1. Home
  2. SPORTS

SPORTS

ફલાઈંગ શીખ તરીકે જાણીતા પૂર્વ દોડવીર મિલ્ખા સિંહનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 

ફલાઈંગ શીખ મિલ્ખા સિંહનું નિધન 91 વર્ષની વયે જિંદગીથી હારી જંગ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુઃખ આપણે એક મહાન ખેલાડી ગુમાવ્યા –પીએમ ચંદીગઢ: ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું નિધન થયું છે. ચંદીગઢની  પીજીઆઇ હોસ્પિટલમાં 91 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તે છેલ્લા એક મહિનાથી કોરોના સામે જજુમી રહ્યા હતા. ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ […]

ભારતીય મહિલા ટીમની ઓપનર શેફાલીએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જ બતાવ્યો બેટીંગ પાવર

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગની વિસ્ફોટક બેટીંગ હજુ ક્રિકેટ પ્રેમીઓ ભુલ્યાં નથી. દુનિયાના ટોપ બોલરોની ઓવરમાં પોતાની આગવી સ્ટાઈલથી બેટીંગ કરીને તેમની બોલીંગ એવરેજ ખરાબ કરી નાખનારા વિરેન્દ્ર સહેવાગ આજે પણ સોશિયલ મીડિયા સક્રિય રહે છે. બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય મહિલા ટીમ પણ એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. […]

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પહેલા નડ્યું વરસાદનું વિધ્ન, જાણો રમતને કેટલી અસર થશે

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા નડ્યું વરસાદનું વિધ્ન વરસાદને કારણે ક્રિકેટ ચાહકોમાં પણ નિરાશા પ્રથમ દિવસે 60-70 જેટલી ઓવર રમાય તેવી સંભાવના નવી દિલ્હી: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ શરૂ થવાની પ્રતિક્ષા થઇ રહી હતી. વિશ્વભરના ક્રિકેટ ચાહકો ફાઇનલ મેચની પ્રતિક્ષા કરી રહ્યા છે. વિરાટ કોહલી અને કેન વિલિયમસનના સૂકાનીપદ હેઠળ ફાઇનલ મેચ થનારી છે. મેચ […]

ભારતીય પૂર્વ કેપ્ટન અઝરૂદ્દીનની મુશ્કેલીઓ વધીઃ હૈદરાબાદ ક્રિકેટ એસો.નું સભ્યપદ રદ કરાયું

દિલ્હીઃ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન(HCA)ની એપેક્સ કાઉન્સિલે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું સભ્યપદ રદ કર્યું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં તેમને શિસ્તબદ્ધ સહિતના આરોપમાં એચસીએ પ્રમુખ પદ પરથી દુર કરાયાં હોવાનું જાણવા મળે છે. હૈદરાબાદ ક્રિકેટ એસો.ના કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી અઝરુદ્દીનની મુશ્કેલીમાં વધારો થયો છે. એપેક્સ કાઉન્સિલના જણાવ્યા અનુસાર “અઝહરુદ્દીન વિરુદ્ધ સભ્યોની […]

भारतीय क्रिकेट : मिताली राज व झूलन गोस्वामी ने बनाया रिकॉर्ड, कुंबले, द्रविड और गांगुली भी पीछे

ब्रिस्टल (इंग्लैंड), 17 जून। भारतीय महिला क्रिकेट की दो सर्वाधिक अनुभवी खिलाड़ियों – मौजूदा कप्तान मिताली राज और झूलन गोस्वामी ने बुधवार को इंग्लैंड के खिलाफ यहां ब्रिस्टल काउंटी ग्राउंट पर शुरू हुए इकलौते टेस्ट मैच में उतरते ही एक रिकॉर्ड बना दिया। अब वह सबसे ज्यादा अवधि तक टेस्ट क्रिकेट खेलने वाली भारतीय महिला क्रिकेटर […]

हैदराबाद क्रिकेट एसोसिएशन : अध्यक्ष मो. अजहरुद्दीन अनुशासनहीनता के आरोप में बर्खास्त, सदस्यता भी रद

हैदराबाद, 17 जून। हैदराबाद क्रिकेट एसोसिएशन (एचसीए) की एपेक्स काउंसिल ने पूर्व भारतीय कप्तान मोहम्मद अजहरुद्दीन को अनुशासनहीनता सहित अन्य आरोपों में एचसीए के अध्यक्ष पद से बर्खास्त करने के साथ ही उनकी सदस्यता भी रद कर दी है। एपेक्स काउंसिल ने एक बयान में कहा, ‘अजहरुद्दीन के खिलाफ सदस्यों की शिकायतों पर विचार करने के बाद इस महीने एपेक्स […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે કાલથી મેચ શરૂ

નવી દિલ્હી: તારીખ 18મી જૂનના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. હાલ બંને દેશોને ટીમ ઈંગ્લેન્ડમાં છે અને ફાઇનલની તૈયારીઓ કરી રહી છે દરમિયાન બંને ટીમ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીને બેસ્ટ મેનની યાદીમાં એક ક્રમનો ફાયદો થયો છે અને […]