1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસ હજુ જીવિત છે,તેને હળવાશમાં લેવાની ભૂલ ન કરવી-WHO
કોરોના વાયરસ હજુ જીવિત છે,તેને હળવાશમાં લેવાની ભૂલ ન કરવી-WHO

કોરોના વાયરસ હજુ જીવિત છે,તેને હળવાશમાં લેવાની ભૂલ ન કરવી-WHO

0

તાજેતરમાં સમગ્ર વિશ્વ કોરોના નામક મહામારી વચ્ચે જઝુમી રહ્યું છે ત્યારે દેશમાં પણ કોરોનાના કેસ ઘટવાના બદલે દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે,દેશની જનતા હવે તેને હળવાશથી લેવાલાગી છે,જો કે કોરોના વાયરસ હજુ પણ જીવલેણ છે,તેનાથી સતર્કતા દાખવવી જરુરી છે,સમગ્ર દેશના લોકોએકોરોના સામે સાથે મળીને લડવાની જરુર છે..

WHOના ઈમર્જન્સી પ્રોગ્રામના પ્રમુખ ડો.માઈક રેયાનન કોરોના વારસ અંગે જણાવે જણાવ્યા પ્રમાણે, કોરોના વાયરસ હુ જીવલેણ છે તે નષ્ટ થયો જ નથી,તે ખબ જ ઘાતક છે,WHOના ઈમર્જન્સી પ્રોગ્રામના પ્રમુખે આ વાત જાહેર કરીને ટાલીના ડો. એલ્બર્ટો જેંગ્રિલોએ કોરોનાવાઈરસ દેશમાં ન હોવાના દાવાને નકારી કાઢ્યો છે. કોરોના વાયરસથીહજુ પણ આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરુર છે.

આ સાથેજ વિશ્વના ઘણા પ્રખ્યાત વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય વૈજ્ઞાનિકોએ પણ કોરોના વાઈરસ અંગેના ડો. એલ્બર્ટો જેંગ્રિલોના દાવાને નકાર્યો જ છે. મોટાભાગના મહાન વૈજ્ઞાનિકો અને પ્રખ્યાત નિષ્ણાતોના તારણ પ્રમાણે, કોરોના વારસ ખુબ જ ઘાતક છે,અને સાથે તેનું જોખમ વ્યક્તિનો જીવ લઈ શકે છે,

ડો. એલ્બર્ટો જેંગ્રિલો મિલાના સેન રાફેલ હોસ્પિટલના પ્રમુખ બે દિવસથી ચર્ચાનો વિષય બન્યા છે, અને તેનું કારણ તેમણે કરેલો એક દોવો છે,આ દાવા મુજબ તેમનું માનવું છે કે,. રવિવારે તેમણે એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં જણાવ્યા પ્રમાણે, ‘‘વાસ્તવમાં ઇટાલીમાં હવે કરોના નામક વાયરસછે જ નથી,જ કે તમામ નિષ્ણાંતો ે તેમના આ દાવાનો ઈનકાર કર્યો છે.

ઈટાલીના નેશનલ હેલ્થ કાઉન્સિલના વડા ફ્રેન્કો લોકાટેલીએ કહ્યા પ્રમાયમે, તેમણે વાઈરસનું જોખમ ઘટ્યું હોવાના દાવા પર ખુબ જ આશ્ચર્ય જતાવ્યું છે. તેમણે કહ્યું કે, ઇટાલીમાં દરરોજ નવા કેસ સતત એક પછી એક સામે આવી રહ્યા છે. તેથી એમ કહી શકાય કે,જુ પણ કોરોના વાયરસનું જોખમ યથાવત છે,એ માનવું ખોટૂ છે કે કોરોના વાયરસનો જોખમ રહ્યો નથી,હાલ પણ ઈટલીમાં કોરોનાના કેસ ચાલુ જ છે.

(sahin)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.