1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં બે બાળવાઘનો જન્મ થતાં સફેદ વાઘની સંખ્યા 10 પર પહોંચી

રાજકોટઃ શહેરના પાર્ક પ્રાણીસંગ્રહાલયમાં નર સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી ગર્ભાવસ્થાના 105 દિવસ બાદ બે સફેદ વાઘબાળનો જન્મ થયો છે. આમ સફેદ વાઘણ ગાયત્રી અત્યાર સુધીમાં 12 બચ્ચાઓને જન્મ આપી ચૂકી છે અને આ સાથે જ પ્રાણીસંગ્રહાલયમાં સફેદ વાઘની સંખ્યા વધીને 10 થઈ છે. જેમાં 3 નર, 5 માદા અને 2 બચ્ચાનો […]

રાજકોટ એરપોર્ટથી સમર શેડ્યુલમાં દિલ્હી,બેંગ્લોર, ગોવા, મુંબઈ સહિત 12 ફ્લાઈટસ ઉડાન ભરશે,

રાજકોટઃ શહેરની ભાગોળે નવું ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ કાર્યરત થયા બાદ ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થયો નથી. હજુ વિદેશની ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી નથી.  એરપોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રિલથી ઓક્ટોબર માસ સુધી ઉડાન ભરનારી ફ્લાઈટ્સનું સમર શેડ્યુલ જાહેર કરાયુ છે. જેમાં રાજકોટથી મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ, સુરતની એક-એક ફ્લાઈટ્સ સહિત કૂલ 12 […]

અમદાવાદમાં ગરમીને લીધે આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં કિલોએ 10થી 20નો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા પખવાડિયાથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અને તાપમાનને પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં લોકો રાતે પણ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ગરમીમાં વધારા સાથે જ ગામડાંઓમાંથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે આવક ઘટતાં લીલા શાકભાજીના ભાવમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે, શહેરની એપીએમસી […]

સુરતમાં ISI માર્ક વગરના રકમડા મામલે ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ સુરતમાં ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી ટોય સ્ટેશન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાંનું વેચાણ તેમની દુકાન માં કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી વધારે માત્રા માં ISI માર્ક વગરના રમકડાં […]

ગુજરાત ભાજપના તમામ ઉમેદવારોને વિવાદાસ્પદ ટીપ્પણીથી દૂર રહેલા હાઈકમાન્ડે આપી સુચના

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી આગામી તા.7મીમે નારોજ યોજાશે. ભાજપએ તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અને ઉમેદવારો સભાઓ યોજીને પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે. ઘણીવાર ઉમેદવારો ભારે ઉત્સાહમાં કે જોશમાં આવી જઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરતા હોય છે. તાજેતરમાં રાજકોટના લોકસભાની ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ […]

વજન ઘટાડવા માટે પીવો રાગીનો સૂપ, ખુબ આસાનીથી તૈયાર થઈ જાય છે

વજન ઘટાડવા વાળો રાગીનો સૂપ શાકભાજી અને રાગીની સારીતાથી ભરપૂર એક પૌષ્ટિક ભોજન છે. રાગી સૂપ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમારા વજનને ઘટાડવા માટે ફાયદાકારક હોય છે. રાગીને એક સુપરફૂડ માનવામાં આવે છે. જે કેલ્શિયમ અને ડાયટરી ફાઈબરથી ભરપૂર હોય છે, જે તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે સારુ હોય છે અને લાંબા સમય સુધી […]

ગાયના દૂધના ફાયદા તમને હેરાન કરી દેશે, મોટી બીમારીઓને દૂર કરવામાં અસરકારક

મોટા લોકો અને એક્સપર્ટનું માનવું છે કે દૂધ પીવું સેહત માટે ખૂબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી લોકો મજબૂત અને ઉર્જાવાન રહે છે. તમે દરરોજ ડેરીનું દૂધ પીતા હશો. પણ શું તમે જાણો છો કે ગાયનું તાજું દૂધ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? • જાણો તેના ફાયદા ગાયનું દૂધ સ્વાદિષ્ટ જ નહીં પણ ઔષધીય ગુણોથી […]

મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ: મેન્સ ડબલ્સની ફાઇનલમાં રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેન પહોંચ્યા

સ્પેનના માર્સેલ ગ્રેનોલર્સ અને આર્જેન્ટિનાના હોરાસિયો ઝેબાલોસને પરાજય આપ્યો ફાઇનલમાં અમેરિકાના ઓસ્ટિન ક્રાજીસેક અને ક્રોએશિયાના ઇવાન ડોડિગ સામે ટકરાશે નવી દિલ્હીઃ ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચી ગયા છે. તેણે સ્પેનના માર્સેલ ગ્રેનોલર્સ અને આર્જેન્ટિનાના હોરાસિયો ઝેબાલોસને છ-એક, છ-ચારથી પરાજય આપ્યો હતો. આવતીકાલે ફાઇનલમાં આ જોડી […]

બદલાતી ઋતુમાં હેર કેર રૂટિનમાં કરો આ બદલાવ, તો ખરાબ નહીં થાય તમારા વાળ

જેમ જેમ ઋતુ બદલાય છે, તેમ આપણે આપણી સ્કિનની દેખરેખ રાખવાની રીત પણ બદલીએ છીએ. ઉનાળા દરમિયાન, આપણી પ્રાથમિકતા સનસ્ક્રીન અને સ્કિન કેર તરફ છે, પણ આપણે વાળ વિશે ભૂલી જઈએ છીએ. જ્યારે હવામાન બદલાતાની સાથે જ આપણી સ્કિન સાથે વાળ પણ અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. એટલે સ્કિન કેરની જેમ બદલાતી ઋતુમાં હેર […]

વિદેશી મોબાઇલ નંબર્સ પરથી વોટ્સએપ કોલ્સ વિશે દૂરસંચાર વિભાગે એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ સંચાર મંત્રાલયના દૂરસંચાર વિભાગ (ડીઓટી)એ નાગરિકોને એક એડવાઈઝરી જારી કરી છે કે નાગરિકોને એવા કોલ આવી રહ્યા છે જેમાં ડીઓટીના નામે કોલ કરનારાઓ ધમકી આપી રહ્યા છે કે તેમના તમામ મોબાઇલ નંબર કાપી નાખવામાં આવશે અથવા તેમના મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવશે. કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ડીઓટીએ વિદેશી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code