1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં સરકાર પર આકરા પ્રહારો કરાયાં

પાલનપુરઃ લોકસભાની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં મે મહિના દરમિયાન કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમો યોજાશે જેમાં પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠોકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ સરકારમાં […]

માણસાના અનોડિયા ગામે ખનીજચોરી સામે દરોડા, 18 ટ્રક, બે હિટાચી મશીન જપ્ત કરાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં ગામેગામ ખનીજચોરીનું દૂષણ જોવા મળી રહ્યું છે. ખનીજચોરી અટકાવવા પોલીસ ઉપરાંત રેવન્યુ વિભાગને પણ આદેશ કરાયા છે. ત્યારે કલોલના પ્રાંત અધિકારીએ પોલીસને સાથે રાખીને માણસા તાલુકાના અનોડિયા ગામે દરોડો પાડીને 18 જેટલી ટ્રકો અને બે હિટાચી મશીનો જપ્ત કરતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ માણસા તાલુકાના અનોડીયા ખાતે રાત્રી દરમિયાન […]

ગુજરાતમાં મે મહિના દરમિયાન પણ ગરમી સામાન્ય કરતા બે ડિગ્રી ઓછી રહેશે, માવઠાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ચૈત્ર મહિનામાં સમયાંતરે વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઉષ્ણતામાન સામાન્ય કરતા ઓછું નોંધાયું હતું, ત્યારે બાદ વૈશાખ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લીધે ગરમી સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેના પ્રારંભથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. હજુ બે-ચાર દિવસ  માહોલ યથાવત રહેવાની શક્યતા છે.   મે  મહિના દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોનું […]

તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.1ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી: તાજિકિસ્તાનમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે તાજિકિસ્તાનમાં આજે સાંજે 4.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમણે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાની કે નુકસાનીના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે,દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપ આવવાની […]

DRDO: વર્ટિકલ શાફ્ટ આધારિત ભૂગર્ભ દારૂગોળા સંગ્રહના માળખાની ડિઝાઈનનું પરિક્ષણ કરાયું

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ની દિલ્હી સ્થિત પ્રયોગશાળા સેન્ટર ફોર ફાયર, એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયર્નમેન્ટલ સેફ્ટી (CFEES) એ વર્ટિકલ શાફ્ટ આધારિત ભૂગર્ભ ઓર્ડનન્સ સ્ટોરેજ ફેસિલિટી ડિઝાઇન અને વિકસાવી છે. તે વિસ્ફોટની ઓવરહેડ અસરને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે જેના પરિણામે આસપાસની સુવિધાઓ પર વિસ્ફોટની ઓછી અસર થાય છે. તાજેતરમાં આ ભૂગર્ભ દારૂગોળા […]

રક્ષા મંત્રી રાજનાથે કહ્યું- ભારત-માલદીવના સંબંધો ખાસ

દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે ભારત સરકાર વતી ઓફશોર પેટ્રોલ વેસલ કોસ્ટ ગાર્ડ શિપ હુરવી અને લેન્ડિંગ ક્રાફ્ટના હસ્તાંતરણ સમારોહમાં હાજરી આપી હતી. રાજનાથ સિંહે મંગળવારે માલદીવની રાજધાની માલેમાં એક કાર્યક્રમમાં ભારત તરફથી ભેટ તરીકે માલદીવને ઝડપી પેટ્રોલિંગ જહાજ અને લેન્ડિંગ ક્રાફ્ટ સોંપ્યું. અગાઉ, તેમણે નજીકના દ્વિપક્ષીય વ્યૂહાત્મક […]

ઓપરેશન કાવેરીઃ સુદાનમાંથી અત્યાર સુધીમાં 3000થી વધારે ભારતીયોને બહાર કાઢવામાં આવ્યાં

નવી દિલ્હીઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિને પગલે અનેક ભારતીય સહિતના વિદેશી નાગરિકો ફસાયેલા છે. પોતાના દેશના નાગરિકોને બહાર નીકાળવા માટે પ્રયાસ શરૂ કરાયાં હતા. ભારતની મોદી સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓવરેશન કાવેરી શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ભારત સરકાર દ્વારા 3 હજારથી વધારે ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. ઓપરેશન કાવેરી અંતર્ગત હિંસાગ્રસ્ત […]

સલમાન-શાહરુખ આ દિવસે શૂટ કરશે ‘ટાઈગર 3’નું સ્પેશિયલ સિક્વન્સ

મુંબઈ : ફિલ્મ ‘પઠાણ’માં શાહરૂખ ખાન અને સલમાન ખાનને પડદા પર એકસાથે જોઈને ચાહકોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેને ફિલ્મ ‘ટાઈગર 3’ જોતી વખતે પણ કંઈક આવી જ ખુશી મળશે, કારણ કે સલમાન ખાનની આ ફિલ્મમાં શાહરૂખનો કેમિયો છે. આ ફિલ્મ માટે દર્શકોની ઉત્સુકતાનું આ પણ એક કારણ છે. ટૂંક સમયમાં તેમની રાહનો અંત […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણીપંચે રાજ્યની ટીમોને 185 ચેકપોસ્ટ ઉપર તકેદારી રાખવા નિર્દેશ

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે, બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવુ ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વ હેઠળ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ​​મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો, નોડલ પોલીસ અધિકારીઓ, CAPFના નોડલ અધિકારીઓ અને અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશનું સર્વોચ્ચ પદ સંભાળ્યા બાદ આ અઠવાડિયે પ્રથમ વખત પોતાના ગામની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આ અઠવાડિયે પ્રથમ પોતાના ગામની મુલાકાત લેશે આ ખાસ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હશે દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશનું  સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું છે ત્યારથી તેઓ પોતાના વતન ગયા નથઈ ત્યારે હવે આ પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત   આ અઠવાડિયે રાષ્ટ્રપતિ મૂર્મૂ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં તેમના ગામની મુલાકાત લેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code