in , , ,

ચીનના 3.87 ટ્રિલિયન ડોલરના બીઆરઆઈ પ્રોજેક્ટ્સને લાગ્યો મોટો ઝટકો

  • ચીનના 40 ટકા જેટલા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અટવાયા
  • ચીન પર કોરોનાનું ગ્રહણ
  • ચીનની આર્થિક સ્થિતિ કથળી

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે હવે કોરોનાનો સૌથી મોટો ફટકો ચીનને લાગ્યો છે,ચીનના પ્રધાનમંત્રી પ્રોજેક્ટ જિનપિંગના મહત્વાકાંક્ષી ‘બેલ્ટ એન્ડ રોડ’ પ્રોજેક્ટ્સના કામ શરૂ કરવા બાબતે કોરોના વાઇરસની ઈફેક્ટ ચીનની આર્થિક સ્થિતિ પર જોવા મળી રહી છે, જણવા મળતી માહિતી મુજબ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિસિએટિવ રોજેક્ટમાંથી મોટા ભાગનાના પ્રોજેક્ટ પર કોરોનાની માઠી અસર જોવા મળી રહી છે.

જો આ પ્રોજેક્ટ વિશે વાત કરીઓ તો 5માંથી એક પ્રોજેક્ટ પર ચીનની સ્થિતિ નાજુક બની છે,આ પ્રોજોકેટ હેઠળ ચીન હવામાં ઉડી રહ્યું હતું અને તેને આશ હતી કે તેઓ એશિયાઈ વિસ્તારોમાં પોતાની સત્તાને મહાસત્તા તરીકે સાબિત કરી બતાવે પરંતુ હવે ચીનનું આ સપનું સપનુ જ બની ને રહેશે.

હોંગકોંગ સિૃથત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક એહવાલમાં ચીનના વિદેશી બાબતોના મંત્રાલય સાથે જોડાયેલ ડાયરેક્ટર જનરલ વાંગ સીઓલોંગીના જડણઆવ્યા અનુસાર, ચીન પાસે જેટલા પણ પ્રોજેક્ચ હતા તેમાંથી હવે 40 ટકા પ્રોજેક્ટ્સ પર સૌથી વધુ માઠી અસર પડી છે. ચીનમાં જિનપિંગ સત્તામાં આવ્યા ત્યારે 2013ના વર્ષ દરમિયાન તેમણે પોતે જ આ પ્રોજેક્ટને લોંચ કર્યા હતા

આ પ્રોજેક્ટ ચીનને સાઉથ એશિયા, સેન્ટ્રલ એશિયા, ગુલ્ફ પ્રાંત, આફ્રિકા અને યુરોપ સાથે જોડે છે. આ પ્રોજેક્ટ જમીન અને સમુદ્ર મારફત હાથ ધરવામાં આવ્યા હતા. સીપીઇસી પ્રોજેક્ટ કે જે પાકિસ્તાન અને ચીનને પણ જોડે છે જેનો સખ્ત વિરોધ ભારત દ્રાર કરવામાં આવ્યો હતો, . પાકિસ્તાનના ગ્વાદર પોર્ટન ચીનના જિનજિયાંગ પ્રાંત સાથે સાંકળે છે.

ચીને વિતેલા અઠવાડીયામાં જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ જુદા જુદા પ્રોજેક્ટને ખુલ્લા મુક્યા હતા, જોકે હાલમાં મલેશિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા અને શ્રીલંકાએ ચીન સાથેના જુદા જુદા પ્રોજેક્ટ્સને અટકાવી દીધા છે,તેની સાથે સાથે વતેના કાર્ય. પર વિલંબ પણ કરી રહ્યા છે,જેથી હવે ચીનને આર્થિ દ્રષ્ટિએ મોટો ફટકો પડી શકે છે.

સાહીન-

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચીન સામે દેશવાસીઓની લાલઆંખ-દિલ્હી બાદ કોલકાતાની હોટલોમાં ચીનીઓને નહી અપાઈ પ્રવેશ

દેશમાં કોરનાના કેસનો આંકડો 5 લાખ 40 હજારને પાર- છેલ્લા 24 કલાકમાં જ સૌથી વધુ 21 હજાર કેસ