in , ,

ચંદ્રબાબુ નાયડુને ટીડીપી સાંસદની ધમકીઃ “તમારા પાળતું કૂતરાંઓને કાબુમાં રાખો”

ટીડીપી સાંસદ કેસિનેનીના ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા વેંકન્નાએ જાહેર કર્યું કે તેઓ પાર્ટી અને પાર્ટી પ્રમુખ માટે “ટ્વિટર વાર” નો અંત કરી રહ્યા છીએ.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને તેલગુ દેશમ્ પાર્ટીમાં એક અન્ય સાંસદ પાર્ટી માંથી 15 જુલાઈના રોજ એક સાંસદ પાર્ટી છોડવાના છે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હતા, વિજયવાડાથી ટીડીપી સાંસદ કેસિનેનીને એક ટ્વિટમા માધ્યમથી ટીડીપી પ્રમુખને પાર્ટી છોડવાની ધમકી આપી છે આ ટ્વિટમાં તેઓ એ લખ્યું છે કે “ચંદ્રબાબુ જો તમે પાર્ટીમાં મારા જેવા લોકોને નથી ઈચ્છતા તો તમે મને જણાવી શકો છો હું મારા સાંસદ પદથી રાજીનામું આપી દઈશ તથા પાર્ટીના સભ્યપદ પરથી પણ છૂટો થઈ જઈશ અને જો તમે એમ ઈચ્છો છો કે મારા જેવા લોકો પાર્ટીમાં બન્યા રહે તો મહેરબાની કરીને તમે તમારા પાળતું કુતરાંઓને કાબુમાં રાખો ”

ટીડીપી સાંસદના આ ટ્વિટરના સીધો કટાક્ષ પાર્ટી નેતા અને આંધ્ર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય બુદ્રા વેંકન્ના સાથે હતો, કેસિનેની અને બુદ્રા વૈંકન્નાની સોશિયલ મિડિયાનું માધ્યમ ટ્વિટર પર જંગ ચાલી રહી છે ,વૈંકન્નાને પૂર્વ સીએમના ખાસ માણસ માનવામાં આવે છે.


ત્યારે ટીડીપી સાસંદ કેસિનેનીએ ટ્વિટર પર વળતો જવાબ આપતા વેંકન્નાએ જાહેર કર્યું કે તેઓ પાર્ટી અને પાર્ટી પ્રમુખ માટે ટ્વિટર વારનો અંત કરી રહ્યા છે,સાસંદના ટ્વિટ પછી નેંકન્નાએ ટ્વિટ કરીને કહ્યું કે “હું સમાજ ના કરજોર તબાકકામાંથી છું , ચંદ્રબાબુ નાયડુએ મને એમએલસીનું પદ આપ્યુ માટે હું તેમનો વફાદાર છું માટે તેમે મને કોઈ પણ નામથી બોલાવો મને કોઈ જ ફર્ક પડતો નથી”
ટ્વિટર પર જંગના સમયે ટીડીપીના નેતાઓ એ એક બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે જ્યારે ટ્વિટર પર કેસિનેનીએ વેંકન્નાની ઠેકડી ઉડાવતા કહ્યું કે “જે વ્યક્તિ ચાર વાક્યો નથી બોલી શકતો તે હવે ટ્વિટ કરશે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બિજલબેન પટેલે જ એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાનો કોન્ટ્રાક્ટ ઘનશ્યામ પટેલને અપાવ્યો હતો?

વડોદરામાં ચાંદીપુરમ વાયરસથી બાળકીનું મોતઃ દાહોદમાં 4 શંકાસ્પદ કેદ નોંધાયા