1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વાહન ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો, દર 14 મિનિટમાં એક કારની ચોરી

નવી દિલ્હીઃ ભરાતીય બજારમાં ચોરીની ઘટનાઓએ પાછલા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એક ડિજિટલ ઈન્શોરન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કાર ચોરીના મામલા વધી ગયા છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીમાં ચોરીના મામલા દેશના બીજા શહેરોના તુલનામાં ખુબ વધારે રહ્યા છે. દેશમાં કાર ચોરીના 80 ટકા ખાલી દિલ્હીથી. ચોરીના મામલામાં 2.4 ગણા વધી ગઈ […]

દિલ્હીઃ સંસદ ભવનના સંકુલમાં 250 CISF જવાનો તૈનાત કરાશે

નવી દિલ્હીઃ સંસદ ભવનના સંકુલમાં સુરક્ષા વધારવા માટે CISFનાં 250 કર્મચારીઓને તહેનાત કરાશે. CISFના મહાનિર્દેશક નીના સિંહે આ કર્મચારીઓને સંસદમાં તહેનાત દળની હાલની સુરક્ષા વિંગમાં એકીકૃત કરવા માટે મંજૂરી આપી દીધી છે. ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલા વૈવિધ્યપૂર્ણ ત્રણ-દિવસીય તાલીમ કાર્યક્રમને પગલે CISFના જવાનો સપ્તાહના અંત સુધીમાં સંસદની સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત થવાના છે. સંસદની […]

આંધ્રપ્રદેશના બાપટલામાં નેશનલ હાઈવે-16 ઉપર વાયુસેનાના યુધ્ધ વિમાનોએ ઉડાન ભરી

બેંગ્લોરઃ ભારતીય વાયુસેનાના લડાકુ અને પરિવહન વિમાનોએ બાપટલા જિલ્લાના અદંકી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ઇલએફ) એરસ્ટ્રીપ પર કામગીરી હાથ ધરી હતી. એસયુ-30 અને હોક લડવૈયાઓએ સક્રિયતા દરમિયાન ઓવરશૂટ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા, જ્યારે એએન-32 અને ડોર્નિયર પરિવહન વિમાનોએ ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ સ્ટ્રીપ પરથી ઉડાન ભરી હતી. આ સક્રિયતાએ જટિલ […]

TRAIએ બદલી નાખ્યા સિમથી જોડાયેલા નિયમ, જાણો નવા નિયમ

નવી દિલ્હીઃ ટેલીકોમ રેગુલેટરી અર્થોરિટી ઓફ ઈન્ડિયા એ મોબાઈલ યુઝર્સ માટે સિમ કાર્ડ સબંધી નિયમો જારી કરવામાં આવ્યા છે. જે આજ વર્ષમાં 1 જૂલાઈથી દેશભરમાં લાગૂ કરી દેવાશે. TRAIના નવા નિયમ લાગુ કરવા પાછળનું કારણ ઓનલાઈન ફ્રોડને રોકવાનું છે. જેનાથી સામાન્ય મોબીલ યુઝર્સને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. TRAI મુજબ, જે મોબાઈલ યૂઝર્સએ […]

AI મૃત લોકોને જીવિત કરી રહ્યું છે!, મનુષ્યની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર

AIના આ યુગમાં ઈમેજિનેશન સાચુ થતુ નજર આવી રહ્યું છે. જ્યા એક વાર મૃત વ્યક્તિનું અસ્તિત્વ ખતમ થી જાય છે. હવે AI GHOST દ્વારા એ લોકોને વર્ચુઅલ રીતે જીવિત કરવામાં આવે છે. આમાં જીવિત લોકની મેન્ટલ હેલ્થ પર અસર પડી રહી છે. AI GHOST કે DEADBOTS વર્તમાનના યુગનો એક ટ્રેન્ડ છે. તેમાં મૃત લોકોનું વર્ચુઅલ […]

“મોદીની ખોપરીમાં જો ગોળી મારી દઈએ”: વીડિયો જોઈને ભાજપે ચૂંટણી પંચને કરી ફરિયાદ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોના એલાનની સાથે જ એક તરફ જ્યા પ્રચાર અભિયાન તેજ થઈ ચુક્યું છે. તો બીજી તરફ નેતાઓની જીભ પણ તેના તેવર દેખાડી રહી છે. ઘણીવાર મર્યાદાની દરેક સીમા લાંઘતા દેખાતા નેતાઓનું આવું જ એક કારનામું સામે આવ્યું છે. ભાજપે સોશયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેયર કરતા દાવો કર્યો છે કે […]

ભારતીય સેનાએ એક ખાસ ઉપકરણ વિકસાવ્યું, એક જ સમયે અનેક ટાર્ગેટને નષ્ટ કરી શકાશે

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ મોટી સિદ્ધિ હાસલ કરી છે. સેનાના એક મેજરે એવી ડિવાઈસનું નિર્માણ કર્યું છે જેની મદદથી એક જ સમયે કોઈ સ્થળોને બરબાદ કરી શકાશે. તેમજ આની મદદથી સેનાના જવાનોની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકશે. આ આવિષ્કારને પેટન્ટ પણ મળી ચુકી છે. ભારતીય સેનાએ નિવેદન જાહેર કરીને આ ઉપલબ્ધિની જાહેરાત કરી છે. ભારતીય […]

રશિયામાં ભારતના રાજદૂત તરીકે વિનય કુમારની નિમણુંક

નવી દિલ્હીઃ 1992 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી વિનય કુમારને રશિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિનય કુમાર હાલમાં મ્યાનમારમાં ભારતના રાજદૂતનું પદ સંભાળે છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં નવો પદભાર સંભાળી લે તેવી અપેક્ષા છે.  રશિયામાં તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. મતદાનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જીત બાદ પીએમ મોદીએ […]

નામી એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદની સજા, નકલી અથડામણ મામલે 14ને સજા

મુંબઈ: દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પ્રદીપ શર્માને રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર કેસમાં સજા થઈ છે. લખન ભૈયા છોટા રાજન ગેંગનો મેમ્બર હતો. તેનું એન્કાઉન્ટર મુંબઈના જ વર્સોવામાં નવેમ્બર 2006માં થયું હતું. આ એન્કાઉન્ટરની તપાસમાં તે નકલી હોવાનું ઉજાગર થયું હતું. જસ્ટિસ રેવતી મોહિતે […]

ભારતીય શેરબજારમાં કડાકો, BSEમાં 736 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ આજના કારોબારી દિવસે ભારતીય બજાર ઘટાડા સાથે બંધ થયું છે.નિફ્ટી 21820ની નીચે બંધ થયું છે. સેન્સેક્સ 72012 પર બંધ થયું છે. સેન્સેક્સ 736 અને નિફ્ટી 242 અંક તૂટ્યો છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.24 ટકાનો ઘટાડો થયો છે.  BSEના સ્મોલકેપ ઈન્ડેક્સ 1.04 ટકા નબળાઈ સાથે બંધ રહ્યાં છે. BSEના 30 શેર વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 736.37 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code