1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રાજસ્થાનના ભરતપુરમાં આજે અમિત શાહનો રોડ શો,ભાજપના બૂથ સંમેલનને કરશે સંબોધિત

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્ય પ્રભારી અરુણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, સંગઠન મહાસચિવ ચંદ્રશેખર અને ઘણા અધિકારીઓ આજે રાજસ્થાનના ભરતપુરમાં યોજાનાર ભાજપના બૂથ સંમેલનને સંબોધિત કરશે. ભાજપના પ્રદેશ મહાસચિવ ભજન લાલ શર્માએ કહ્યું કે ભરતપુર વિભાગમાં 4700 બૂથ અને 1600 શક્તિ કેન્દ્રો છે, આ સાથે શક્તિ કેન્દ્રોમાં કાર્યકર્તાઓ પણ તૈનાત છે. આ […]

ઈન્ડોનેશિયાના તુબનમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 નોંધાઈ

ઈન્ડોનેશિયામાં ભૂંકપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 માપવામાં આવી દિલ્હીઃ- વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છએ ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં ભય ફેલાતો હોય છે ખાસ કરીને અફઘાનિસ્તાન, તુર્કી ,જાપાન અને ઈન્ડોનેશિયામાં અવાર નવાર ઘરજી ઘ્રુજી ઉઠે છએ ત્યારે આજે ફરી ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી સામે […]

દિલ્હીમાં આજથી સબસિડીવાળી વીજળી બંધ કરવાની  AAPની મોટી જાહેરાત

દિલ્હીમાં આજથી સબસિડીવાળી વીજળી બંધ AAP સરકારે કરી મોટી જાહેરાત દિલ્હીઃ- આપ સરકારે અચાનક સબસિડીવાળી વિજળી આપવાનું બંધ કરવાનો નિર્ણય લીઘો છે.આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે લોકોને આપવામાં આવતી મફત વીજળી સબસિડી બંધ કરવાની જાહેરાત કરી છે. આજ રોજ શુક્રવારે તેની માહિતી શેર કરતા ઉર્જા મંત્રી આતિશીએ કહ્યું, ‘આજથી દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડીવાળી વીજળી […]

ફરીથી પહેરવું પડશે માસ્ક,દિલ્હી-NCRમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના,નવી ગાઈડલાઈન્સ જારી

દિલ્હી : રાજધાની દિલ્હી-એનસીઆરમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા જિલ્લા પ્રશાસને ફરી એકવાર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે, તેની સાથે માસ્ક, સેનિટાઈઝર, સામાજિક અંતરનું વિશેષ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઓફિસોમાં સ્વચ્છતા અને માસ્ક વગર ઓફિસમાં પ્રવેશ ન કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. […]

અમેરિકાના નવનિયુક્ત રાજદૂત એરિક ગારસેટી ઓટોના માધ્યમથી એમ્બેસી પહોંચ્યા હતા

અમેરિકાના નવનિયુક્ત રાજદૂત એરિક ગારસેટી દિલ્હી પહોંચ્યા ઓટો  માધ્યમથી એમ્બેસી પહોંચ્યા હતા દિલ્હીઃ-  ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત એરિક ગારસેટી  થાડો દિવસ અગાઉથી જ ભારત આવી પહોંચી ગયા છે. નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીના સ્ટાફ દ્વારા એરિક ગારસેટીનુંઆજરોજ ભવ્ય  સ્વાગત કરવામાં આવ્યું હતું. એરિક ગારસેટ્ટીએ 25 માર્ચે ભારતમાં રાજદૂત તરીકે શપથ લીધા હતા. એરિક ભારતમાં અમેરિકાના 25મા […]

અમિત શાહે જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી,NSA ડોભાલ પણ રહ્યા હાજર

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની સમીક્ષા કરી અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પ્રત્યે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો. શાહે આગામી મહિને શ્રીનગરમાં યોજાનારી G-20 બેઠકની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી અને તમામ સંબંધિત એજન્સીઓને બેઠકના સફળ સંચાલન માટે સંકલનમાં રહીને કામ કરવા નિર્દેશ આપ્યો […]

પીએમ મોદી આસામની મુલાકાતે, AIIMS ગુવાહાટીનું કર્યું ઉદ્ઘાટન

પીએમ મોદી આસામની મુલાકાતે AIIMS ગુવાહાટીનું કર્યું ઉદ્ઘાટન દિલ્હીઃ- પીએમ મોદીએ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આસામમાં એઈમ્સ ગુવાહાટીનું ઉદ્ઘાટન કર્યું. જણાવી દઈએ કે વડાપ્રધાને છ વર્ષ પહેલા એટલે કે મે 2017માં એઈમ્સ ગુવાહાટીનો શિલાન્યાસ કર્યો હતો. એઈમેસ ગુવાહાટી 1,120 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. એઈમ્સ ગુવાહાટી દ્વારા સમગ્ર નોર્થ ઈસ્ટના લોકોને સારી સુવિધાઓ […]

ભારતીય વાયુસેનામાં સામેલ રાફેલ વિમાન વિદેશી કવાયતમાં પ્રથમ વખત લેશે ભાગ, 17 એપ્રિલથી 5 મે સુધી ફ્રાન્સ ચાલશએ આ યુદ્ધાભ્યાસ

ભારતીય વાયુસેનામાં રાફેલ વિમાન વિદેશી કવાયતમાં મોકલશે આ કવાયત   17 એપ્રિલથી 5 મે સુધી ફ્રાન્સ યોજાનાર છે દિલ્હીઃ- ભારત દરેક મોર્ચે લીડ કરી રહ્યું છે,સતત ભારતની પ્રગતિ થઈ રહી છએ,થલ સેના હોય જલ સેના હોય કે પછી વાયુ સેના ભારતનો ડંકો વાગી રહ્યો છે ત્યારે હવે ભારત પોતાના રાફએલ વિમાનને વિદેશની ઘરતી પર કવાયત માટે […]

દિલ્હી : આગામી સપ્તાહમાં તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો જોવા મળી શકે છે વધારો

દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીની લહેર શરૂ થઈ ગઈ છે. બીજી તરફ હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી સપ્તાહમાં તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો જોવા મળી શકે છે. IMD પહેલાથી જ દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની ચેતવણી જારી કરી ચૂક્યું છે. તે જ સમયે, માહિતી અનુસાર ઓડિશા અને પશ્ચિમ […]

વિદેશ સચીવ વિનય ક્વાત્રા ત્રણ દિવસના મોરેશિયસના પ્રવાસે, મોરિશિયન પીએમ જગન્નાથ સાથે કરી મુલાકાત, રોકાણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે થઈ ચર્ચા

વિદેશ સચીવ વિનય ક્વાત્રા ત્રણ દિવસના મોરેશિયસના પ્રવાસે પહોચ્યા મોરિશિયન પીએમ જગન્નાથ સાથે કરી મુલાકાત  રોકાણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે થઈ ચર્ચા દિલ્હીઃ- ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રા મોરેશિયસના 3 દિવસના પ્રવાસે છે.તેમણે વિતેલા દિવસના રોજ વિદેશ મંત્રી એલેન ગાનોઉ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. મુલાકાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code