1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટમાં RTO ટ્રેક બે દિવસથી બંધ, લાયસન્સ માટે આવેલા 800 અરજદારો મુશ્કેલીમાં મુકાયા

રાજકોટઃ શહેરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક છેલ્લા બે દિવસથી બંધ હોવાથી લાયસન્સ માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. આરટીઓમાં રોજ 400 જેટલા અરજદારો ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે આવતા હોય છે. એટલે બે દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ પડતા 800 જેટલા અરજદારોને પરત ફરવાની ફરજ પડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ RTOના ટ્રેકના […]

શાકભાજી બનાવવામાં ઉપયોગમાં લેવાતા આ મસાલાનું પાણી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક

લોકો શાકભાજીનો સ્વાદ વધારવા માટે તમાલપત્ર (તેજપત્તા)નો ઉપયોગ ચોક્કસપણે કરે છે. આનો ઉપયોગ શાક (સબજી મસાલા)થી લઈને બિરયાની સુધીની દરેક વસ્તુમાં થાય છે. સ્વાદની સાથે, આ સૂકા પાંદડાઓ તમને સ્વસ્થ (સ્વાસ્થ્ય લાભો) પણ રાખે છે. તમાલપત્રને પાણીમાં ઉતાળ્યા બાદ તેને પીવા આરોગ્યને અનેક ગણા ફાયદા થાય છે. તમાલપત્રમાં ફાઈબર (ફાઈબર ફૂડ)નું પ્રમાણ વધુ હોય છે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોકસભાની ચૂંટણી લીધે મહિનો વહેલી પરીક્ષા યોજવાના નિર્ણય સામે વિરોધ

રાજકોટઃ ગુજરાતમાં પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાકના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા એક મહિનો વહેલા યોજવાની જાહેરાત કરાતા યુનિ.ના પરીક્ષા નિયામકના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસભા ચૂંટણીની ચૂંટણીને લીધે સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરના 44 હજાર જેટલાં વિદ્યાર્થીઓની પરીક્ષા […]

મોંઘી સનસ્ક્રીન કરતાં ઘરમાં પડેલી આ 3 વસ્તુઓ વધુ અસરકારક

ખાસ કરીને ઉનાળામાં ત્વચાને સૂર્યના કિરણોથી બચાવી ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશ આપણી ત્વચાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ચહેરા પર ટેનિંગ દેખાવા લાગે છે. લોકો તેમની ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. પરંતુ આ સનસ્ક્રીન ખૂબ ખર્ચાળ છે. જેના કારણે તેને ખરીદવું દરેક માટે શક્ય નથી. જેથી તમે ઘરમાં પડેલી […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 18-19 વર્ષના 11,32,880 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે. ચૂટણીનો વિધિવતરીતે કાર્યક્રમ જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની 5 બેઠકો માટેની પેટાચૂંટણી પણ યોજાશે. ચૂંટણીની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આચારસંહિતા ભંગની ફરિયાદો માટે દરેક જિલ્લામાં ચૂંટણી પંચના કન્ટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા […]

નેલ પોલિશ રિમૂવરથી નહીં પણ આ ઘરેલું ઉપાયોથી નેલ પોલિશ દૂર કરો

અત્યાર સુધીમાં તમે નેલ રીમુવર વડે તમારી નેલ પોલીશ કાઢી નાખી હશે. આનાથી નેલ પેઈન્ટ એક જ વારમાં સાફ થઈ જાય છે. પરંતુ કેટલીકવાર કેમિકલયુક્ત નેલ પોલિશ રિમૂવર પણ તમારા નખ પર ખરાબ અસર કરે છે. જેથી ઘરગથ્થુ ઉપાયથી નેલપોલીશને દૂર કરી શકો છે. પરફ્યુમ પરફ્યુમનો ઉપયોગ નખ પરથી નેલ પોલીશ કાઢવા માટે કરી શકાય […]

ગુજરાતમાં IOCની પાઈપલાઈનમાં પંચર કરી ઓઈલની ચોરી કરતી ગેન્ગના બે શખસો પકડાયા

અમદાવાદઃ  ગુજરાતમાં ઓઈલ કંપનીની પાઈપલાઈનમાં પંચર કરીને ઓઈલની ચોરી બનાવો અવાર-નવાર બનતા હોય છે. ઓઈલ ચોર ગેન્ગ સીમ વગડામાં જ્યાં ઓઈલની પાઈપલાઈન પસાર થતી હોય એવા વિસ્તારમાં જમીનમાં ખાડો ખોદીને ઓઈલલાઈનમાં પંચર પાડીને લાખો રૂપિયાની ઓઈલની ચોરી કરતા હોય છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે ઓઈલ ચોરતી ગેન્ગના બે સખસોને દબોચી લીધા હતા. આરોપીઓએ 15 […]

પીપળાના પાનનું પાણી અનેક રોગોમાં ઉપયોગી..

પીપળના ઝાડના પાનનો રસ ઉધરસ, અસ્થમા, ઝાડા, કાનનો દુખાવો, દાંતનો દુખાવો, હિમેટુરિયા (પેશાબમાં લોહી), આધાશીશી, ખંજવાળ, આંખની સમસ્યા અને ગેસ્ટ્રિક સમસ્યાઓ મટાડવામાં મદદરૂપ છે. પીપળના ઝાડના થડની છાલ હાડકાના ફ્રેક્ચર, ડાયેરિયા અને ડાયાબિટીસમાં મદદ કરે છે. આ સિવાય પણ ઘણા ફાયદા થાય છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને પીવો, સવારે તમારું […]

લોકસભાની ચૂંટણી પહેલા NHMના કરાર આધારિત કર્મીઓના પગારમાં 25 ટકાનો કરાયો વધારો

અમદાવાદઃ  લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ કાર્યરત કરાર આધારિત આરોગ્યકર્મીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત આરોગ્ય કર્મચારીઓ ઘણા વખતથી પગાર વધારાની માગણી કરી રહ્યા હતા. આખરે મુખ્યમંત્રીએ પગાર વધારવાનો નિર્ણય કર્યો છે. […]

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની અત્યંત જટિલ બ્લેડર એસ્ટ્રોફીની સફળ સર્જરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલે ફરી એક વખત મેડિકલ ટુરીઝમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી એટલે કે પેશાબની કોથળીમાં સમસ્યા હોય તેની સફળ સર્જરી કરીને બાળકોને પીડા મુક્ત કરાયા છે. બંને કિસ્સાની વિગતો જોઇએ તો, બાંગ્લાદેશના રાજીબ દાસની 3 વર્ષની દીકરી પ્રિયા ગોપિકા દાસને બ્લેડર એક્સસ્ટ્રોફીની તકલીફ હોવાનું નિદાન થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code