1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

Appleના CEO ટિમ કુક વડાપ્રધાન મોદીને મળ્યા,મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ સ્ટોર ખુલશે

Appleના CEO ટિમ કુક વડાપ્રધાન મોદીને મળ્યા મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ સ્ટોર ખુલશે દિલ્હી : આઈફોન નિર્માતા એપલના સીઈઓ ટિમ કૂક ભારતના પ્રવાસે છે. દેશની રાજધાની દિલ્હીમાં એપલ સ્ટોર ખોલતા પહેલા તેઓ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ તેમણે ટ્વિટ કર્યું કે ઉષ્માભર્યા સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. ભારતના […]

દિલ્હીમાં કોરોના વકર્યો, છેલ્લા 24 કલાકમાં 1700થી વધુ કેસ નોંધાયા, 6 લોકોના થયા મોત

રાજધાની દિલ્હીમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 1700થી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જ જઈ રહ્યા છે ત્યારે દેશની રાજઘાની દિલ્હી એવું રાજ્ય છે કે જ્યા હવે કોરોનાના દરરોજ 1500ને પાર કેસ નોંધાઈ રહ્યા છએ જો છેલ્લા 24 કલાની વાત કરીએ તો આ દરમિયાન અહી કોરોનાના આંકડાએ 1700ની સંખ્યા વટાવી દીધી છે […]

અગ્નિ શામક વિરાંગના – રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના મહિલા અગ્નિશામકોની પ્રથમ બેચ નું સન્માન

દિલ્હી : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા મહિલાઓ માટેના ફાયર ફાઈટર સર્ટિફિકેટ કોર્સ ની પ્રથમ બેચ ના ૪૫ મહિલા અગ્નિશામકોને સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કરવા બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કોર્સ સંપૂર્ણપણે RRU દ્વારા પ્રાયોજિત હતો. 45 મહિલા સહભાગીઓએ દેશના વિવિધ રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ગુજરાત, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાંથી કોર્સ માં પ્રવેશ […]

અમિત શાહ એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા

દિલ્હી : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી ખાતે યોજવામાં આવેલી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. અમિત શાહે NCBના વાર્ષિક અહેવાલ (સ્પેશિયલ એડિશન), 2022 અને નશામુક્ત ભારત – રાષ્ટ્રીય સંકલ્પ બુકનું વિમોચન પણ કર્યું હતું. શાહે દેશમાં ગેરકાયદેસર થતી ખેતીને ઓળખવા અને તેનો […]

વડાપ્રધાનના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ કોવિડ-19 સામે જાહેર આરોગ્ય પ્રતિસાદની સ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

દિલ્હી : તાજેતરમાં સમગ્ર ભારતમાં નોંધાયેલા કોવિડ-19 કેસોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, ડૉ. પી.કે. વડાપ્રધાનના અગ્ર સચિવ મિશ્રાએ દેશમાં કોવિડ-19ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી,જેમાં દેશમાં આરોગ્ય માળખાકીય સુવિધાઓ અને લોજિસ્ટિક્સ, દવાઓ, રસીકરણ અભિયાનની તૈયારીની સ્થિતિ અને તેના પ્રતિભાવ તરીકે કોવિડ -19 કેસોમાં તાજેતરનો વધારો થવા અંગે મુખ્ય જરૂરી […]

મહારાષ્ટ્રમાં અતિક અને તેના ભાઈને શહીદ ગણાવતા ત્રણ લોકોની અટકાયત કરાઈ

મહારાષ્ટ્રમાં એતિકને શહીદ ગમઆવતા ત્રણ લોકો ની અટકાયત આરોપીઓએ આ બન્ને ભાઈનો આપ્યો શહીદોનો દરજ્જો દિલ્હીઃ- માફિયા અતિક એહમદ અને તેના ભાઈની થોડા દુવસ અગાઉ હત્યા કરવામાં આવી હતી ,જો કે ઘણા લોકોએ તેને કુદરતનો ન્યાય ગણઆવ્યો હતો તો કેટલાક લોકોએ સત્તા પર સવાલ ઉઠાવ્યા હતા તો વળી મહારાષ્ટ્રમાં કટલાક અસામાજીક તત્વોએ તેમની હત્યાને શહીદનો […]

ડુંગળીની કિમંતોમાં ભારે ઘટાડો, છેલ્લા 5 વર્ષની નીચી સપાટીએ પહોચ્યા ભાવ

ડુંગળીના ભાવ ઘટ્યા 5 વર્ષની નીચી સપાટીએ ડુંગળીના ભાવ દિલ્હીઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ દર વર્ષે સાતમાં આસમાને પહોંચતા હોય છે જો કે આ વખતે ડુંગળીના ભાવ છેલ્લા 5 વર્ષની સૌથી નીચી સપાટીએ આવી પહોચ્યા છે,ડુંગળી માર્કેટમાં હવે ખૂબ સસ્તા ભાવે મળતી જોવા મળે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  જ્યાં દેશભરમાં તેલથી માંડિને દાળ કઢોળના […]

અમિત શાહ 21-22 એપ્રિલે લેશે કર્ણાટકની મુલાકાત,દાવણગેરે અને દેવનહલ્લીમાં કરશે રોડ શો કરશે

અમિત શાહ 21-22 એપ્રિલે લેશે કર્ણાટકની મુલાકાત દાવણગેરે અને દેવનહલ્લીમાં કરશે રોડ શો કરશે કર્ણાટકમાં  10 મેના રોજ યોજાશે મતદાન દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા ગુરુવારે સમાપ્ત થયા પછી રાજ્યમાં તેમના પ્રથમ રાજકીય કાર્યક્રમના ભાગ રૂપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 21 અને 22 એપ્રિલના રોજ દાવણગેરે અને દેવનહલ્લીમાં રોડ શો કરશે. […]

ભારતનો બીજા એપલ સ્ટોરનું આવતી કાલે રાજધાની દિલ્હીમાં  કરાશે ઉદ્ઘાટન

દિલ્હીમાં ખુલશે બીજો એપલ સ્ટોર આવતી કાલે કરવામાં આવશે ઉદ્ધાટન દિલ્હીઃ- ભારત દેશમાં વિતેલા દિવસના રોજ પ્રથમ એપલ શોનું ઉઘ્ટાન કરવામાં આવ્યું હતું ત્યારે હવે દેશમાં બીજા એપલ સ્ટોરને ઓપન કરવાની કતાડામાર તૈયારીઓ ચાલી રહી છે. એપલના સીઈઓ ટિમ કુકે ગ મુંબઈમાં દેશના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતુ. ભારતના બીજા એપલ સ્ટોરનું આવતીકાલે દિલ્હીના […]

ચીન નહીં, હવે ભારત બન્યો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ,જાણો કેટલા લાખ વધી પોપ્યુલેશન

હવે ભારત બન્યો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન સદીઓથી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો ભારતની વસ્તી 1,428.6 મિલિયન ચીનની વસ્તી 1,425.7 મિલિયન બંનેની વસ્તીમાં 2.9 મિલિયનનો તફાવત દિલ્હી : સદીઓથી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન કહેવાય છે પરંતુ હવે આ મામલે ચીન પાછળ રહેતો જણાય રહ્યો છે. ખરેખર, હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code