1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લીકર પોલીસી કેસઃ જેલમાં આવ્યા બાદ કેજરિવાલે ઈન્સ્યુલિન લેવાનું બંધ કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મામલામાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને જેલમાં ઇન્સ્યુલિન આપવા અને નિયમિત ચેક-અપ કરાવવાની માંગ મુદ્દે કોર્ટે EDને આવતીકાલે એટલે કે શનિવારે પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અરજીની નકલ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે વધુમાં કહ્યું કે અમને હજુ સુધી […]

દક્ષિણ ગુજરાતઃ ઉનાળામાં લોકોને નહીં નડે પાણીની સમસ્યા, ઉકાઈમાં 49 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ ઉભી થવા પામી છે. દક્ષિણ ગુજરાતથી મોટા રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ પણ 49% જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે આવનારા  એક વર્ષ સુધી આ વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા […]

દાહોદમાં ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત, સાત ઘાયલ

દાહોદના સરહદી વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ નડિયાદ નજીક કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10ના કરુણ મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન દાહોદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ગોધરા-અમદાવાદ […]

લોકસભા ઈલેક્શન 2024: રજનીકાંત, વિજય સેતુપતિ અને અજિત સહિત આ સાઉથ સ્ટાર્સે કર્યું મતદાન

બેંગ્લોરઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તમિલનાડુની તમામ બેઠકો ઉપર આજે જ મતદાન યોજાઈ રહ્યું છે. આ દરમિયાન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના જાણીતાના કલાકારોએ પણ મતદાન કર્યાં બાદ પ્રજાને મતદાન કરવા માટે અપીલ કરી હતી. સુપર સ્ટાર રજનિકાંત, અજિત કુમાર, શિવકાર્તિકેયને મતદાન કર્યું હતું. ઈન્ડસ્ટ્રીના ટ્રેકર રમેશ બાલાના જણાવ્યા અનુંસાર, અજિત […]

પ્રથમ તબક્કાની 102 બેઠકો ઉપર 4 કલાકમાં 26 ટકાથી વધારે મતદાન, મતદાન મથકો ઉપર લાંબી લાઈનો

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર હાલ પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 21 રાજ્યોની લગભગ 102 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન પ્રથમ ચાર કલાકમાં સરેરાશ 26 ટકા જેટલું મતદાન થયું છે. ત્રિપુરામાં સૌથી વધારે 34 ટકા જેટલુ મતદાન થયું છે. અનેક મતદાન મથકો ઉપર સવારથી મતદાન લાંબી લાંબી લાઈનો જોવા […]

પ્રથમવાર મતદાન કરનારા મતદારાઓએ ચૂંટણીમાં મળેલી તક ગુમાવવી જોઈએ નહીઃ પીએમ મોદી

અમરોહા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે અમરોહાના ગજરૌલા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ લોકસભા ચૂંટણીની ઉજવણી છે. પીએમ મોદીએ કહ્યું કે જેઓ પહેલીવાર વોટ કરી રહ્યા છે. તેઓએ આ […]

કેન્દ્રની ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ આજે EVMમાં કૈદ થશે, જાણો કોની સામે છે મુકાબલો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે.. આજે 102 બેઠકો પર મતદાન યોજાયું છે.. ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભાવિ EVMમાં કૈદ થશે. કયા છે આ મંત્રીઓ અને તેમની ટક્કર કોની સામે છે તે જોઇએ નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રીજી વખત વિજયના રથ પર સવાર થવા માટે તૈયાર છે. ભાજપે તેમને ફરીથી નાગપુર લોકસભા […]

ઈરાનના હુમલા બાદ ઈઝરાયલની જવાબી કાર્યવાહી, અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ઈઝરાયલે ઈરાન પાસેથી બદલો લેવાનું શરૂ કર્યું છે. ઈઝરાયેલે વળતા જવાબમાં ઈરાન પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. સીરિયા અને ઈરાકમાં પણ હુમલા કરવામાં આવ્યા હતા. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર પણ વિસ્ફોટનો અવાજ […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠકની માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ

કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. તેઓ બપોરે વિજય મૂહર્તમાં તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ભાજપે અમિત શાહને આ બેઠક પરથી 10 લાખથી વધુ મતો સાથે જીતાડવા માટે મતદારોને અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગઈકાલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. […]

લોકસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કાની 102 બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારો છે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની આઠ, મધ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code