1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દિલ્હી શરાબ કૌભાંડ કેસઃ મધ્યપ્રદેશમાં ચૂંટણીપ્રચારને લઈને અરવિંદ કેજરીવાલ ED સમક્ષ થાય તેવી શકયતાઓ નહીંવત

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. જેને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભાજપા દ્વારા પણ દિલ્હી લિકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને અણિયારા સવાલો કરી રહી છે. દરમિયાન […]

રાજઘાની દિલ્હીના લોકોનું ખરાબ હવામા શ્વાસ લેવું બન્યું મુશ્કેલ , એર ક્વોલિટી ઈન્ડેક્ષ ખરાબ શ્રેણીમાં નોંઘાયો

દિલ્હીઃ રાજઘાની દિલ્હીમાં શિયાળાની શરુઆત થતાની સાથે જ અહીંની હવા ખરાબ થવા લાગે છે હવામાં પ્રુષણનું સ્તર એટલા પ્રમાણમાં વઘવા લાગે છએ કે લોકોએ માસ્ક પહેરવાની કે મોઢા પર બાંઘવાની ફરજ પડે છે નહી તો લોકોનું શ્વાસ લેવું મુશ્કેલવ બને છે આજુબાજુના રાજ્યોમાં પરાળી બાળવાના કારણે તો ક્યાક ટ્રાફિકનો ઘૂમાડો તો વળી ક્યાંક ઉદ્યોગોના ઘુમાડાના […]

મધ્ય ઈન્ડોનેશિયામાં વહેલી સવારે ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા6.3 નોંઘાઈ

  દિલ્હીઃ ઈન્ડોનેશિયા કે જ્યાં સતત ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી રહેતી હોય છએ ત્યારે આજે ગુરુવારની સવારે ફરી અહીની ઘરતી ભયાનક રીતે ઘ્રુજી હતી ભૂકંપના ભયાનાક આચંકાઓથી લોકોમાં ફરી ડરનો માહોલ જોવા મળ્યો હતો.જો કે અહી દાનહાનિના કોઈ સમાચાર નોંધાયા નથી. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ ગુરુવારે વહેલી સવારે મધ્ય ઇન્ડોનેશિયામાં પૂર્વ નુસા તેન્ગારા પ્રાંતમાં  ભૂકંપ […]

દિલ્હીના આપના મંત્રી રાજકુમાર આનંદના ઘર સહીત 10 ઠેકાણાઓ પર ઈડીએ પાડ્યા દરોડા

દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી એજન્સીઓ દ્રાર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છએ ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા સમયથી ઈડીના રડાર પર છે અનેક કૌંભાડ મામલે ઈડી આપના નેતાઓ પર સખ્ત નજર રાખઈ રહી છે ત્યારે આજે ઈડીના સકંજામાં વઘુ એક આપના નેતા આવ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણેએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી જોવા મળી હતી. EDએ […]

જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના 4 મદદગારોની હથિયારો સહિત ધરપકડ કરાઇ

  શ્રીનગર- જમ્મુ કાશ્મીર કે જયાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે ત્યારે સુરક્ષા દળો પણ સતત આતંકીઓની હરકતો પર નજર રાખીને તેમના કાવતરાને અંજામ આપતા અટકાવે છે ત્યારે હવે સેનાને મોટી સફળતા મળી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના ચાર સહયોગીઓની ધરપકડ કરી અને તેમના કબજામાંથી હથિયારો અને […]

રૂપિયા 2000ની નોટ્સ 97 ટકા જમા થઈ, 10,000 કરોડના મૂલ્યની નોટો હજુ લોકો પાસે પડી છે

અમદાવાદઃ રિઝર્વ બેન્ક દ્વારા ચલણમાંથી રૂપિયા 2000ની નોટ્સ પરત ખેંચી લેવામાં આવ્યા બાદ નોટ્સ બદલવા માટેનો લોકોને પુરતો સમય અપાયો હતો. તમામ બેન્કોમાં બચત ખાતામાં લોકો 2000ની નોટ્સ જમા કરાવી શકતા હતા. ઉપરાંત બેન્કોમાં નોંટ્સ બદલી આપવામાં પણ આપતી હતી. ઉપરાંત પેટ્રોલ પંપોમાં પણ છેક સુધી 2000ની નોટ્સ લેવામાં આવતી હતી, ત્યારબાદ નોટ્સ બદલવાની અવધી […]

જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે સુરક્ષા દળો સાથે અથડામણમાં 60 આતંકવાદીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં કુલ 60 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 13 સ્થાનિક અને 47 વિદેશી આતંકવાદીઓ હતા. પીર પંજાલની ગુફાઓ સહિત જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોમાં 36 સ્થાનિક અને 71 વિદેશી […]

માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો, એક વર્ષમાં 4.61 લાખ રોડ અકસ્માતના બનાવમાં 1.69 લાખ લોકોના થયા મોત

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2022માં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા. જેમાંથી 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતો, જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. રોડ ટ્રાન્સ અને હાઈવે મંત્રાલય દ્વારા ‘રોડ એક્સિડેન્ટ્સ ઇન ઈન્ડિયા – 2022‘ શીર્ષક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દર કલાકે 53 માર્ગ અકસ્માતો થયા છે અને દર કલાકે 19 લોકો માર્ગ […]

5 વર્ષમાં ચૂંટણી બોન્ડ મારફતે 7 રાષ્ટ્રીય અને 24 પ્રાદેશિક પક્ષોને રૂ. 9188.35 કરોડનું દાન મળ્યું

નવી દિલ્હીઃ રાજકીય પક્ષોને નાણાં આપવા માટે શરૂ કરવામાં આવેલી ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કોર્ટે ચૂંટણી પંચને 2019 ના વચગાળાના આદેશથી રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા નાણાંના રેકોર્ડને સાચવવા કહ્યું છે. દરમિયાન, ચૂંટણી બોન્ડ સંબંધિત ADR ડેટા બહાર આવ્યા છે. […]

વર્ષ 2014 પહેલા ખેલાડીઓને યોગ્ય કોચિંગ અને આર્થિક મદદ મળતી ન હતીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ એશિયન પેરા ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ટુકડી સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતા વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે ખેલાડીઓને કહ્યું કે દેશને તમારા પર ગર્વ છે. પીએમ મોદીએ કહ્યું કે, “2014માં આયોજિત એશિયન પેરા ગેમ્સમાં ભારતે જેટલા મેડલ જીત્યા હતા તેના કરતાં આ ત્રણ ગણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code