1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં એસ.જી હાઈવેથી એરપોર્ટ સુધીનો રસ્તો ડસ્ટ ફી બનાવાશે

અમદાવાદઃ CREDAIની સ્થાપનાના 43 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સરકારની સક્રિયતાથી ગુજરાતમાં વ્યાપક પરિવર્તનો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થવા બદલ સરકારની સાથે બિલ્ડર્સનું યોગદાન પણ વધાવવા જેવું છે. આજે સરકારના પ્રોત્સાહક અભિગમ હેઠળ વિકાસ કાર્યમાં મહેસૂલી […]

વૈશ્વિક વૃદ્ધિમાં ભારત અને ચીનનું યોગદાન વધવાનો રહેવાનો અંદાજ

નવી દિલ્હીઃ ભારત અને ચીન આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં લગભગ અડધું યોગદાન આપે તેવી અપેક્ષા છે, એમ IMFના અહેવાલમાં જણાવાયું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે જણાવ્યું છે કે ભારત અને ચીનની આગેવાની હેઠળના ગતિશીલ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વૃદ્ધિ 2022માં નોંધાયેલ 3.8 ટકાથી આ વર્ષે વધીને 4.6 ટકા થવાનો અંદાજ છે. આર્થિક આઉટલુક – એશિયા અને પેસિફિક રિપોર્ટમાં, […]

TRAI: યુનિફાઇડ લાયસન્સમાં આંતરરાષ્ટ્રીય SMSને બદલે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક શબ્દનો ઉપયોગ કરવાની વિચારણા

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આજે આંતરરાષ્ટ્રીય ટ્રાફિકની વ્યાખ્યા પર કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ 30.08.2022 ના સંદર્ભ દ્વારા ઓથોરિટીને આંતરરાષ્ટ્રીય SMS અને ડોમેસ્ટિક SMSની વ્યાખ્યા પર TRAI એક્ટ, 1997 (સુધાર્યા પ્રમાણે)ની કલમ 11(1)(a) હેઠળ તેની ભલામણો પ્રદાન કરવા વિનંતી કરી હતી. ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક પર વહન […]

મોટરકારને CNGના બદલે ઈલેક્ટ્રોનિકમાં રૂપાતંરિત કરવાથી અનેક ફાયદા

નવી દિલ્હી: જો તમારી પાસે ડીઝલ અથવા પેટ્રોલ એન્જિનવાળી કાર છે અને તમે તેને CNG અથવા ઇલેક્ટ્રિક વાહનમાં કન્વર્ટ કરવા માંગો છો તો તે હાલમાં શક્ય છે. EV કાર સીએનજી વાહનો કરતાં વધુ સુરક્ષિત છે, કારણ કે તેમાં વપરાતી બેટરી સંપૂર્ણ રીતે પરીક્ષણ કરવામાં આવે છે અને પછી જ તેનો ઉપયોગ વાહનોમાં થાય છે. જૂના […]

ભારતમાં સ્થાનિક કોલસા ઉત્પાદનમાં રેકોર્ડ વધારો, એપ્રિલમાં 73.02 મિલિયન ટન ઉત્પાદન

નવી દિલ્હીઃ ભારતે એપ્રિલ 2023 મહિના દરમિયાન સૌથી વધુ કોલસો લઈને કોલસા ઉત્પાદનના ક્ષેત્રમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે એપ્રિલ 2022 દરમિયાન 67.20 મિલિયન ટનની સરખામણીમાં 73.02 મિલિયન ટન (MT) કોલસાનું ઉત્પાદન કર્યું છે, જે 8.67% ની વૃદ્ધિ દર્શાવે છે. કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ એપ્રિલ 2023 માં 57.57 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન નોંધાવ્યું હતું […]

 ઉનાળામાં ઓવરસાઈઝ્ડ ક્લોથવેરની ફેશન તમને આપે છે આરામદાયક લૂક

ઉનાળો આવતાની સાથે જ આપણ ેહળવા ક્લોથવેરનું કલેક્શન વધારી દઈએ છે આપણા કબાટમાં કોટન અને લાઈટવેઈટના કપડાનું કલેક્શન સેટ કરીએ છીએ જો કે ઉનાળામાં તમારે ફેન્સી પણ દેખાવવું છે અને ફએશન પણ ફોલો કરવી છે તો તેના માટે બેસ્ટ ઓપ્શન છે ઓવરસાઈડ્સ ક્લોથ વેર, જી હા આજે આ ફેશન વિશે વાત કરીશું સ્કિની જીન્સ પહેલાના […]

યુરોપીયન દેશોને ઓઈલની નિકાસમાં ભારત ટોપ ઉપર, પ્રતિ દિન બે લાખ બેરેલથી વધુની નિકાસ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધને પગલે રશિયા ઉપર અમેરિકા સહિતના દુનિયાના અનેક દેશોએ પ્રતિબંધ ફરમાવ્યો છે. બીજી તરફ ભારત અને રશિયા વચ્ચેના સંબંધ વધારે મજબુત બન્યાં છે. દરમિયાન અમેરિકા સહિતના દેશોના વિરોધ છતા ભારતે રશિયા પાસેથી ઓછી કિંમતમાં ક્રુડ ઓઈલની ખરીદીની ઈચ્છા વ્યક્ત કરી હતી. […]

દિલ્હી: ગરવી ગુજરાત ભવનમાં સોમનાથ મંદિરનાં દર્શન કરાવતી 3D ગુફાનું નિર્માણ

અમદાવાદઃ દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિંગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક 3D ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો, ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને […]

મોંઘા ફેશિયલથી નહીં પરંતુ આ 3 વસ્તુઓથી સનબર્ન અને ટેનિંગની સમસ્યાને કહો બાય-બાય,બસ તમારે કરવું પડશે આ કામ

ઉનાળાની ઋતુ આવતા જ ત્વચા સંબંધિત સમસ્યાઓ સહિત અનેક રોગો દેખાવા લાગે છે. આમાંની મોટાભાગની ત્વચાની વિવિધ સમસ્યાઓનો સમાવેશ થાય છે, જેમાં સનબર્ન અને ટેનિંગ સૌથી સામાન્ય છે. વાસ્તવમાં, સૂર્યના હાનિકારક કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નુકસાન થાય છે, જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ, વૃદ્ધત્વ, ટેનિંગ વગેરે થાય છે. જેના કારણે ચહેરો ખરાબ દેખાવા લાગે છે. […]

કિચન ટિપ્સઃ- હવે ગરમીની સિઝનમાં સાંજના ભોજનમાં બનાવી શકો છો આ કર્ડસાઈસ

સાહિન મુલતાનીઃ- હાલ ઉનાળો ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં દેરક ઘરોમાં સાંજે હળવું ભોજન લેવામાં આવતુ હોય છે જેથી કરીને એસિટિડી પણ ન થાય અને પેટ હળવું રહે મોટાભાગના લોકો ખિચડી અને ભાખરી ખાવાનું પસંદ કરે છે પરંતુ આજે આપણે દંહી વાળઆ ભાત બનાવાની રીત શીખીશું જે ખાવામાં હળવો અને સ્વાદિષ્ટ હશે. સામગ્રી 2 કપ-  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code