1. Home
  2. revoinews
  3. દેશભરમાં હવે કોરોનાના કેસની સંખ્યા વધીને 195 થઈ- 4 લોકોએ ગુમાવ્યા જીવ
દેશભરમાં હવે કોરોનાના કેસની સંખ્યા વધીને 195 થઈ- 4 લોકોએ ગુમાવ્યા જીવ

દેશભરમાં હવે કોરોનાના કેસની સંખ્યા વધીને 195 થઈ- 4 લોકોએ ગુમાવ્યા જીવ

0
  • કોરોનાના કેસ સતત વધી રહ્યા છે
  • દેશમાં કોરોના કેસની સંખ્યા 195 થઈ
  • ગુજરાતમાં 2 પોઝેટિવ કેસ સામે આવ્યા
  • ગુજરાત પણ હવે કોરોનાની ઝપેટમાં

દેશભરમાં કોરોનાના કારણે ખુબ જ ગંભીત સ્થિતિ સર્જાય છે,આ પરિસ્થિતિ કી પમ માનવના હાથમાં નથી,અત્યાર સુધી સંપૂર્ણ કોરોના પોઝેટિવ કેસની દવા પણ વિકાસ પામી નથી,ત્યારેદેશમાં કોરોના વાયરસ સંક્રમણથી ગુરુવારના રોજ ચોથુ મોત થયા સાથે જ કોરોનાના પોઝેટિવ કેસ વધતા જઈ રહ્યા છે.

કોરોના વાયરસને પહોચી વળવા દેશભરમાં અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે,દેશના પ્રધાનમંત્રી ગઈકાલે રાત્રે 8 વાગ્યે દેશની જનતાને સંબોઘિત કરી હતી, સાથે જ આ વૈશ્વિક મહામારીને પહોંચી વળવા 22 માર્ચના રોજ સવારે 7 વાગ્યાથી લઈને રાત્રીના 8 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું એલાન કર્યું છે,પ્રધાનમંત્રીએ માત્ર ખાસ સેવો સાથે જોડાયેલા લોકોને જ ઘરની બહાર નિકળવા જણાવ્યું છે.

પૂણામાં દુબઈથી પરત ફરેલા 114 યાત્રિઓને ક્વોરોન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે. આ દરેક યાત્રી સ્પાઈસજેટની ફ્લાઈટથી પૂણે આવ્યા હતા જ્યા તેમને ક્વોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.

આ સાથે જ દેશના રાજ્ય ગુજરાતમાં ગીકાલ સુધી એક પણ કોરોનાનો પોઝેટિવ કેસ સામે નહોતો આવ્યો પરંતુ હવે ગુજરાતમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે.ગુજરાતના સુરતમાં 1 અને રાજકોટ શહેરમાં 1 કેસ પોઝેટિવ સામે આવ્યો છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT