1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદના મેઘાણીનગર અને દાણી લીંબડામાં નળમાં આવતા દૂષિત પાણીને લીધે લોકો પરેશાન

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર, દાણી લીંબડા સહિત ઘણા વિસ્તારોમાં પાણીની લાઈનો વર્ષો પહેલા નાંખેલી છે. અને પાણીની ગટરનું પાણી મિશ્રિત થતું હોવાની ફરિયાદો ઊઠી છે. પાણી પુરતા પ્રેશરથી મળતું નથી. અને જે પાણી નળ દ્વારા મળી રહ્યું છે. તે પ્રદૂષિત અને ગંદુ છે. તેના લીધે લોકો બિમાર પડી રહ્યા છે. આ અંગે દાણી લીંબડાના લોકોએ મ્યુનિ.કોર્પોરેશનને […]

રાજકોટમાં કાલે રવિવારે યોજાનારા ક્ષત્રિય સંમેલનમાં લાખોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડશે

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિવાદાસ્પદ ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ ટિકિટ પરત ખેંચવાની માગ કરી રહ્યો છે. સામે ભાજપ મક્કમ છે, અને રૂપાલા 16મીએ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા 14 એપ્રિલને રવિવારે રાજકોટ નજીક આવેલા રતનપર પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં ક્ષત્રિય […]

યુક્રેનમાં શાંતિની માંગણી માટે સ્વિસ સરકાર જૂનમાં એક ઉચ્ચ સ્તરીય પરિષદ યોજશે

નવી દિલ્હીઃ યુક્રેનમાં શાંતિની માંગણી માટે સ્વિસ સરકાર જૂનમાં એક ઉચ્ચ સ્તરીય પરિષદ યોજશે. સ્વિસ સરકારે કહ્યું હતું કે, તે યુક્રેનમાં શાંતિનો માર્ગ મોકળો કરવા માટે જૂનમાં એક ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. ઉલ્લેખનીય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા અને શાંતિ સ્થાપવા માટે આ પહેલ કરવામાં […]

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં સિંધુ અને પ્રણોયની હાર સાથે ભારતનું અભિયાન સમાપ્ત

નવી દિલ્હીઃ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ્સ 2024માં ભારતનું અભિયાન ગુરુવારે, બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને એચએસ પ્રણયની અનુક્રમે મહિલા અને પુરૂષ સિંગલ્સ કેટેગરીની અંતિમ 16માં હાર સાથે સમાપ્ત થયું છે. ચીનના નિંગબો ઓલિમ્પિક સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 69 મિનિટ સુધી ચાલેલી, આ મેચમાં સિંધુ વિશ્વની 7 નંબરની ખેલાડી હાન યુ સામે, 18-21, 21-13, 17-21ના સ્કોરથી હારી […]

ઉનાળામાં બાળકોને આ 4 દાળ ચોક્કસ ખવડાવો, હાડકાં મજબૂત બનશે

કઠોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઉનાળામાં બાળકોના સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે, તેમની થાળીમાં કેટલાક કઠોળ શામેલ કરાવા જરૂરી છે. તેનાથી તેમને પૂરતું પોષણ મળે છે અને તેમનું શરીર મજબૂત બને છે. ઉનાળામાં બાળકોને રજાઓ હોય છે. તેમનો બધો સમય રમવામાં જ પસાર થાય છે. જેના કારણે તેઓ યોગ્ય સમયે ભોજન નથી કરી શકતી. આ […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત […]

બ્લડ પ્રેશર અચાનક વધી જાય તો આવુ કરવાથી મિનિટોમાં નિયંત્રણમાં આવશે

હૃદય સંબંધિત બીમારીઓ ઝડપથી ફેલાઈ રહી છે. જેના કારણે લોકો અચાનક હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. હાર્ટ સંબંધિત બીમારીઓ હાઈ બીપીથી શરૂ થાય છે. જ્યારે બીપી વધારે હોય છે, ત્યારે શરીરના સમગ્ર રક્ત પરિભ્રમણ પર ઘણું દબાણ આવે છે. હાઈ બીપી ત્યારે થાય છે જ્યારે ધમનીઓમાં બ્લોકેજ શરૂ થાય છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા […]

ભારતીય શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, યુએસ ફુગાવાના આંકડા જાહેર થયા બાદ શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. યુ.એસ.માં બહાર પાડવામાં આવેલ ફુગાવાના આંકડા અંદાજ કરતાં વધી ગયા છે, જે રોકાણકારોમાં શંકા પેદા કરે છે કે ફેડ વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં વિલંબ કરી શકે છે. આ પછી શુક્રવારે ભારતીય શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી અને […]

અમદાવાદના સાબરમતી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમદાવાદના સાબરમતી ખાતે 18 સ્થળો ઉપર રવિવારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પનો શહેરીજનો સવારે 9 કલાકથી લાભ લઈ શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતીમાં ગાંધીવાસ, જવાહર ચોક, કબીર ચોક ધર્મનગર, ગોકુલનગર, અચેલ ગામ, મેવાલાલની ચાલી, જે.પીની ચાલી, મોટેરા ગામ, કાલિકા ધામ, ઈન્દિરાનગર, કોટેશ્વર ગામ, […]

બનાસકાંઠાઃ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ માર્ક વિનાની વસ્તુઓનું વેચાણ કરનારાઓ સામે ભારતીય માનક બ્યુરો અધિકારીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન બનાસકાંઠાના દિયોદરમાં આઈએસઆઈ માર્ક મામલે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે મેસર્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code