની મુલાકાતે જવાના છે,જો કે પીએમ મોદી ત્યાના પ્રવાસે પહોંચે તે પહેલા અમેરિકાએ એક ખાસ મહત્વનું પગલું લીઘુ છે જેનાથી ત્યા વસતા ભારતીયોને મોટો ફાયદો થશે, સાથે જ ભારતના જાણીતા તહેવારની ઉજવણી ભારતીયો કરી શકશે. પ્રા્પત […]

PM મોદી આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે,આ મુદ્દાઓ પર થશે ચર્ચા

દિલ્હી : નીતિ આયોગની 8મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી ગવર્નિંગ કાઉન્સિલની 8મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં આરોગ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સીએમ અને લેફ્ટનન્ટ ગવર્નરોને બોલાવવામાં આવ્યા છે. ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓએ બેઠકમાં ભાગ […]

આજે કર્ણાટક માં કેબિનેટ વિસ્તરણ, 24 ધારાસભ્યો મંત્રીપદના શપથ ગ્રહણ કરશે 

કર્ણાચકમાં કેબિનેટ વિસ્તરણ  24 મંત્રીઓ આજે લેશે શપથ બેગલૂરૂઃ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ આજે અહી મંત્રીઓનો શપથ સમારોહ યોજાવાનો છે , કર્ણાટકમાં સરકાર રચ્યાના એક સપ્તાહ બાદ કોંગ્રેસે વિતેલા દિવસના રોજ 24 ધારાસભ્યોની યાદી બહાર પાડી છે જેઓ આજે મંત્રી તરીકે શપથ લેશે. જાણકારી પ્રમાણે કર્ણાટકમાં આજરોજ શનિવારે બપોરે કેબિનેટનું વિસ્તરણ થશે […]

દિલ્હી-NCRમાં પવન સાથે ગાજવીજ વરસાદ,આગામી 2 કલાક માટે ખરાબ હવામાનની આગાહી,ફ્લાઈટ્સ પર પણ અસર

દિલ્હી: 27 મે એટલે કે આજરોજ સવારની શરૂઆત રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા અને વરસાદ સાથે થઈ હતી. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 કલાક એટલે કે લગભગ 9 વાગ્યા સુધી હવામાન આવું જ રહેશે. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટને પણ […]

જો તમે હાઈ બીપીની સમસ્યાથી પીડીત છો, તો આ વસ્તુઓને તમારા આહારમાંથી કરો દૂર

લો પ્રેશર ધરાવતા લોકોએ સોલ્ડ ચઢીયાતું ખાવું જોઈએ ચોકલેટ અને નમકીન ખાવા જોઈએ આજકાલની ભાગદોડ વાળી લાઈફમાં શારિરીક સમસ્યાઓ વધતી જાય છે, જેમાં લો પ્રેશર પણ એક મોટી સમસ્યા ગણાય છે .સમસ્યામાં ચક્કર આવવા,અશક્તિ લાગવી જેવા લક્ષણો દેખાઈ છે આવા સમયે ખાસ આપણે આપણું ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને હાલ ગરમીની સિઝન છે આવી સ્થિતિ […]

વ્યસ્ત જીવનશૈલીમાં પણ બાળકો સાથેનો સંબંધ વધુ મજબુત બનશે,બસ યાદ રાખો આ વાતો

આજકાલ મોંઘવારીના જમાનામાં માતા-પિતા બંને નોકરી કરવા લાગ્યા છે. જેના કારણે તે પોતાની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે બાળકો સાથે વધુ સમય વિતાવી શકતા નથી. જેના કારણે માતા-પિતા અને બાળકોના સંબંધોમાં ઘણું અંતર આવવા લાગે છે. આવી સ્થિતિમાં, માતા-પિતા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તેમના બાળકો સાથે તેમના બોન્ડિંગને મજબૂત બનાવી શકે છે. તો ચાલો જાણીએ તેમના વિશે. […]

બાપ્પાના ખાસ આશીર્વાદ ઈચ્છતા હોવ તો પૂજામાં આ વસ્તુઓને અવશ્ય સામેલ કરો

આપણા હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પૂજન માટે પ્રથમ સ્થાન મળ્યું છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. પૂજા દરમિયાન ગણપતિને ખાસ વસ્તુઓ ચઢાવવામાં આવે છે, જે તેમને ખૂબ જ પ્રિય હોય છે, તો ચાલો જાણીએ તેમના વિશે. મોદકનો ભોગ ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ભક્તો […]

ઉનાળામાં પુરુષોએ સ્ટાઈલિશ દેખાવવું હોય તો અપનાવવી જોઈએ આ કેટલીક ટિપ્સ, આ 5 વસ્તુઓ આપશે પરફેક્ટ શાનદાર લૂક

પુરુષોએ ગરમીમાં પણ સ્ટાઈલિશ દેખાવવા અપનાવી જોઈએ આ ટિપ્સ ગોગલ્સ, કેપ અને ઓશર્ટ્સ આપશે આકર્ષક લૂક ઉનાળાની સિઝન ચાલી રહી છએ જરેક યુવતીોની જેમ જ લપુરુષો પણ ઈચ્છે છે કે તેઓ જ્યારે ઘરની બહાર ફરવા નીકળે ત્યારે સ્ટાઈલિશ લૂકમાં આકર્ષક દેખાય જો કે આ માટે તેઓ ગરમીનું પણ ધ્યાન આપે છે એવા પ્રકારના કપડા પહેરતા […]

મૈસુરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવારની હરાજી, 140 કરોડમાં વેચાઈ

નવી દિલ્હીઃ મૈસુરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવાર લંડનમાં એક હરાજીમાં 14 મિલિયન પાઉન્ડ એટલે કે ભારતીય ચલણ અનુસાર રૂ. 140  કરોડમાં વેચાઈ છે. હરાજીનું આયોજન કરનાર ઓક્શન હાઉસ બોનહેમ્સે જણાવ્યું કે, કિંમત અંદાજ કરતાં સાત ગણી વધારે છે. જો કે, આ તલવાર કોણે ખરીદી તે જાણી શકાયું નથી. બોનહેમ્સે કહ્યું કે શાસક સાથેના […]

ઈન્સ્ટન્ટ ગ્લો જોઈતો હોય તો લગ્નમાં જવાના માત્ર 15 મિનિટ પહેલા લગાવો આ માસ્ક

ઘણીવાર છોકરીઓ સુંદર દેખાવા માટે પોતાના ચહેરા પર મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. જેની અસર ચહેરા પર થોડા દિવસો સુધી જ રહે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, હવે તમારે તમારી ત્વચાને ચમકદાર બનાવવા માટે ન તો કોઈ સલૂનની જરૂર પડશે કે ન તો મોંઘા ઉત્પાદનોની જરૂર પડશે. કારણ કે ત્વચાને સુંદર બનાવવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code