PM Modiગુજરાતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

પીએમ મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે દિવંગત કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે 17 પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને 4 નવા પ્રોજેકટ્સના શિલાન્યાસ કરશે…